અડદિયાપાક(ADADIYA PAAK recipe in Gujarati)

#MW1
#cookpadIndia
# cookpadgujrati
#Winter special #ADADIYA PAAK
અડદિયાપાક(ADADIYA PAAK recipe in Gujarati)
#MW1
#cookpadIndia
# cookpadgujrati
#Winter special #ADADIYA PAAK
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા ઘી મૂકી તેમા ગુન્દર ને તળી ને થાળીમાં કાઢી વાટકી થી સ્મેશ કરો.
- 2
એજ કડાઈ મા બીજુ બધું ઘી મુકી તેમા અડદ નો લોટ ધીમા તાપે હલાવી શેકો.
- 3
તજ,લવિંગ, મરી ને શેકી લો અને તેને મીક્સર મા પાઉડર કરી લો કાજુ બદામ નો પાઉડર કરો.
- 4
અલગ થાળી મા આ પાઉડર અને કાજુ,બદામ પાઉડર, અડદિયા નો મસાલો,સૂઠ,ગંઠોડા પાઉડર બધું જ મીક્સ કરો
- 5
અડદ નો લોટ શેકાય પછી તેમાં ફ્રાય કરેલ ગુન્દર નાખી હલાવી લો. પછી બધા ઉપર ના મિશ્રણ ને એડ કરી 1 મીનીટમાં બધું જ મીક્સ થાય એટલે ગેસ બંધ કરો.
- 6
તપેલી મા ખાંડ અને પાણી ઊમેરી એક તાર ની ચાસણી બનાવી ઉપર ના અડદ ના લોટ મા નાખી હલાવી લો.
- 7
આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ બંગડી થી શેપ આપો.
- 8
તૈયાર થયેલા અડદિયાપાક ની ઉપર કાજુ,બદામ પાઉડર નાખીને આખા કાજુ,બદામ થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
વિન્ટર વસાણા 🙌💪🤩#VR#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR8Week 8 Juliben Dave -
-
-
અડદિયાં (Adadiya Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#week1#અડદિયાંશિયાળા ને શક્તિ સંચય કરવાની ઋતુ માનવા માં આવે છે. આ સીઝન માં ખુબ વસાણા ખવાય છે. એમાં અડદિયાં ને કેમ ભૂલી જવાય. અડદિયાં એ ખુબ શક્તિ વર્ધક વસાણું છે. એમાં ગુંદર હોય છે અને સૂંઠ ગંઠોડા જેવા ગરમ મસાલા પણ હોય છે ઘણાં ના લોકો આમાં કાટલું પાઉડર પણ નાંખે છે.અડદિયાં નો મસાલો માર્કેટ માં મળે છે તેનો પણ ઉપયોગ કરી શકાય . Daxita Shah -
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
-
-
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar -
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
નાગર સ્ટાઇલ અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1#અડદિયાઅમારા ઘર મા બધા ને ભાવે એવા વસાણા વગર ના પૌષ્ટિક અડદિયા બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
મેં પહેલીવાર અડદિયા બનાવ્યા છે પણ સ્વાદમાં ખૂબ સરસ બન્યા છે. Nasim Panjwani -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR8#week8#winter spcial#VR#cookpad Gujarati#cookpad indiaવિન્ટર મા જાત જાત ના વસાણા બનાવીયે છે ,ઠંડ ,સર્દી થી રક્ષણ ની સાથે સ્વાસ્થ વર્ધક હોય છે આપણે કેહવત છે કે જે શિયાળા પાક ખાય એને ના લાગે થાક. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (3)