ડ્રાય ગ્રીન પાન (Dry Green Paan Recipe In Gujarati)

Jyoti Shah @cook_24416955
ડ્રાય ગ્રીન પાન (Dry Green Paan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પાનને બરાબર ધોઈ લેવા. અને પછી તેને કોરા કપડાંથી લૂછીને સૂકા કરી લેવા. સૂકા થઈ જાય પછી તેની રગ કાઢીને કતરણ કરી લેવી.
- 2
પછી એક વાસણમાં બધું જ મસાલો મિક્સ કરી લેવો. અને પછી કતરણ ની અંદર આ બધું જ મસાલો મિક્સ કરી લેવો. અને હાથેથી ચોળી લેવો.
- 3
બધું બરાબર મિક્સ થઈ જાય એટલે પ્લાસ્ટિક ઉપર અથવા કોઈપણ વાસણમાં તડકે સુકવવા મૂકી દેવું. અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. બે થી ત્રણ દિવસમાં આ પાન તડકામાં સુકાઈ જશે.
- 4
આપણા લીલા ડ્રાય પાન તૈયાર છે હંમેશા મુખવાસમાં તમે લઈ શકો છો એને ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી તડકે સુકવવાના કારણે ક્રિસ્પી થઈ જાય છે અને બગડતા નથી.
- 5
ટેસ્ટી ડ્રાય પાન તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેશ પાન મસાલા (Fresh Pan Masala Recipe In Gujarati)
#MBR4#Week 4#pan masala#Cookpadઆપણા ઇન્ડિયન લોકો પાનના બહુ શોખીન હોય છે .પણ હંમેશા પાન લેવા બહાર જવું પડે, તે શક્ય ન હોય તો આ ટાઈપનું પાન મસાલો બનાવી ડીપ ફ્રીઝમાં સ્ટોર કરી રાખી શકાય છે. અને હંમેશા પાનનો સ્વાદ માણી શકાય છે. આ પાન મસાલો ડીપ ફ્રીઝમાં બે થી ત્રણ મહિના સુધી ફ્રેશ રહે છે. Jyoti Shah -
કલકત્તી પાનનો મુખવાસ (kalkatti Paan Mukhvas Recipe In Gujarati)
#કૂકબુકદિવાળીમાં મુખવાસ મહેમાનો દેવા માટે બહુ જ સારું છે Mamta Khatsuriya -
મસાલા પાન (Masala Paan Recipe In Gujarati)
#RC4#week4જમ્યા પછી મસાલા પાન ખાવાથી જમેલુ સરળતાથી પાચન થઈ જાય છે. મારા ઘરના ગાર્ડનમાં નાગરવેલનાં પાન ઉગે છે એટલે દવા વગરના ઓર્ગેનિક પાન મળી રહે છે. નાગરવેલનાં પાન શરદી કે ઉધરસ હોય તો પણ મટાડે છે. Kajal Sodha -
પાન ઓરેન્જ રબડી(Paan orange rabdi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ12 અહી એક નવા પ્રકારની રબડી બનાવેલ છે જેમાં પાન અને ઓરેન્જ ની ફ્લેવર છે. આ રબડી ખૂબ જ રિફ્રેશિંગ ફ્લેવર આપશે જેથી ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Shraddha Patel -
-
ચોકલેટ પાન અને રજવાડી પાન (Chocolate Paan And Rajwadi Paan Recipe In Gujarati)
#સાઈટ#રેસીપી૩પાન વિશે કંઈ કહેવાની જરૂર નથી નાના-મોટા બધાને આના વિશે માહિતી છે જ અને lockdown માં આપણે બહાર જમવાનું તો શું પાન ખાવા પણ જઇ શકતા નથી તો ઘરે બધી વસ્તુઓ અવેલેબલ હોય જ છે તો પાન લાવીને ખાલી આપણે ઘરે બનાવી શકે છે અને ચોકલેટ હોવાથી બાળકો પણ ફટાફટ ખાઈ લે છે અને પાન હેલ્ધી પણ છે એમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે તો આપણે આ વાતાવરણમાં કેલ્શિયમ માટે આ ડાયરેક્ટ હેલ્ધી ઑપ્શન છે Khushboo Vora -
શાહી ગુલકંદ પાન (Shahi Gulkand Paan Recipe In Gujarati)
