ચોરાફળી (Chorafali Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#DTR
દિવાળી ટ્રીટ્સ 🎉🎉🎉

ચોરાફળી (Chorafali Recipe In Gujarati)

#DTR
દિવાળી ટ્રીટ્સ 🎉🎉🎉

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે લોકો માટે
  1. 200 ગ્રામચણાનો લોટ
  2. 100 ગ્રામઅડદનો લોટ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/4 ચમચી ખાવાનો સોડા
  5. 2 નાની ચમચીતેલ
  6. 1 કપનવશેકુ પાણી
  7. તળવા માટે તેલ
  8. મસાલો બનાવવા માટે
  9. 1 ચમચીરેડ ચીલી પાઉડર
  10. 1 ચમચીસંચળ પાઉડર
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ અને અડદનો લોટ લઈ તેમાં મીઠું ખાવાનો સોડા ચારણી ની મદદથી એક વાસણમાં ચાલી લો ત્યારબાદ તેમાં બે ચમચી તેલ અને પાણી નાખી કઠણ લોટ બાંધી લો અને ઉપર ભીનું કપડું ઢાંકી 1/2 કલાક માટે રહેવા દો

  2. 2

    ત્યારબાદ તેના લુવા પાડી મોટી પતલી પૂરી વણી લો અને કપડા ઉપર દસ મિનિટ માટે સુકવી લો. ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી ચોરાફળી ને મનપસંદ શેપમાં કાપી લો અને મીડીયમ કે ગેસ પર ચોરાફળીને લાઈટ બ્રાઉન રંગ ની તળી લો અને બનાવેલો મસાલો જેમ તળાઈ એમ છાંટતા જાવ આમ કરવાથી બધી ચોરાફળીમાં મસાલો વ્યવસ્થિત લાગી જાય છે

  3. 3

    તો હવે આપણી દિવાળી ફેસ્ટિવલ ટેસ્ટી ચોરાફળી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes