આદુ વાળી ચા (Ginger Vali Tea Recipe In Gujarati)

Jshree
Jshree @cook_37484066
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક વ્યક્તિ માટે
  1. 1 કપદૂધ
  2. 1 ચમચીખાંડ
  3. ચમચીભૂકી
  4. 1 ટુકડોઆદું ખમણેલું

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલામાં દૂધ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો

  2. 2

    પછી તેમાં ખાંડ અને ભૂકી ઉમેરી આદુને ખમણી અને ઉમેરી દો

  3. 3

    પછી તેને એકદમ સરસ ઉકળવા દો પછી તેને એક ગરણી થી ગાળી કપમાં ભરી લો ને ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jshree
Jshree @cook_37484066
પર

ટિપ્પણીઓ

Similar Recipes