પાન વિશે તો કંઈ કહેવાનુ હોય જ નહીં બધાને ભાવતુ જ હોય છે. મેં અહીંયા ચોકલેટ અને ગુલકંદ બંનેને વાપરીને પાન બનાવ્યું છે.નોર્મલી બહાર થી લાવેલાં પાન આપણે છોકરાઓને આપી નહીં શકે પણ ઘરે ગુલકંદ ચોકલેટ અને હેલ્ધી વસ્તુઓ થી જ્યારે પાન બનાવીએ ત્યારે છોકરાઓ ચોક્કસ એનો આનંદ માણી શકશે અને સાથે આપણે પણ પાન ની મજા લઈ શકીશું.#સાઈડ#weekend Chandni Kevin Bhavsar -
પાન શરબત (Paan Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમી માં 3 અને મન ને ઠંડક આપતું આ પાન શરબત બનાવવું ખૂબ સરળ છે. આ પાન શરબત નો ઉપયોગ પાણી સાથે કરો અને દૂધ અને વેનીલા આઇસક્રીમ માં મિક્સ કરી ને પાન શોટ્સ પણ બનાવી શકાય. ચાલો આ ઉનાળા માં કૈક નવું ટ્રાય કરીએ. Jigisha Modi -
પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#TCખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવો પાન મુખવાસ ખૂબ સરળ રીતે ઘરે બનાવી શકાય છે અને આ બધી વસ્તુ પાન નું મટીરીયલ મળતું હોય ત્યાં સરળ રીતે મળી જશે આમાં તમે મેનથહોલ પણ ઉમેરી શકો છો Dipal Parmar -
-
-
મીઠો પાન મુખવાસ (Sweet Paan Mukhwas Recipe In Gujarati)
#DFT#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
પાન મસાલા (Paan Masala recipe In Gujarati)
#સાઇડજમ્યા પછી પાન કે મસાલા માવા ખાવાની મઝા આવી જાય. આજે આપડે ઘરેજ પણ મસાલા બનાવશું Bhavana Ramparia -
પાન નો મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#DTRદિવાળી પર દર વર્ષે બનતો પાનનો ટેસ્ટી મુખવાસ Jigna buch -
પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiઉત્તરાયણ ના તહેવાર માટે આપણે ચિક્કી તો બનાવતાસજ હોઈએ છે અને ચિક્કી ખાસ કરી ને આપણે મમરા, શીંગદાણા કે તલ ની બનાવતા હોઈએ છીએ પણ મેં આ એક અલગ રીતે ચિક્કી બનાવી છે. પાન મુખવાસ ચિક્કી જે મોઢા માં મુકતા જ મીઠું પાન ખાતા હોય એવું લાગશે. Sachi Sanket Naik -
પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
આઇસ્ક્રીમ કોને ના ભાવે? નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવતું એવું આઈસ્ક્રીમ એમાં પણ જો આપણે એને વગર બીટર મશીન એ ઘરે બનાવીએ તો? એટલા માટે જ મેં અહીં એક રિફ્રેશિંગ પાન આઈસ્ક્રીમ જે મેં ઘરે બનાવ્યો છે એ પણ પહેલી જ વાર અને ખાસ કરીને એને વગર મશીને બનાવી છતાં પણ એકદમ એ creamy, ટેસ્ટમાં એકદમ બજાર જેવો જ સ્વાદિષ્ટ બન્યો છે. તો તમે પણ આ રેસિપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ ઉનાળામાં એની ઘરે બેઠા મજા માણશો. Hezal Sagala -
પાન લસ્સી.(Paan Lassi Recipe in Gujarati)
#HRલસ્સી કુદરતી ઠંડક આપતું પારંપરિક ભારતીય પીણું છે. લસ્સી ઘણા પ્રકારની બને છે. આ ભારતીય પાન ની સુગંધ અને સ્વાદવાળી પાન લસ્સી ની રેસીપી છે. પાન લસ્સી ઉનાળામાં ઠંડક આપતું એક હેલ્ધી પીણું છે. મહેમાનો ના સ્વાગત માટે પણ ઉપયોગી થશે. Bhavna Desai -
ખજૂર પાન બોલ્સ (Khajoor Paan Balls Recipe In Gujarati)
આ એક શિયાળા ની હેલ્થી વાનગી છે..આ વાનગી નાના મોટા સૌ ને ભાવે છે..અને આમાં પાન નો ટેસ્ટ હોવા થી છોકરાઓ ને પણ ભાવે છે અને સાથે ખજૂર નાં ગુણ તો ખરા જ.. Stuti Vaishnav -
