વિન્ટર સ્પેશિયલ જીંજરા નું સલાડ (Winter Special Jinjara Salad Recipe In Gujarati)

#SPR
#Saladrecipe
#Winterspecialjinjarasalad
#MBR4
#Week 4
□લીલાં ચણા સ્વાદિષ્ટ અને રસાદાર હોય છે.
□શિયાળામાં લીલાં ચણા મળતાં હોવાથી આ સલાડ ઝડપી બની જાય છે....
□આ સલાડ પ્રોટીન,ફાઈબર અને મેંગેનીંજ થી ભરપૂર છે......
નાના..થી ...લઈ બધી જ વ્યક્તિ ને પસંદ આવે એવું છે..
વિન્ટર સ્પેશિયલ જીંજરા નું સલાડ (Winter Special Jinjara Salad Recipe In Gujarati)
#SPR
#Saladrecipe
#Winterspecialjinjarasalad
#MBR4
#Week 4
□લીલાં ચણા સ્વાદિષ્ટ અને રસાદાર હોય છે.
□શિયાળામાં લીલાં ચણા મળતાં હોવાથી આ સલાડ ઝડપી બની જાય છે....
□આ સલાડ પ્રોટીન,ફાઈબર અને મેંગેનીંજ થી ભરપૂર છે......
નાના..થી ...લઈ બધી જ વ્યક્તિ ને પસંદ આવે એવું છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સલાડ ની સામગ્રી એકત્રિત કરી લો.
- 2
ઉકળતાં પાણી માં સહેજ મીઠું અને ખાંડ ઉમેરી ચણા ને ૭૫ % બાફી લો,નિતારી અને ઠંડા કરી લો અને પ્લેટ માં કાઢી લો.
- 3
ઉકળતાાં પાણી માં સહેજ મીઠું ઉમેરી મકાઈ બાફી લો અને નિતારી ને ઠંડી કરી લો ને પ્લેટમાં કાઢી લો.
- 4
ગળ્યું અને ચટપટું દહીં બનાવવું :
- 5
બાઉલમાં ૧ કપ દહીં+૩ ચમચી ખાંડ +૧/૨ ચમચી શેકેલા જીરું પાઉડર + ૧/૨ ચમચી ઓરેગેનો +૧ ચમચી મરી પાઉડર ચપટી મીઠું અને ચપટી સંચળ પાઉડર ઉમેરી ને સરસ મિક્ષ કરી લો....ગળ્યું અને ચટપટું દહીં તૈયાર...
- 6
હવે, એક પહોળા બાઉલમાં બાફેલા મકાઈ ના દાણા,બાફેલા જીંજરા(લીલાં ચણા),ગાજર,કેપ્સીકમ,કોબીજ,પનીર ના ટૂકડાં,ટામેટાં,સમારેલી પાલક,કોથમીર અને ફુદીનો,પલાળીને રાખેલ સૂકી કાળી દ્રાક્ષ(મેં નથી ઉમેરી),મસાલા શીંગ સહેજ મીઠું અને સહેજ સંચળ પાઉડર અને ૧/૨ નંગ લીંબુ નો રસ ઉમેરી ને બનાવી ને રાખેલ મીઠું,ચટપટું દહીં ઉમેરી ને બે ફોક ની મદદથી હળવાં હાથે ભેળવી લો...
- 7
- 8
તૈયાર સલાડ ને મસાલા શીંગ,પનીર ના નાના ટૂકડા અને પાલક ના પાન થી શણગારી ને પીરસો....સીઝનલ ફળો ઉમેરી શકાય...
મેં એક બાઉલમાં અલગ થી લીલી દ્રાક્ષ ઉમેરી ને પણ કર્યુ...મસ્ત લાગે છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિઝલીંગ સલાડ (Sizzling Salad Recipe In Gujarati)
#SPR November#Saladrecipe#Sizlingsalad#kidsfavouritesalad#MBR4#Week 4આ એન્ટિ ઑકસિડન્ટ થી ભરપૂર સલાડ નેજો કીડસ્ ને સલાડ ખાવા attract કરવાં હોય તો...આ રીતે બનાવી સર્વ કરો....માંગી ને હોંશ થી ખાશે. Krishna Dholakia -
લીલા ચણા નું સલાડ (Green Chana Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Novemberrecipe#MBR4#My recipe book#lilachananusalad#Healthyjinjarasalad#Healthygreenchickpea'ssalad#protinrichsalad Krishna Dholakia -
ચણા સલાડ વિથ મિન્ટ ડ્રેસિંગ
#કઠોળકાબુલી ચણા અને ફુદીનાથી બનતું પ્રોટીન, ફાઈબર, આયર્ન થી ભરપૂર હેલ્થી સલાડ Nigam Thakkar Recipes -
-
પ્રોટીન સ્પ્રાઉટ્સ સલાડ (Protein Sprouts Salad Recipe in Gujarat
#GA4#week5#post4#Salad#પ્રોટીન_સ્પ્રાઉટ્સ_સલાડ ( Protein Sprouts Salad Recipe in Gujarati )#weight_loss_salad આ પ્રોટીન સ્પ્રાઉટ સલાડ હાઈ પ્રોટીન થી ભરપુર છે. આમાં મે પ્રોટીન પનીર, મગ, મઠ, દેસી ચણા, કાબુલી ચણા અને મેથી ના બી ને ફણગાવી ને સલાડ બનાવ્યું છે. જો આ સલાડ રોજ સવારે ખાલી પેટે ખાઈએ તો આપણા બોડી નું ઘણું એવું વેઇટ લોસ થઇ સકે છે. Daxa Parmar -
વિન્ટર સ્પેશીયલ સલાડ (Winter Special Salad Recipe In Gujarati)
#WLDRecipe-2શિયાળામાં સલાડ હું રોજ ખાઉં છું.. સલાડ થી શરીર ને પુરતી કેલેરી મળે અને..શરીર નું વજન બેલેન્સ રહે.. સલાડ માં ફણગાવી ને કઠોળ ઉમેરો તો પ્રોટીન ભરપુર મળે છે.. આજે મેં ફણગાવેલા મઠ ને સાંતળી ને સલાડ માં ઉપયોગ કર્યા છે.. Sunita Vaghela -
પાપડી ચાટ સલાડ (papdi chat salad Recipe In Gujarati)
#goldenapron3#વીક 15આ ચાટ સલાડ યમી ને પ્રોટીન થી ભરપુર છે ચણા, મકાઈ ને આલુ હોવાથી. ડાયટમાં પણ ખાઈ શકાય. Vatsala Desai -
-
મિક્સ ફ્રુટ અને ડ્રાયફ્રુટ સલાડ (Mix Fruit Dryfruit Salad Recipe In Gujarati)
#Salad recipe#SPR#Mixfruits & dryfruits salad Krishna Dholakia -
સ્પ્રાઉટ્સ સલાડ/ પ્રોટીન સલાડ (Sprout Salad Recipe In Gujarati)
આ સલાડ માં પ્રોટીન ભરપૂર છે કારણ કે એમાં બધી પ્રોટીનયુક્ત સામગ્રી વપરાય છે. જેને કાચા ચણા અને મગ ભાવતા હોય એ એમનેમ પણ બનાવી શકે છે પણ મને તો કાચું નથી ભાવતું એટલે હું એને બાફીને બનવું છું.#goldenapron3Week 15#Salad Shreya Desai -
લીલાં ચણા અને તાંદળજા ની ભાજી નું શાક (Lila Chana Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલાં ચણા ને તાંદળજા ની ભાજી નું શાક Krishna Dholakia -
-
કોર્ન પીનટ સલાડ(corn salad recipe in gujarati)
#સાઈડ#હેલ્ધીફૂડહેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર આ સલાડ બાફેલા મિક્સ કઠોળ, બાફેલી અમેરીકન મકાઈ અને બાફેલા સીંગદાણા થી બનાયુ છે. જેમાં ચાટ મસાલો અને લીંબુ થી ચટપટો સ્વાદ આવે છે. Bansi Thaker -
વીંટર સલાડ ( Winter Salad Recipe in Gujarati
Mai Se m Meena Se Na Saki Se... Na Paimane Se....Dil ❤ Bahekta Hai Mera... Ye Purpali💜 Salad Kha Jane Seઆપકો ખા જાને સે.... યે સલાડ કો ખા જાને સે... શિયાળામાં સલાડ ખાવા ની મઝા જ કાંઇક જુદી છે.... એમાં ય મસ્ત પરપલ કોબીમલી જાય એટલે મૌજા હી મૌજા Ketki Dave -
-
-
-
દાડમ ફણગાવેલા મગનું સલાડ (Pomegranate Protein Salad)
#ફ્રૂટ્સમાથા પર જાણે નાનો મુગટ પહેર્યો હોય તેવું લાલ ચટક દાડમનું ફળ દેખાય છે, તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ ઉપરાંત વિટામિન C - B6 તથા થોડી માત્રામાં લોહતત્ત્વ રહેલું છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા મગ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન C - B - B6, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, નિઆસિન, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તો આજે આપણે આ બંનેમાંથી બનતું સલાડ બનાવીશું જે ખૂબ જ હેલ્ધી તો છે સાથે-સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ છે. Nigam Thakkar Recipes -
રશિયન સલાડ (Russian Salad Recipe In Gujarati)
#GA4#Week5#Salad આ સલાડ અમારા ઘરમાં બધા પસંદ કરે છે. ને વેજીટેબલ અને ફ્રૂટ થી ભરપૂર હોવાથી પ્રોટીન યુકત પણ છે. Niral Sindhavad -
હેલ્ધી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)
#GA4#week5ફ્રેન્ડ્સ, સલાડ નું આપણા ભોજન માં એક આગવું સ્થાન છે. ચણા નું સલાડ એક એવું જ હેલ્ધી સલાડ છે. આ સલાડ પ્રોટીન થી ભરપૂર છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બાજરી મેથી ના ગોટા (Bajri Methi Gota Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#bajarinagotaશિયાળામાં બાજરી નો લોટ શરીર માં ગરમાવો લાવે છે,જે વ્યક્તિ કે બાળકો ને બાજરી નથી પસંદ કરતાં તેમને આ રીતે ગોટા બનાવી ને પીરસો તો ચટ દહીં ને દહીં કે દહીં ની ચટણી સાથે મોજ થી ખાશે... Krishna Dholakia -
-
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#SPRકોલસ્લો એટલે કોબીજ સલાડ. કોલ એટલે કોબીજ અને સ્લો એટલે સલાડ. કોલેસ્લો અમેરિકન પ્રકારનો કચુંબર. તે અમેરિકાની અત્યાર સુધીની શ્રેષ્ઠ કોલસ્લા રેસીપી છે. અને તે છે ખૂબ જ ઝડપી અને ખૂબ જ સરળતાથી બની જાય છે. આ સલાડ લંચ માં માં સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
કિડની બીન્સ સલાડ (Kidney Beans Salad Recipe in Gujarati)
# GA4#Week21 Post 3 આ કલરફુલ સલાડ માં થી પ્રોટીન અને વિટામિન્સ ભરપૂર માત્રા માં મળી રહે છે.એક પાવરપેક સલાડ છે. Alpa Pandya -
પાકાં પપૈયા નો સલાડ (Raw Papaya Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Novemberrecipe#MBR4#My recipe book#Week 4#papayasalafdrecipe#પાકાં પપૈયા સલાડ રેસીપીપપૈયાં બે પ્રકારના હોય છે : ૧] કાચું પપૈયું અને ૨] પાકું પપૈયું. પપૈયા માં થી આપણાં શરીર ને ઉપયોગી ઘણાં તત્વો મળી રહેછે...બન્ને પ્રકારના પપૈયા માં થી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.....સલાડ,સ્મુધી,શેક,શાક,થેપલા....ઘણું બધું પણ આજે મેં પાકાં પપૈયા માં શીંગદાણા, સ્ટ્રોબેરી અને લીલી તાજી દ્રાક્ષ ઉમેરી ને સરસ ચટપટા સ્વાદ વાળો સરસ સલાડ બનાવ્યો છે. Krishna Dholakia -
-
-
મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
#MBR4#SPR#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલ સલાડ Ketki Dave -
ફ્રૂટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#કૈરીઆ ઉનાળા ની સીઝન માં કેરી આવતી હોવાથી આ કેરી સાથે ફ્રૂટ સલાડ ની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#GA4#Week5ખાવામાં ખૂબ જ સરસ અને જલ્દી થી બની જાય એવો પ્રોટીન થી ભરપુર સલાડ ... Aanal Avashiya Chhaya
More Recipes
ટિપ્પણીઓ (10)