મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

#TRO
# ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર
#Cookpad
#Cookpadgujarati
#Copkpadindia
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#TRO
# ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર
#Cookpad
#Cookpadgujarati
#Copkpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બે વાટકી ઘઉંનો લોટ લેવો બે ચમચી ચણાનો લોટ લેવો એકદમ પીસેલી વરીયાળી લેવી એક ચમચી ઇલાયચી પાઉડર લેવો ત્યારબાદ એક તપેલામાં ઘઉંનો લોટ ચણાનો લોટ ઇલાયચી પાઉડર વરીયાળી પાઉડર નાખો ત્યારબાદ એક તપેલામાં એક વાટકી ગોળ નાખે તેમાં બે વાટકી પાણી નાખી ગોળને ગરમ કરી પછી ગોળના પાણીને ઠંડુ પાડી ઘઉંના લોટમાં નાખો હલાવીને પુડલા નું બેટર તૈયાર કરો
- 2
ત્યારબાદ એક નોનસ્ટીક માં પુડલા નું બેટર નાખો ત્યારબાદ તેમાં ફરતે તેલ નાખી પુડલા ને ચોડવવા ત્યારબાદ ઉલટાવી બદામી રંગના પુડલા શેકવા
- 3
ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં કાઢી વ્યવસ્થિત ગોઠવી સર્વ કરવા આ પુડલા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week-8#Cookpad#Cookpadgujarati#Cookpadindia#ફૂડ ફેસ્ટિવલ-8Post-2 Ramaben Joshi -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
મીઠા પુડલા એ ગુજરાતની પારંપરિક મીઠાઈ છે.#SSR Ankita Tank Parmar -
-
-
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#TRO#cookpad#cookpadindia#cookpadgujaratiગોળથી બનતા મીઠા પુડલા એ હેલ્થ માટે સારા છે.મીઠા પુડલામાં જો થોડું બેસન ઉમેરવામાં આવે તો તે ટેસ્ટમાં પણ સરસ બને છે અને ઈઝીલી બનાવી પણ શકાય છે. Neeru Thakkar -
-
-
-
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#WEEK8#ફૂડ ફેસ્ટિવલ1#મીઠાં(ગળ્યાં પૂડલા)#મીઠાઈ#ઘઉં નો લોટ રેસીપી#ગોળ રેસીપી (ગળ્યાં) પુડલા Krishna Dholakia -
-
-
-
-
-
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
ગુજરાત માં ગળ્યા પુડલા સાથે ખારા પુડલા ખાવા નો ટ્રેંડ છે. ગળ્યા પુડલા બહુજ સ્વાદિષ્ટ બને છે અને હેલ્થી પણ ખૂબ જ છે. વરીયાળી નાંખવા થી એનો ટેસ્ટ વધારે સારો લાગે છે.#FFC8 Bina Samir Telivala -
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#mithapudla#sweetpancakes#cookpadgujarati Mamta Pandya -
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
Cookpad GujaratiWeek8#FFC8 : મીઠા પુડલાઈન્ડિયા માં અમારે ત્યાં ગામડામાં વરસાદ થાય પછી ખેતરમાં વાવણી કરવા જાય ત્યારે ગળ્યા પુડલા બનાવે.તો આજે મેં પણ બનાવ્યા મીઠા પુડલા. Sonal Modha -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#ffc8#cookpadgujarati#cookpadindiaમીઠા અથવા ગળ્યા પુડલા એ ગુજરાત ની ખાસ વાનગી છે જે ઘઉં ના લોટ અને ગોળ થી બને છે. મીઠા પુડલા ને તમે સાઈડ ડીશ તરીકે અથવા તો મુખ્ય ડીશ તરીકે પીરસી શકો છો.બહુ ઓછા ઘટકો અને ઓછા સમય માં બની જતી આ વાનગી સ્વાદસભર તો છે જ સાથે સ્વાસ્થયપ્રદ પણ છે. Deepa Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