મેથી બટાકા રીંગણાં નું શાક

Beena Vyas @beenadave
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ સમારી લેવા.બધા વેજીટેબલ ધોઈ લેવા.
- 2
હવે એક કૂકર માં તેલ લઇ રાઈ, જીરું, હિંગ, લસણઅને મરચાં ની પેસ્ટ નાખી મિક્સ કરી સાંતળવા દો.પછી તેમાં લીલી ડુંગળી નાખી મિક્સ કરી 2-5મિનિટ થવા દો.
- 3
પછી તેમાં મેથી, બટાકા, ભુટ્ટા(રીંગણાં) નાખી દો.
- 4
અને તેમાં બધા મસાલા નાખી જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લો.અને કૂકર બંધ કરી 4-5 સિટી વગાડી દો.
- 5
પછી એક પ્લેટ માં લઇ ગરમા ગરમ શાક ભાખરી કે રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
-
-
-
-
-
-
-
રીંગણાં નો ઓળો
#મોમ#મેંમારા સન નો ફેવરિટ છે ઑરો અને બાજરી નો રોટલો તેને બહુ જ ભાવે તે કહે મમી તું રોજ આ બનાવી આપજે. Kinjal Kukadia -
-
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas -
-
રીંગણ, બટાકા નું સંભારીયું શાક
#RB6#week6#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી. ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Nita Dave -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#Week3 Rekha Ramchandani -
-
મેથી ની ભાજી નું લોટ વાળુ શાક (Methi Bhaji Besan Sabji Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati#cookpad Keshma Raichura -
રિંગણ-બટાકા નું શાક ને રોટલા
#ગુજરાતી રીંગણ બટાકા નું શાક અને રોટલા ગુજરાતી ફુલ ડિશ છે એકદમ હેલ્ધી છે Kala Ramoliya -
રીંગણાં ડુંગળી નું શાક (Ringan Dungri Shak Recipe In Gujarati)
રીંગણાં ના શાક ઘણી રીતે બનતા હોઈ છે પણ આ શાક માં પાણી નાખવા માં નથી આવતું તેથી તેનો ટેસ્ટ એકદમ અલગ આવે છે... KALPA -
-
ભરેલા રીંગણાં બટાકા
#ઇબુક૧#36#સ્ટફડભરેલા શાક માં રીંગણાં બટેકા સૌથી જાણીતું અને લોકો નું માનીતું પ્રિય સાક છે સ્વાદ માં જબરજસ્ત . Varsha Karia I M Crazy About Cooking -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10982361
ટિપ્પણીઓ