ગોળ અને ફુદીના વાળી ચા (Jaggery Pudina Vali Tea Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
ગોળ અને ફુદીના વાળી ચા (Jaggery Pudina Vali Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધ જરૂર મુજબ પાણી ખાંડ અને ચા ની ભૂકી થોડું ઉકળી જાય એટલે તેમાં દૂધ એડ કરો પછી છીણેલું આદુ એડ કરો પછી ફુદીનો એડ કરો થોડી ચા ઉકળી જાય એટલે તેમાં ગોળ એડ કરો ચાને ઉકળવા દો
- 2
પછી કાચના કપ લઈને સર્વ કરો તૈયાર છે ગોળ અને ફુદીના વાળી ચા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Tea#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ફુદીનો ને તુલસીના પાન વાળી ચા (Pudina Tulsi Pan Vali Tea Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
ફુદીના વાળી ચા (Pudina Tea Recipe In Gujarati)
ચા એટલે દિવસની શરૂઆત, જ્યારે કંઈ પણ ના સુજે માથુ દુખે ત્યારે ફુદીનાવાળી ચા કે મસાલાવાળી ચા પીવાથી મૂડ સારો થઈ જાય છે snehal Pal -
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમાગરમ ચા પીવાની મજા પડી જાય છે Falguni Shah -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ચા નું નામ પડતાં જ ચાના રસિયા ઓ ને તાજગી વ્યાપી જાય છે. ચાનો ટેસ્ટ બધાનો અલગ અલગ હોય છે.મે અહીંયા મસાલા ચા બનાવી છે. Varsha Dave -
-
મનભાવન સ્ફૂર્તિદાયક મસાલા વાળી ચા
#MBR7#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ વર્ષ દરમિયાન અનેક રેસીપી બનાવી પ્રયોગો કર્યા ન્યૂનતમ બાબતો શીખી આજે મેં મારી સ્પેશ્યલ અને બેસ્ટ રેસીપી મન ભવન સ્ફૂર્તિદાયક મસાલા વાળી ચા બનાવી છે જે શિયાળામાં આપણા શરીરની સ્ટેમિના ટકાવી રાખે છે Ramaben Joshi -
-
-
-
-
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MRCશિયાળામાં અને ખાસ ચોમાસામાં જયારે વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના વાળી ચ્હા મળી જાય બાપુ જલસા હો... Krishna Dholakia -
-
-
-
આદુ મસાલા ચા (Ginger Masala Tea Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#international_tea_day Keshma Raichura -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16713941
ટિપ્પણીઓ