ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ના લોટ માં તેલ નું મોણ ઉમેરી મિક્સ કરી લેવું.હવે પાણી વડે મધ્યમ લોટ બાંધવો. તેને 15 મિનિટ ઢાંકી ને રેસ્ટ આપો
- 2
સ્ટફિંગ માટે પનીર અને ચીઝ ને મિક્ષિંગ બાઉલ માં ખમણી લો.તેમાં ડુંગળી,કેપ્સિકમ,આદુ મરચા ની પેસ્ટ,કોથમીર ઉમેરી દો.બાફેલું બટેકુ પણ ખમણી ને ઉમેરી દેવું.હવે બધો મસાલો ઉમેરી મિક્સ કરી લેવું.
- 3
હવે મેંદા ના લોટ માંથી રોટલી જેવડા લુવા લઇ મોટી પાતળી રોટલીઓ વણી લેવી. તેને કાચી પાકી શેકી તેમાંથી ઊભી પટ્ટી કાપી લેવી.
- 4
હવે ઘઉં ના લોટ ની લઈ તૈયાર કરી લેવી.સમોસાની પટ્ટી લઇ તેમાં કોન જેવો શેપ આપી સ્ટફિંગ ભરી લો.અને તેને કવર કરી, લઈ ની મદદ થી ચિપકાવી લો.કડાઈ માં તેલ ગરમ કરી ધીમા થી મધ્યમ તાપે બધા સમોસા ગોલ્ડન તળી લેવા.
- 5
તો તૈયાર છે મજેદાર ક્રિસ્પી ચીઝ પનીર સમોસા.તેને રાજકોટ ની ફેમસ ચટણી અને આંબલી ખજૂર ની ચટણી સાથે સર્વ કર્યા છે.
Similar Recipes
-
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચીઝી પનીર મટર સમોસા (Cheesy Paneer Matar Samosa Recipe In Gujarati)
#FFC5#Week5#WDC#cookpadindia#cookpadgujarati#મટર#samosa#paneer Keshma Raichura -
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#Farali#Patis#shivratri special Keshma Raichura -
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
ચીઝ પનીર પટ્ટી સમોસા (Cheese Paneer Patti Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
-
ચીઝ મટર પનીર સમોસા (Cheese Matar Paneer Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
વેજ પનીર સ્ટફડ લિફાફા પરાઠા (Veg Paneer Stuffed Lifafa Paratha Recipe In Gujarati)
#WPR#cookpadindia#cookpadgujarati#stuffed Keshma Raichura -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
મરચાં સમોસા (Chilli Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#વટાણા#samosa#ભરેલાં મરચાફ્રેન્ડસ,આજે મે ભરેલાં મરચા લોટ માંથી બનાવ્યા છે ..એની અંદર સમોસા માં હોય એવું જ સ્ટફિંગ અને શેપ મરચા નો આપ્યો છે ..તમે પણ જરૂર ટ્રાય કરજો . Keshma Raichura -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
પનીર ચીઝ સમોસા (paneer Cheese Samosa Recipe in Gujarati)
#MA#Cookpadguj#CookpadindiaHappy mother's day to all lovely Mothers❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️Thank you so much cookpadguj. With this initiative, All daughters will be able to share their mother's recipes on your page.મિત્રો આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખી છુ.મારી મમ્મી હું કોલેજ માં હતી ત્યાર થી રસોઈ શો જે બપોરે ગુજરાતી ચેનલ પર આવે છે તે જોતાં અને એ માં જે રેસિપી ગમે એ નોટબુક માં લખતા અને એમણે એટલી બધી નોટબુક ભરી દીધી છે આજે મારો son કોલેજ માં છે તો પણ એમનો intrest ગયો નથી .હજી પણ daily મમ્મી એ જુવે.એમનું જોઈ મને પણ intrest પડ્યો અને આજે મને પણ cookpadguj. માં બધા ની બનાવેલી અલગ અલગ dishes થી બધું સરસ શીખવા મળે છે.કેહવાય છે કે સુરત ના લોકો ખાવાના શોખીન હોય છે અને એ વાત ખરેખર સાચી જ છે.અમે જ્યારે પણ વેકેશન માં જઈએ ત્યારે મમ્મી અલગ અલગ વાનગી ઓ બનાવે અને અમને બધા ને પ્રેમ થી ખવડાવે.અને આ સમોસા મમ્મી જરૂર બનાવે.જલ્દી અને સરળતા થી , એકદમ અલગ જ ચીઝી flavour ના આ સમોસા તૈયાર થાય છે.Thank you so much Dishamam ,Ektamam and all Admins . Mitixa Modi -
પનીર વેજીટેબલ સમોસા (Paneer Vegetable Samosa Recipe In Gujarati)
ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC6#ફુડફેસિટવલ6 #chhat #samosachhat Bela Doshi -
ચીઝ મસાલા સેન્ડવીચ (Cheese Masala Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpagujrati Keshma Raichura -
ચીઝ-પનીર સમોસા (Cheese - Paneer Samosa recipe in Gujarati)(
#GA4#WEEK17#CHEESE#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝમાં કેલ્શિયમ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને કોઈ પણ વાનગીમાં તે ઉમેરવાથી વાનગીનો સ્વાદ બહુ સરસ થઈ જાય છે. બાળકોને ચીઝ સાથેની કોઈપણ વાનગી હોય તે ખાવા માટે તરત તૈયાર થઈ જાય છે અહીં મેં ચીઝ અને પનીર ના સૌને પસંદ પડે તેવા સમોસા તૈયાર કર્યા છે. મારા ઘરમાં આ સમોસા બધાને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને મારા બાળકોને તો ખૂબ જ પ્રિય છે Shweta Shah -
પેરી પેરી વેજ મોમોઝ (Peri Peri Veg Momos Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16591812
ટિપ્પણીઓ (20)