આમળા ફુદીના નો જ્યુસ (Ginger Pudina Juice Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. 6 નંગતાજા આમળા
  2. ૧/૨ કપતાજો ફૂદીનો
  3. ૧/૨ નંગ લીંબુનો રસ
  4. ૧ ટુકડોઆદુ
  5. ૧ ટીસ્પૂનમધ
  6. ૧/૨ ટીસ્પૂનશેકેલા જીરું પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા આમળાને સરસ રીતે ધોઈ કાઢો ત્યારબાદ તેના ટુકડા કરી લો, ફુદીના ને ચુટી ને ધોઈ લો, આદુ ને છોલીને ધોઇ ટુકડા કરી લો

  2. 2

    હવે એક મિક્સિંગ બાઉલમાં ટુકડા કરેલા આમળા, ચુટેલો ફુદીનો, આદુ, લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, શેકેલા જીરું પાઉડર નાખીને ૨ કપ જેટલું પાણી રેડીને ક્રશ કરી લો

  3. 3

    આ જ્યુંસ ને ગાળી લો, તેમાં મધ નાખી બરાબર મિક્સ કરો

  4. 4

    આ જ્યુસ ખુબ જ ગુણકારી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes