ડેટ્સ વોલનટ કેક (Dates Walnuts Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરને અડધોથી એક કલાક માટે દૂધમાં પલાળી દેવી અને સાઈડમાં રાખી દેવી
- 2
હવે એક બાઉલમાં પાણી લઈને તેમાં ગોળનો પાઉડર નાખી ગોળ ઓગળે ત્યાં સુધી બીટ કરી લેવું
- 3
પછી તેમાં તેલ ઘી અથવા બટર નાખી મિક્સ કરી દૂધમાં પલાળેલી ખજૂર નાખી એકદમ વેટ કરી મિશ્રણ તૈયાર કરી લેવું
- 4
પછી તેમાં ઘઉંનો લોટ મેંદાનો લોટ બેકિંગ પાઉડર બેકિંગ સોડા બે થી ત્રણ વાર ચાળીને ઉમેરવું અને બરાબર મિક્સ કરી લેવું પછી તેમાં સમારેલી અખરોટ નાખી મિક્સ કરી લેવું
- 5
હવે કરેલા મોલ્ડમાં બેટર ઉમેરી બે થી ત્રણ વાર ટેપ કરી ઉપરથી કાળી દ્રાક્ષ અને કાજુ તથા બદામ ઉમેરી ફરીથી ટેપ કરી સ્ટીમરમાં 40 થી 50 મિનિટ માટે સ્ટીમ કરી લેવી
- 6
કેક સ્ટીમ થઈ જાય એટલે તેને થોડીવાર ઠંડી કરી અનમોલ્ડ કરી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના & વોલનટ કેક (Banana Walnut Cake Recipe In Gujarati)
#XS#ક્રિસમસ & ન્યુ યર સ્પેશિયલ#MBR9#week9 Dr. Pushpa Dixit -
વોલનટ ડેટ્સ કેક (walnuts Dates Cake Recipe in Gujarati)
#walnut#cakeNo Maida no sugar..very healthy & teasty made with wheat flour. Bhumi Rathod Ramani -
-
-
-
-
લેમન સ્પોંજ એગલેસ કેક (Lemon Sponge Eggless Cake Recipe In Gujarati)
#XS#MBR9#Week9 લેમન સ્પોંજ કેક (egg less) Reshma Tailor -
-
-
-
-
ચોકો-ક્રેનબેરી બ્રાઉની (Choco Cranberry Brownie Recipe In Gujarati)
#XS#BROWNIE#CHOCOLATE#CRENBERRY#Deser#CRISTMAS#PARTY#KIDS#CELEBRATION Shweta Shah -
ડેટ્સ એપલ મિલ્ક શેઇક (Dates Apple Milk Shake Recipe In Gujarati)
#SMસફરજન અને ખજુર શરીર માટે સ્વાથ્ય પ્રદ છે, ગરમી માં હંમેશા આપણે ઠંડા અને રીફ્રેશીગં પીણા નો આનંદ માણી એ છીએં, આજે મેં અહીં યા ફકત ઠંડો જ નહીં પરંતુ હેલ્ધી શેઇક બનાવ્યો છે Pinal Patel -
પેન કેક (Pan cake recipe in Gujarati)
#GA4#WEEK14ઘઉંના લોટની પેન કેક જે બાળકોની બહુ જ પ્રિય છે અને સાદી કેક કરતાં એકદમ ઝડપથી બની જાય છે Preity Dodia -
ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4 #Week14#Wheatcakeપહેલીવાર કેક બનાવવા નો પ્રયત્ન કર્યો છેકૅક અને એ પણ ઘઉં ના લોટ માંથી પહેલીવાર બનાવી... કૅક ના ઉપર ના લેયર માં ક્રેક પડી ગઈ હતી. પહેલા થયું રેસિપિ નથી મુકવી. પછી થયું આમાંથી જ કાઈ નવું શીખવા મળશે .. તો પણ સરસ બની હતી. ..બહારથી લાવીએ એવી નહિ ... પરંતુ સોફ્ટ થઈ અને ટેસ્ટી. ..ઘરે બનાવેલ કૅક ખાવા ની મજા જ કઈ અલગ હોય Kshama Himesh Upadhyay -
વોલનટ કોકો બોલ્સ (Walnuts Coco Balls RECIPE IN Gujarati)
ગુણવત્તા થી ભરપુર એવા આ બોલ્સ છે જે ઓછી સામગ્રી થી અને ઝડપ થી બની જાય છે. Bijal Thaker -
ડેટ્સ એન્ડ વોલનટ કપકેક(Dates Walnut cupcake recipe in gujarati)
#CCC#cookpadindia#cookpadgujarati Payal Mehta -
રોઝેટ કેક (Rosette Cake recipe in Gujarati)
#GA4#week9Key word: Maida#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વોલનટ એન્ડ ડેટસ્ કેક (Walnut Dates Cake Recipe In Gujarati)
#walnuttwistsફ્રેન્ડસ,આજે મેં અહીં ખજુર અને અખરોટ નું કોમ્બિનેશન લઈને ટી ટાઈમ કેક બનાવી છે. અખરોટ ના ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે આ કોમ્બો બેસ્ટ છે. ઓવન વગર , એગ નો ઉપયોગ કર્યા વગર એકદમ પરફેક્ટ સોફ્ટ કેક બની છે જેની રેસીપી નીચે આપેલ છે. YouTube પર મારી ચેનલ "Dev Cuisine" સર્ચ કરી ને તમે આ રેસિપી નો વિડીયો પણ જોઈ શકો છો. asharamparia -
-
બનાના ચોકલેટ કેક(Banana Chocolate Cake Recipe in Gujarati)
#cookpadturns4#freshfruts Dharmista Anand -
વોલનટ કપ કેક (Walnuts Cup Cake Recipe in Gujarati)
walnut બાળકો માટે હેલ્ધી અન માઇન્ડને તેજ કરતો ડ્રાયફ્રુટ છે તેથી તેને દરરોજ અખરોટ ખવડાવવા જરૂરી છે.#walnut Rajni Sanghavi -
બનાના વોલનટ ચોકલેટ કેક (Banana Walnut Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
ચોકલેટ પ્લમ કેક ક્રિસમસ સ્પેશિયલ (Chocolate Plum Cake Christmas Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9#XS Sneha Patel -
-
-
માર્બલ કેક(marble cake recipe in gujarati)
#મોમમારા દિકરા ને કેક બવ ભાવે એટલે હું કેક કાયમ ઘઉંના લોટ ની જ બનાવું છું.લોક ડાઉંન લોક વધતુ જાય છે અને છોકરાઓ ની ડિમાન્ડ પણ 😀 Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16718689
ટિપ્પણીઓ