સંભાર (Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ધોઈને તેને કૂકરમાં ૫ થી ૬ સિટી કરી દાળને બાફી લો.પછી દાળને બ્લેન્ડર વડે ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ ડુંગળી,ટમેટાને સમારી લો.એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ, જીરું, હિંગ,અળદની દાળ, ચણાદાળ,સૂકું લાલ મરચુ,મીઠો લીમડો,આદુ મરચાની પેસ્ટ ઉમેરી વઘાર કરો. પછી તેમાં ડુંગળી ટમેટાને સોતળીને તેમાં ક્રશ કરેલી દાળ ઉમેરી લો.
- 3
ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી ૫ થી ૧૦ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ્ પર ઉકળવા દો.
- 4
તો તૈયાર છે સંભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#south_indian#breakfast#dinner Keshma Raichura -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)
#KS5#cookpadindia#mybestrecipeમિત્રો તમે ક્યાંક ફરવા ગયા હો અને આવી ને ફટાફટ સંભાર બનાવો હોય.. અથવા.. આપના બાળકો બહારગામ રહેતા હોય ત્યારે આ ટાઇપ ના પ્રીમિક્સ ખૂબ કામ લાગે છે. એટલે થયું ચાલો હું પણ બનાવી જોઉં.આજે સંભાર પ્રીમિક્સ અને એ જ પ્રીમિક્સ માંથી સંભાર બનાવ્યો છે .. તમને ખૂબ કામ લાગશે.😇👍 Noopur Alok Vaishnav -
-
વાલોર વટાણા રીંગણાનું શાક (Valor Vatana Ringan Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix Instant Sambhar Recipe In Gujarati)
#ST Noopur Alok Vaishnav -
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642701
ટિપ્પણીઓ