ચીઝ પટ્ટી સમોસા (Cheese Patti Samosa Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

ચીઝ પટ્ટી સમોસા (Cheese Patti Samosa Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૮-૧૦ નંગ સમોસા પટ્ટી
  2. ૨૫૦ ગ્રામ ચીઝ
  3. ૧૦૦ ગ્રામ પનીર
  4. ૧ નંગઝીણું સમારેલું કેપ્સીકમ
  5. ૧/૪ કપબાફેલી અમેરીકન મકાઈ ના દાણા
  6. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  7. મીઠું સ્વાદમુજબ
  8. ૧/૪ ચમચીઓરેગાનો
  9. ૧/૨ ચમચીમરી પાઉડર
  10. મેંદા ની સ્લરી
  11. ૧/૪ કપમેંદો
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં છીણેલું પનીર,ચીઝ,કેપ્સીકમ,ડુંગળી,મકાઈ,મરી,મીઠું,ઓરેગાનો મિક્ષ કરી લેવું

  2. 2

    એક બાઉલ માં મેંદો અને પાણી ઉમેરી સ્લરી તૈયાર કરવી

  3. 3

    હવે સમોસાપટ્ટી 1/2કાપી લેવી વચ્ચે થી ઊભો કટ આપી ૧ આડી એની ઉપર ૧ ઉભી એમ પટ્ટી મૂકવી હવે એમાં સ્ટફીંગ મૂકી ઉપર એક બાજુથી પટ્ટી વાળવી ઉપર મેંદા ની સ્લરી લગાવી બીજુ ફોલ્ડ કરવું એમ પોકેટ સમોસા વાળી લેવાં.
    તમે ત્રિકોણ આકાર પણ આપી શકો.

  4. 4

    હવે ગરમ તેલ માં સમોસા તળી લેવાં

  5. 5

    સમોસા ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes