બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 લોકો માટે
  1. 250 ગ્રામબેસન
  2. 500 ગ્રામબટાકા
  3. 3 ચમચીઆદુ, લસણ અને મરચાની પેસ્ટ
  4. 1 ટેબલસ્પૂનલીંબુનો રસ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચમચીગરમ મસાલો
  7. કોથમીર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બાફેલા બટાકાને એક વાસણમાં લઈ તેને સારી રીતે મેસરથી મેસ કરી લેવા. ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને જરૂરિયાત મુજબ મીઠું બીજો જરૂરી મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવું.

  2. 2

    હવે આ મિશ્રણમાંથી નાના નાના ગોલા વાળી લેવા.બીજા એક બાઉલમાં બેસન લઈ તેમાં જરૂરિયાત મુજબ મીઠું અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લેવું.

  3. 3

    હવે આ ખીરામાં ગોળાની ડીપ કરી અને મીડીયમ તાપે તેલમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ગોળા તળી લેવા.

  4. 4

    ત્યારબાદ આ તળેલા વડાને સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી,લસણની તીખી ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Parmar
Amita Parmar @cook172
પર

Similar Recipes