પાન ચોકલેટ (Paan Chocolate Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

પાન ચોકલેટ (Paan Chocolate Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ
  2. પાનનો મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વ્હાઈટ કમ્પાઉન્ડ ને માઈક્ર પ્રુફ બાઉલમાં ઝીણા પીસ કરી એક મિનિટ માઇક્રોવેવ કરી તેને પીગાળી લો

  2. 2

    લીકવીડ ચોકલેટ ને ચોકલેટ મોલ્ડ માં 1/2 ભરી ઉપરથી પાનનું મિશ્રણ ઉમેરી ફરી વ્હાઈટ ચોકલેટ થી કવર કરો

  3. 3

    પછી તેને ફ્રિજમાં સેટ થવા મુકો

  4. 4

    સેટ થઈ જાય એટલે તેને અનમોલ્ડ કરી એ ટાઈટ ડબ્બામાં ભરી લો અથવા મનપસંદ ચોકલેટ વેપર દ્વારા તેને સજવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes