ગાજર નો જ્યુસ (Carrot Juice Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#SJC
શિયાળા માં લાલ કલર નાં ગાજર મળતાં હોય છે.તેમાં વિટામીન,ફાઈબર અને પોષક તત્વો નો ખજાનો છે.ગાજર આંખો માટે ખૂબ જ ફાયદા કારક છે.જો ગાજર ખાવા ગમતાં ન હોય તો ડાયટ માં ગાજર નો જ્યુસ સામેલ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 250 ગ્રામગાજર
  2. બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર ને સાફ કરી છાલ કાઢી વચ્ચે કટ્ટ કરી સફેદ ભાગ દૂર કરવો.જ્યુસર માં ઉમેરી જ્યુસ તૈયાર કરવો.

  2. 2

    સર્વિંગ્સ ગ્લાસ માં લઈ બરફ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes