કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)

Aruna Jain
Aruna Jain @_arunajain20
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગડુંગળી
  2. 2 નંગલીલા મરચાં
  3. 1ડાળી લીમડો
  4. 1/2 ચમચીહળદર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1ચમચો તેલ
  7. ચપટીહિંગ
  8. 1 નંગલીંબુ નો રસ
  9. કોથમીર
  10. 250 ગ્રામજાડા પૌવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા ને ધોઈ ને નિતારવા ડુંગળી મરચા સમારી લેવા.

  2. 2

    કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે હિંગ નાખી લીલા મરચાં અને લીમડો નાખી દેવું. થોડી વાર બાદ તેમાં ડુંગળી નાખી થોડી વાર કુક કરવું.

  3. 3

    તેમાં હળદર નાખી દેવું. હવે તેમાં પલાળેલા પૌવા નાખી મીઠું અને લીંબુ નો રસ નાખી સરખું મિક્સ કરી 2-3 મિનિટ કુક કરવું.

  4. 4

    તૈયાર છે કાંદા પોહા. કોથમીર નાખી ગરમ ગરમ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aruna Jain
Aruna Jain @_arunajain20
પર

ટિપ્પણીઓ

Similar Recipes