બેસન ડ્રાયફ્રુટસ બરફી (Besan Dryfruit Barfi Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
બેસન ડ્રાયફ્રુટસ બરફી (Besan Dryfruit Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ ઘી ગરમ થાય એટલે લોટ નાખી ધીમે તાપે શેકવા દો સતત હલાવતા રહો ત્યાર બાદ તેમા થોડુક ઘી નાખતા જવુ જંયા સુધી સુંગધ આવે ત્યા સુધી શેકવા જવુ વચ્ચે વચ્ચે દૂધ નાખતા જવુ
- 2
હવે ગોલ્ડન કલર આવી જાય એ ટલે નીચે ઉતારી ઠંડુ કરો
- 3
ત્યાર બાદ તેમા ઇલાયચી પાઉડર પિસ્તા ની થોડી કતરણ નાખો
- 4
હવે તેમા બુરુ ખાંડ નાખી હાથ ની મદદ થી બરાબર મીક્ષ કરો જેથી તેમા ઘી છુટુ પડે ત્યાર બાદ ગ્રીસ કરેલ વાસણ મા ઠારી ઉપર થી ચારોળી પિસ્તા બદામ ની કતરણ નાખી તવેથા થી બરાબર પ્રેસ કરો 1/2 કલાક રેસ્ટ આપી દો ત્યાર બાદ તેના એકસરખા પીસ કરો
- 5
તો રેડી છે દિવાળી સ્પેશિયલ મીઠાઈ બેસન ડ્રાયફ્રુટસ બરફી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ડ્રાયફ્રુટસ ઘુઘરા દિવાળી સ્પેશિયલ મીઠાઈ (Dryfruits Ghughra Diwali Special Mithai Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
ચોકલેટ ડ્રાયફ્રુટસ બરફી (Chocolate Dryfruits Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR ચોકલેટ ડ્રાયફ્રુટસ બરફી (ગીફટ રેસિપીઝ) Sneha Patel -
-
ડ્રાયફ્રુટસ પનીર સંદેશ પ્રસાદી રેસિપી (Dryfruits Paneer Sandesh Prasadi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
બેસન બરફી (Besan Barfi Recipe In Gujarati)
#cookpad#cookpad_guj#SGC#ATW2#sweetrecipe#TheChefStoryઆ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ સોફ્ટ બને છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તેથી મે ગણપતિ દાદા ને ધરાવવા માટે પ્રસાદ બનાવ્યો છે. Parul Patel -
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટસ અડદીયા (હેલ્ધી રેસિપીઝ)(Dryfruit Adadiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8#VR Sneha Patel -
-
લીલા નારિયળ ની બરફી(lila Nariyel Ni Barfi Recipe In Gujarati)
#Cookpadindia Pallavi Gilitwala Dalwala -
ડ્રાયફ્રુટસ વેડમી (Dryfruits Vedmi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB (લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
રવા કોકોનટ સ્વીટ ઘુઘરા (Rava Coconut Sweet Ghughra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR (ટ્રેડીશનલ રેસિપીઝ) Sneha Patel -
બરફી(Barfi recipe in Gujarati)
#WEEKEND#Mycookpadrecipe 27 સિંધી લોકો ની પ્રિય પારંપરિક વાનગી. કદાચ મારી જાણ મુજબ. દાળ પકવાન, જેવી ખાસ વાનગી એમની ખાસ છે. Hemaxi Buch -
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
સુજી બરફી (Sooji Barfi Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ સુજી (રવા)બરફી Ramaben Joshi -
-
-
-
-
ડ્રાય ફ્રુટ માવા મિલ્ક (Dryfruit Mava Milk recipe in Gujarati)
#GA4#Week9#Dryfruit#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
ડ્રાયફ્રુટ અડદિયા (Dryfruit Adadiya Recipe In Gujarati)
#Trending#cookpadguj#cookpadind Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16576299
ટિપ્પણીઓ (2)