ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર કરી લો.એક બાઉલ માં મેંદો લઈ તેમાં મીઠું તેલ નાખી લોટ બાંધી લો.
- 2
હવે એક બાઉલ માં બાફેલી મકાઈ, કેપ્સીકમ, લીલાં ધાણા, લીલાં મરચાં, ચીલી ફ્લેક્સ મીઠું લઈ મિક્સ કરી લો. તેમાં ચીઝ પનીર છીણી ને નાખો.
- 3
હવે કાચી પાકી રોટલી બનાવી લો. ત્યાર બાદ તેને લાંબી પટ્ટી મા કાપી લો.
- 4
હવે સમોસા ની પટ્ટી લઈ ફોલ્ડ કરી સ્લરી લગાવો. સ્ટફિંગ ભરી સ્લરી લગાવી સમોસા બનાવી લો.
- 5
તેને ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.
- 6
તો તૈયાર છે ગરમા ગરમ ચીઝ પનીર સમોસા. તેને કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
ચીઝ પનીર સમોસા(cheese paneer samosa Recipe in GujaratI)
#માઇઇબુક#post ૧૫# weekmil post ૨# fried Recipe Twinkal Kalpesh Kabrawala -
પનીર સમોસા(Paneer Samosa Recipe in Gujarati)
#GA4#fried#week9#maidaસમોસા અલગ અલગ પ્રકારના સ્ટફિંગ થી બનતા હોય છે આજે આપણે ચીઝ અને પનીરના સ્ટફિંગ થી બનાવ્યા છે . Namrata sumit -
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
ચીઝ પનીર પટ્ટી સમોસા (Cheese Paneer Patti Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
-
-
વેજ ચીઝ સમોસા (Veg. cheese Samosa Recipe in Gujrati)
#બજારના સમોસા ખાધાં પછી આ પ્રથમ વખત ઘરે બનાવ્યા છે. અને એદદમ સરસ બન્યા છે. Urmi Desai -
પનીર ચીઝ કોનૅ સમોસા(paneer cheese corn samosa recipe in gujarati)
સમોસા એ બધાની જ ફેવરેટ ફરસાણ છે કોઈપણ જાતના સમોસા હોય ખવાતા જહોય છે આજે મેં મારા દીકરાની ફેવરેટ સમોસાની ફ્લેવર બનાવી છે paneer cheese corn સમોસા.... Shital Desai -
-
-
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macaroni Recipe In Gujarati)
ઓવેન ના ઉપયોગ વગર આજે મે ગેસ પર ચીઝ મેક્રોની બેક કરી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week4 Nidhi Sanghvi -
પનીર સમોસા(paneer samosa recipe in Gujarati)
#સુપરશેફ _3#week 3#મોન્સૂનસ્પેશિયલસમોસાનું નામ પડતા આપણા બધાના મોઢામાં પાણી આવી જાય છે સમોસા અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે પનીર ના સમોસા બટાકાના સમોસા દાળના સમોસા ..પટ્ટી સમોસા અથવા પંજાબી સમોસા અલગ હોય સમોસા માં ઘણી બધી વેરાઇટી હોય છે પટ્ટી સમોસા માં પનીરનું સ્ટફીંગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મજા પણ આવે છે નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
-
પનીર ચીઝ સમોસા (paneer Cheese Samosa Recipe in Gujarati)
#MA#Cookpadguj#CookpadindiaHappy mother's day to all lovely Mothers❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️Thank you so much cookpadguj. With this initiative, All daughters will be able to share their mother's recipes on your page.મિત્રો આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખી છુ.મારી મમ્મી હું કોલેજ માં હતી ત્યાર થી રસોઈ શો જે બપોરે ગુજરાતી ચેનલ પર આવે છે તે જોતાં અને એ માં જે રેસિપી ગમે એ નોટબુક માં લખતા અને એમણે એટલી બધી નોટબુક ભરી દીધી છે આજે મારો son કોલેજ માં છે તો પણ એમનો intrest ગયો નથી .હજી પણ daily મમ્મી એ જુવે.એમનું જોઈ મને પણ intrest પડ્યો અને આજે મને પણ cookpadguj. માં બધા ની બનાવેલી અલગ અલગ dishes થી બધું સરસ શીખવા મળે છે.કેહવાય છે કે સુરત ના લોકો ખાવાના શોખીન હોય છે અને એ વાત ખરેખર સાચી જ છે.અમે જ્યારે પણ વેકેશન માં જઈએ ત્યારે મમ્મી અલગ અલગ વાનગી ઓ બનાવે અને અમને બધા ને પ્રેમ થી ખવડાવે.અને આ સમોસા મમ્મી જરૂર બનાવે.જલ્દી અને સરળતા થી , એકદમ અલગ જ ચીઝી flavour ના આ સમોસા તૈયાર થાય છે.Thank you so much Dishamam ,Ektamam and all Admins . Mitixa Modi -
ચીઝ ઢોકળા(cheese dhokla recipe in gujarati)
#ફટાફટ #cookpadindia#cookpadgujratiખાટા ઢોકળા તો આપણા દરેક ગુજરાતીનાં ઘરમાં બનતા જ હોય છે મેં અહીં તેને મેક્સિકન ટચ આપ્યો છે Bansi Chotaliya Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16572970
ટિપ્પણીઓ (2)