પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)

ઝડપ થી બને છે..
દરેક ગુજરાતીના ઘર માં બનતો જ હોય..
દર વખતે હું હાંડવો કુકર માં બનાવું પણ આજે નોનસ્ટિક પેન માં બનાવ્યો અને result બહુ જ સરસ આવ્યું..
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
ઝડપ થી બને છે..
દરેક ગુજરાતીના ઘર માં બનતો જ હોય..
દર વખતે હું હાંડવો કુકર માં બનાવું પણ આજે નોનસ્ટિક પેન માં બનાવ્યો અને result બહુ જ સરસ આવ્યું..
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને સારી રીતે ધોઈ ચોખ્ખા પાણી માં ૫-૬ કલાક પલાળી રાખવા.
ત્યારબાદ પાણી નિતારી મિકસર જાર માં દહીં નાખી વાટી લઈ બાઉલ માં કાઢી થોડા મેથી દાણા એડ કરી આથો લાવવા ૬-૭ કલાક માટે ઢાંકી ને રાખી દેવું. - 2
- 3
- 4
આથો આવી જાય એટલે હલાવી ને તેમાં બધા સૂકા મસાલા દૂધી નું છીણ,આદુ મરચા લસણ ની પેસ્ટ ગોળ,નાખી દેવા,ત્યારબાદ વઘારિયા માં તેલ લઇ વઘારની સામગ્રી તતડાવી બેટર માં એડ કરી સારી રીતે હલાવી ને ખીરું તૈયાર કરી લેવું.
- 5
- 6
- 7
ગેસ પર નોનસ્ટિક પેન માં વઘાર માટે તેલ લઇ રઈ તલ અને હિંગ તતડાવી લેવા.
હવે ખીરા માં એક ચમચી ઇનો નાખી ખૂબ ફીણી ખીરું વઘાર પર પાથરી લેવું અને ઢાંકીને ધીમાં તાપે ૫-૭ મિનિટ ચડવી લેવું..
નીચેના ભાગે સરસ રીતે ચડી જાય એટલે ધીરેથી ઉથલાવી બીજી સાઈડ પર પણ એ જ રીતે ઢાંકી ને ચડવી લેવું. - 8
- 9
- 10
તો,તૈયાર ને પેન હાંડવો..
ડિશ માં લઇ મનગમતા શેપ માં સર્વ કરવું. - 11
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
હાંડવો કુકર માં અને પેન માં પણ બનાવાય છે..આજે મે પેન માં થોડો થીક લેયર વાળો બનાવ્યો છે..અને બહુ જ યમ્મી થયો .ટી ટાઈમે કે ડિનર માટે ઉત્તમ.. Sangita Vyas -
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
હાંડવો
#RB6 હાંડવો દરેક ઘર માં અલગ અલગ રીતે ખવાય છે.શિયાળા માં વેજિટેબલ હાંડવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મે અહી ખીરું તૈયાર કરી હાંડવો બનાવ્યો છે... Nidhi Vyas -
હાંડવો(Handvo recipe in gujrati)
હાંડવો મે પહેલી વાર બનાવ્યો. નોનસ્ટિક પેન મા ચોટ્યા વગર સહેલાઈથી બની જાય છે. Avani Suba -
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
#30mins recipeઝટપટ બનતો હાંડવો.. ગુજરાતી ઓ નો હોટ ફેવરિટ હાંડવો.. તો ચાલો બનાવીએ.. અને તેનો આનંદ માણીએ.. Dr. Pushpa Dixit -
દૂધી નો હાંડવો
#GA4 # Week 21હાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે. દરેક ગુજરાતી ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. મે પેન માં બનાવ્યો છે. રેગ્યુલર હાંડવો ના કુકર માં પણ બનાવી શકાય. Bhoomi Talati Nayak -
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
હાંડવો (Handvo Recipe In Gujarati)
બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..નાના મોટા સૌનો પ્યારો હાંડવો..આવો, તમને મારી રેસિપી બતાવું.. Sangita Vyas -
હાંડવો (Handvo Recipe In Gujarati)
આમતો મમ્મી ની બધી રસોઈ મસ્ત બને હાંડવો મારી મમ્મી નો મસ્ત બને છે.અમારા ઘર માં બધાને મમ્મી ના હાથ નો જ ભાવે આજે મધર્સ ડે માં મેં મમ્મી ના ટેસ્ટ જેવો બનાવ્યો. jigna shah -
હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
#GA4#week21#bottlegourdહાંડવો એક ગુજરાતી વાનગી છે જે દરેક ગુજરાતી ઓ ના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.. પેહલા એનું સ્પેશિયલ કૂકર કે જેમાં નીચે રેતી મુકી બનાવવા માં આવતો જે પછી થી કૂકર ની જગ્યા એ નોન સ્ટીક પેન પર બનાવવા ની શરૂઆત થઈ.. મે અહીં ઓવન માં બનાવ્યો છે અને તે પણ મફિન્સ મોઉલ્ડ માં ખૂબ સરળ રીત થી બને છે અને ટેસ્ટી અને સોફ્ટ બને છે. Neeti Patel -
વેજ હાંડવો(Veg. Handvo Recipe In Gujarati)
#GA4 #Week4બધાં ગુજરાતીઓ ના ઘર માં હાંડવો તો બનતો j હોય છે, દૂધી,મેથી નાખી ને તો બનતો જ હોય છે, અહી મે બધાં વેજ નાખી ને બનાવ્યો છે. Kinjal Shah -
વેજીટેબલ હાંડવો( Vegetable Handvo Recipe in Gujarati
#GA4#WEEK12#BESAN** બેસન નો ઝટપટ હાંડવો બધા શાક ઊમેરી ને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
પેન હાંડવો(handvo recipe in Gujarati)
નાસ્તા મા બનાવો ઝટપટ પેન હાંડવો. દુધી અને ઘર મા હોય એવા શાકભાજી થી બનાવી શકાઇ છે.#સુપરશેફ2#weekendrecipe Dr Radhika Desai -
વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)
#week14#EB#cookpadindia#cookpadgujગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે. Mitixa Modi -
પેન કેક હાંડવો (Pan Cake Handvo Recipe In Gujarati)
મારી આ ગુજરાતી રેસીપી બહુજ જાણીતી ને સેહલી છે. #GA4#Week4Amandeep Kaur
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
હાડવો એ દરેક ગુજરાતી ની પ્રિય ડિશ હોય છે.. Sangita Vyas -
દૂધી નો હાંડવો
#SSMActual હાંડવો જેને કહેવાય એ રીતે બનાવ્યો છેદૂધી નો બનાવ્યો છે એટલે સુપર સોફ્ટ અને કુકરમાં થી આખો નીકળ્યો.. Sangita Vyas -
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati
#CookpadIndia#RB2#week2હાંડવો દરેક ગુજરાતી ઘરો માં બનતો હોય છે. હાંડવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ મજા આવે તેવું કોમ્બિનેશન છે. અહીં મે લીલા શાકભાજી ને એડ કરીને હાંડવા ના પુડલા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવો નાસ્તા મા પણ અને રાતે જમવા મા પણ લઈ સકીયે છે.#GA4#WEEK8 Priti Panchal -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
સોફ્ટ હાંડવો
#સ્નેક્સસોફ્ટ હાંડવો દહીં નાખવાથી બને છે આમાં ઈનો કે સોડા એડ કર્યા નથી.એકદમ પોચો રુ જેવો બન્યો છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#week21#બોટલગાર્ડહાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે દરેક Gujarati ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. અહીં દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. અહીં બે રીતે recipe આપી છે.. Daxita Shah -
કોર્ન રવા હાંડવો (Suji Corn Handvo recipe in Gujarati)
#EB#Week14#ravahandvoસોજી કે રવા સાથે અમેરિકન મકાઈના દાણાનું કોમ્બીનેશન સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તેમાંથી ચિલ્લા, ઢોકળા, હાંડવો, ઉપમા વગેરે બનાવી શકાય છે...કોર્ન સોજી ઢોકળા મેં ઘણીવાર બનાવેલા છે. તેમાં થોડાઘણા ફેરફાર કરી આજે પહેલીવાર ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો. અને સાચે બન્યા પછી ઢોકળા કરતા પણ વધારે સરસ લાગ્યો. ખ્યાલ જ નથી આવતો કે ઇન્સ્ટન્ટ સોજીનો હાંડવો છે. રેગ્યુલર જેટલો જ ટેસ્ટી અને પરફેક્ટ બન્યો છે...હેલ્ધી બ્રેકફાસ્ટ નું ઇન્સ્ટન્ટ સરસ ઓપ્શન છે..👍🏻👌 Palak Sheth -
ચીઝ મેથી હાંડવો (Cheese Methi Handvo Recipe In Gujarati)
#cookpad હાંડવો, ગુજરાતી ઓનો જાણીતો. દેખાવ એનો કેક જેવો પણ ગળ્યો નહીં. ખાટો,તીખો, મીઠો બધા સ્વાદ નું મિશ્રણ છે એમાં. અલગ અલગ રીતે એ બનાવી શકાય.આજે હું આપને માટે લાવી છું ચીઝ મેથી હાંડવો. Archana Thakkar -
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week8#Steamedહાંડવો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .Komal Pandya
-
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
કપ હાંડવો(cup handvo recipe in gujarati)
#સાતમકપ કેક તો ખાધી હશેહાંડવો પણ કૂકર માં કે પણ માં ખાધો હશે પણ કૈક નવું Sonal Panchal -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Famહાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો. Nita Prajesh Suthar
More Recipes
ટિપ્પણીઓ (6)