ભરેલાં રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ભરેલાં રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને ધોઈ ને ડીતિયા કાઢી નાખી ઊભા કાપ પાડી લેવા.મસાલા માટે ની બધી સામગ્રી ભેગી કરી,તેલ અને ધાણા ભાજી સિવાય બધું ગ્રાઇન્ડ કરી પછી તેલ અને ધાનાભાજી મિક્સ કરી લેવા.
- 2
મસાલો કાપા પાડેલા રીંગણ માં ભરી ને વરાળમાં બાફી લેવા.કડાઈ માં તેલ ગરમ કરી રાઇજીરુ તતડે એટલે હિંગ ટામેટું,લસણ ઉમેરી ને વધેલો મસાલો ઉમેરી પા કપ પાણી ઉમેરવું.બધું થોડી વાર ચડે પછી રીંગણ ઉમેરી દેવા. મસ્ત ગ્રેવી વાળા ભરેલાં રીંગણ તૈયાર છે,.રોટલી સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
-
-
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
ભરેલાં બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
-
-
-
-
ભરેલા રીંગણ નું લસણિયું શાક (Bharela Ringan Lasaniya Shak Recipe In Gujarati)
#Week8#CB8 Hina Naimish Parmar -
-
ભૂંગળા બટાકા ચાટ (Bhungra Bataka Chaat Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week8Post-1 Neha Prajapti -
-
-
-
-
ભરેલાં વેજિટેબલ્સ (Stuffed Vegetables Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujrati#cooksnap#gujratilunch#ભરેલું શાકભરેલાં રીંગણ બટેકા ડુંગળી નું શાક Keshma Raichura -
-
-
-
ભરેલાં રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MBR1#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3આ ખુબજ ટેસ્ટી શાક બને છે જે રોટલા અને રોટલી બંને સાથે સરસ લાગે છે Pooja Jasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15776875
ટિપ્પણીઓ (12)