ફણગાવેલા મગ ના ભજીયા (Fangavela Moong Bhajiya Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
ફણગાવેલા મગ ના ભજીયા (Fangavela Moong Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફણગાવેલા મગ ને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લેવા
- 2
એક બાઉલમાં અટ કચરા ફણગાવેલા મગ ઝીણી સમારેલી મેથી સ્વાદ અનુસાર મીઠું અને જીરુ મરચાની પેસ્ટ કટ કરેલા કાંદા જરૂર મુજબ પાણી એડ કરીને બેટર તૈયાર કરો
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો અને ભજીયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવા
- 4
શ્રી સર્વિંગ પ્લેટ માં લઇને સર્વ કરો તૈયાર છે ફણગાવેલા મગ ના ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગ ની ખીચડી (Fangavela Moong Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
-
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફણગાવેલા મગનું સલાડ Ketki Dave -
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
#GA4#Week11આ ખૂબ પૌષ્ટિક આહાર છે. jignasha JaiminBhai Shah -
-
ફણગાવેલા મગ ની બાસ્કેટચાટ (Fangavela Moong Basket Chaat Recipe In Gujarati)
આ વાનગી મારા બાળકો ને ખુબ પસંદ છે અને તે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. Falguni Shah -
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે . Kajal Chauhan -
-
ફણગાવેલાં મગ સલાડ (Sprouts Moong Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#sprouts#મગ Keshma Raichura -
-
-
-
-
-
ફણગાવેલા મગ ના પરાઠા (Fangavela Moong Paratha Recipe In Gujarati)
#LBપ્રોટીનયુક્ત, પોષ્ટીક અને સ્વાદિષ્ટ અંકુરિત મગ નાં પરાઠા બાળકો નાં લંચ બોક્ષ માંટે અઠવાડિયામાં એક વખત તો બનાવવા જોઈએ Pinal Patel -
-
-
-
-
-
-
ફણગાવેલા મગ ની ઈડલી
#હેલ્થીઆ એક સાત્વિક, સ્વાસ્થ્યવર્ધક વાનગી છે જેમાં મરચા,સોડા જેવી કોઈ વસ્તુ નો ઉપયોગ કરવામાં નથી આવ્યો. Jagruti Jhobalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16718502
ટિપ્પણીઓ