કાજુ બિસ્કીટ નમકીન (Kaju Biscuit Namkeen Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
કાજુ બિસ્કીટ નમકીન (Kaju Biscuit Namkeen Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં લોટ અને રવો લઈ તેમાં મીઠું,અજમો,જીરું,હીંગ,ઘી નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી સેજ કઠણ લોટ બાંધી લ્યો.અને દસ મિનિટ ઢાંકી ને રહેવા દયો.
- 2
હવે લોટ ને મસળી મોટો લુવો કરી લ્યો.અને તેનો રોટલો વણી લ્યો થમસપ નું ઢાંકણું લઈ.આ રોટલા ની કોર ઉપર અડધાથી ઓછો ભાગ ઢાંકણ નો લઈ પ્રેસ કરી કટકરો તે કાજુ ના આકાર માં કટ થશે બધા આ રીતે કટ કરી લ્યો.
- 3
- 4
વાટકી માં સંચળ અને મરચું મિક્સ કરી લ્યો.
- 5
તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તાપ મીડીયમ કરી કાજુ તળવા નાખો બંને બાજુ બદામી થાય એટલે ઉતારી તેમાં મિક્સ કરેલ મસાલો છાંટી હલાવી લ્યો.તૈયાર છે નમકીન કાજુ.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ બિસ્કીટ (Kaju Biscuit Recipe In Gujarati)
#DTR#Cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat Flour Farsi Poori Recipe In Gujarati)
#DTR#Coolpad India#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
નમકીન મસાલા કાજુ (Namkeen Kaju Masala Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 આ મસાલા કાજુ જે ફરસાણ ની દુકાને મળે છે તે મે આજે ઘરે બનાવ્યા છે.જેનો ટેસ્ટ દુકાન મા મળે તેવો જ થયો છે. Vaishali Vora -
-
-
-
-
નમકીન (Namkeen Recipe In Gujarati)
#goldenapron3Week 22#સ્નેક્સ#માઇઇબુકPost 2#વિકમીલ૧ Tanvi vakharia -
નમકીન કાજુ બિસ્કિટ (Namkeen Kaju Biscuits Recipe In Gujarati)
એક સરળ ટેસ્ટી ને ક્રિસ્પી કાજુ બિસ્કિટ બનાવો...તમારા ઘરે જ... જેમાં આપડે ફક્ત ઘઉં ના લોટ નો જ ઉપયોગ કરીશુ.. Mishty's Kitchen -
-
ચટપટી નમકીન ચણાદાળ જૈન રેસિપી (Chatpati Namkeen Chanadal Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
-
-
-
-
નમકીન સ્ટીક (Namkeen Stick Recipe In Gujarati)
દિવાળી માં આપણે બધા અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ. અહીં મેં ગળ્યા શક્કરપારા ના બદલે નમકપારા બનાવ્યા છે અને તેને સ્ટીક નો શેઈપ આપ્યો છે.#દિવાળી#cookpadindia Rinkal Tanna -
-
-
-
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
નમકીન કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
#કૂકબુકઆજે મે મેંદા ના લોટ ના મસાલા કાજુ બનાવ્યા છે જે એકદમ ક્રિસપી અને બજાર જેવો જ ટેસ્ટ લાગે છે,દિવાળી પર આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે છોકરાઓ ને પણ ખુબ ભાવે એવા ચટપટા છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16569725
ટિપ્પણીઓ