પાન ચોકલેટ (Paan Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૧ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે પાન ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
પાન મસાલા ફલેવર ઠંડાઈ (Paan Masala Flavour Thandai Recipe In Gujarati)
આજે મેં પાન સીરપ નાખી અને ડ્રાય પાન નાખી ને પાન મસાલા ફલેવર ઠંડાઈ બનાવી. Sonal Modha -
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura -
ખજૂર પાન (Khajur paan Recipe in Gujarati)
#winter special #cookpad ખજૂર માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં હોઈ છે જે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ખજૂર આપણે રોજ ખાવો જોયે પણ બાળકો ને ખજૂર ખાવાનું પસંદ નથી કરતા . આ બીડા માં પાન મસાલા નું સ્ટફિંગ છે જેથી બાળકો ને પસંદ પડશે અને હોંશે હોંશે ખજૂર ખાશે. Bhavini Kotak -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya -
પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
#મોમઆઈસ્ક્રીમ બધાને ગમે છે, બાળકોને તો આઈસ્ક્રીમ બહુ જ ગમે છે. આ પાન દિલબહાર આઈસ્ક્રીમ મેં મારા બાળકો માટે બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, આ આઈસ્ક્રીમને મેં ચોકલેટ કપમાં સર્વ કરી છે જે બાળકોને ગમશે જ. આપણે પાન તો કોઈક વાર ખાઈએ છીએ પણ એજ સ્વાદ આઈસ્ક્રીમમાં મળી જાય તો શું કહેવું. ચોકલેટ અને પાન આઈસ્ક્રીમનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
પાન ઠંડાઈ (Paan Thandai Recipe In Gujarati)
ઉનાળામાં મઝા આવે #HR . #cookpadgujarati #cookpadindia #sweet #sweetmilk #Thandipan #Thandai #gulkandthandi #pangulkandthandai Bela Doshi -
પાન લાડુ(Paan Ladoo in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક#પોસ્ટ13ઘરમાં પૂજાથી લઈને ઘણી જગ્યાઓ પર ઉપયોગમાં લેવાતા નાગરવેલના પાનના ઘણાં ફાયદા છે. આ પાન પાચન માટે પણ ફાયદાકારક છે. મોઢામાંથુ દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. માથાના દુખાવામાં આરામ આપે છે.થાક દૂર કરે છે.આ ફાયદાઓને ધ્યાનમાં રાખીને નાના-મોટા બધાને ભાવે તેવું પાનનું ન્યુ વેરીયેશન પાન લાડુ વીથ ગુલકંદ સ્ટફીંગ રીપ્રેઝન્ટ કરેલ છે... Bhumi Patel -
ચોકો પાન બોલ્સ
#ઇબૂક#day23#દિવાળીચોકલેટ અને પાન નુ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, દિવાળી પર ચોક્કસ થી બનાવજો. Radhika Nirav Trivedi -
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_24 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટ_મેદો #week2આ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા મા ગમે ત્યારે ખાઇ શકાય છે.. આ કચોરી તળવા મા થોડો સમય લાગે છે પણ ઉતાવળ ન કરવી ધીમાં તાપે જ તળવી... સ્ટફીગ ની સામગ્રી ના માપ મા પસંદગી મુજબ ફેરફારો કરી શકાય છે. Hiral Pandya Shukla -
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16656413
ટિપ્પણીઓ (4)