પનીર મખની ગ્રેવી જૈન રેસિપીઝ (Paneer Makhani Gravy Jain Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
પનીર મખની ગ્રેવી જૈન રેસિપીઝ (Paneer Makhani Gravy Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મીક્ષર જાર મા ટામેટા આદુ મરચા બદામ નાખી પયુરી કરી લો ત્યાર બાદ ગેસ ઉપર પેન ગરમ થાય એટલે ઘી તેલ નાખી જીરુ હીંગ તજ લવિંગ નાખી પ્યુરી એડ કરો થોડુક મીઠું નાખી તેલ છુટુ પડે ત્યા સુધી કુક કરો
- 2
હવે તેમા બધા મસાલા નાખી થોડુ દુધ એડ કરી મસાલા મિક્સ થાય એટલે હાથથી મેશ કરેલ પનીર નાખી એક ચમચી બટર નાખી બરાબર ગોલ્ડન થાય એટલે નીચે ઉતારી લો આ ગ્રેવી માથી એની પંજાબી સબ્જી બનાવી શકો છો
- 3
તો તૈયાર છે પનીર મખની ગ્રેવી (જૈન રેસિપીઝ)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ પનીર બટર મસાલા જૈન રેસિપી (Kaju Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RB20 Sneha Patel -
વેજ પનીર જાલફ્રાજી (Veg Paneer Jalfrezi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LCM1 Sneha Patel -
વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
બટર ચીઝ પનીર સુરતી ગોટાળો (Batter Cheese Paneer Surti Gotala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
વેજ પનીર ભૂર્જી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
લીલી ડુંગળી હળદર નુ શાક (Lili Dungri Haldar Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel -
લીલા વટાણા વીથ આલુ સબજી (Lila Vatana Aloo Sabji Recpe In Gujarati)
#FFC4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
ડ્રાયફ્રુટસ પનીર કોફતા સ્ટાર્ટર રેસિપી (Dryfruit Paneer Kofta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
તુરીયા પાત્રા નુ ટેસ્ટી શાક જૈન રેસિપી (Turiya Patra Testy Shak Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
-
પંજાબી પનીર બેબી કોર્ન સબ્જી (Punjabi Paneer Baby Corn Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
ગુજરાતી ખાટી મીઠી દાળ જૈન રેસિપી (Gujarati Khati Mithi Dal Jain Recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DR Sneha Patel -
પનીર વેજ કઢાઈ (Paneer Veg Kadai Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW3#TheChefStory Sneha Patel -
જૈન મમરા ની ચટપટી ઈન્સ્ટન્ટ રેસિપી (Jain Mamara Chatpati Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mins Sneha Patel -
-
ખાટુ મસાલા ભૈડકુ વિસરાતી વાનગી (Khatu Masala Bhaidku Visarati Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LCM3 Sneha Patel -
પંજાબી સ્પાઇસી રાજમા કરી (Punjabi Spicy Rajma Curry Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
ચણા મસાલા (ઢાબા સ્ટાઇલ) (Chana Masala (Dhaba style) Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PSR Sneha Patel -
જૈન પાલક કોર્ન સબ્જી (Jain Palak Corn Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
પનીર ડ્રાયફ્રુટસ કોફતા વીથ મખની ગ્રેવી (Paneer Dryfruits Kofta With Makhani Gravy Recipe In Gujarati
#cookpadindia#cookpadgujarati#PSR Sneha Patel -
મખની ગ્રેવી ચીઝ પાસ્તા (Makhani Gravy Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
સેવ ટામેટા નુ શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR6 Sneha Patel -
સ્પાઇસી પનીર અંગારા (Spicy Paneer Angara Recipe In Gujarati)
#FFC7#COOCKPEDINDIA#COOKPADGUJARATI Sneha Patel -
ગાજર આલુ રોટી સમોસા (એરફ્રાયર રેસિપીઝ)
#COOKPADGUJARATI#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
જૈન હરીયાલી પાલક ખીચડી (Jain Hariyali Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sneha Patel -
જૈન છોલે ચણા મસાલા (Jain Chhole Chana Masala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR2#week2 Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16645736
ટિપ્પણીઓ (2)