ઈલાયચી આદુવાળી ચા (Ilaichi Ginger Tea Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ટેસ્ટી-ટેસ્ટી 😋
ઈલાયચી આદુવાળી ચા (Ilaichi Ginger Tea Recipe In Gujarati)
ટેસ્ટી-ટેસ્ટી 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ મૂકી તેમાં ચા સાકર ઈલાયચી પાઉડર અને ખમણેલું આદું નાખી પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દો ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દો
- 2
તો હવે તૈયાર છે આપણી ગરમાગરમ ટેસ્ટી ઈલાયચી આદુવાળી ચા સર્વિંગ કપમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
-
કાશ્મીરી કેસર ચા (Kashmiri Kesar Tea Recipe In Gujarati)
#mrMilk રેસિપી ચેલેન્જYummy એન્ડ ટેસ્ટી ચા 😋 Falguni Shah -
-
-
-
-
-
આદુ મસાલા ચા (Ginger Masala Tea Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#international_tea_day Keshma Raichura -
-
-
-
-
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
આજે ઇન્ટરનેશનલ ટી દિવસ છે તો મેં આજે આદુવાળી ચા બનાવી છે. સવારે ઉઠીએ એટલે દરેકને ચાજોઈએ છે. ચા પીધા પછી જ કામમાં મન લાગે છે. ચા ના રસિયા ને તો દિવસમાં ત્રણ-ચાર વાર ચા જોઈએ છે. પરંતુ હું ચા પીતી નથી .મેં કોઈ દિવસ ચા નો ટેસ્ટ કર્યો નથી. હું સવારે ઉઠું તો મને કામ કરવાનું મન થાય છે અને ચા પીતી નથી તેમ છતાં હું કાયમ માટે ફ્રેશ જ રહું છું. Jayshree Doshi -
-
-
-
-
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
નમસ્તે મિત્રો આપણે આજે આદુવાળી ચા બનાવશુ એવા ઘણા લોકો હશે જેને સવાર સાંજ ચા વગર અધુરી હશે#Cookpad#DP Mayuri Pancholi -
-
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમાગરમ ચા પીવાની મજા પડી જાય છે Falguni Shah -
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#Street food recipe challengeઆજે ફુદીના+આદુના કોમ્બિનેશન વાળી ચા બનાવી છે. શ્રીનાથજીમાં ગરમાગરમ ચા સાથે પૌવાની રમઝટ જામે સવાર.. સવારમાં.. ☕ Dr. Pushpa Dixit -
-
-
-
-
-
ઈરાની ચા (Irani Tea Recipe In Gujarati)
ચા તો તમે દરરોજ પીવો છો .પણ દરેક ની એવી ઈચ્છા હોય છે કે કડક ચા મળે .તો મેં આજે બનાવી છે ઈરાની ચા#સાઉથ Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15652209
ટિપ્પણીઓ