દેશી સ્ટાઇલ ભરેલા બટાકા નુ શાક (Desi Style Bharela Bataka Shak Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સવિગ
  1. 250 ગ્રામનાના બટાકા
  2. મીઠું સ્વાદમુજબ
  3. કોથમીર
  4. 1/2 કપતેલ (ઓપ્શન)
  5. હીંગ ચપટી
  6. 2 ચમચીલાલ મરચુ
  7. 2 ચમચીધાણાજીરુ
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 વાટકીઅધકચરા પીસેલો ભુકો
  10. શીગ દાળીયા ની દાળ ને તલ
  11. 1/2 ચમચીરાઇ
  12. 1/2 ચમચીજીરુ
  13. 1/4 ચમચી ગરમ મસાલો
  14. 1/2ક્રશ કરેલ લસણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારી વચ્ચે થી કાપો કરો બધુ મીક્ષ કરી મસાલો તૈયાર કરો

  2. 2

    હવે તૈયાર મસાલો બટાકા મા બરાબર ભરી લો

  3. 3

    હવે ગેસ ઉપર કુકર મા તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ હીંગ નાખી લસણ સાતળો ત્યાર બાદ તેમા વધારા નો મસાલો એડ કરી કોથમીર નાખી 1/2 કપ પાણી નાખી બટાકા એડ કરી 3 વિસલ કરો

  4. 4

    તો તૈયાર દેશી સ્ટાઇલ ભરેલા બટાકા નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes