આંબળા શૉટસ્ (Amla Shots Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
આંબળા શૉટસ્ (Amla Shots Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આંબળા,લીમડા ના પાન,આદુ,ફુદીના ના પાન ને સરસ પાણી થી ધોઈ લો, ને આંબળા અને આદુ ના કટકાં કરી લો.
બધા ઘટકો એકત્રિત કરી લો. - 2
મિક્ષચર જાર માં આંબળા ના કટકાં ઉમેરી ને અધકચરું પીસી લો,પછી તેમાં લીમડા નાં પાન, ફુદીના ના પાન, આદુ,જીરું અને સંચળ, મીઠું ઉમેરી ને સરસ પીસી લો.
- 3
થોડું પાણી ઉમેરી ને પીસી લો ને મિશ્રણ ને બાઉલમાં કાઢી લો.
- 4
હવે,બાઉલમાં મલમલ નું કપડું રાખો ને પીસેલા મિશ્રણ ને ઉમેરી ને સરસ નીચોવી લો.
- 5
તૈયાર મિશ્રણ ને નાના કાચ ના ગ્લાસ માં કાઢી ને તરત જ ઉપયોગ માં લો.
Similar Recipes
-
આંબળા જ્યુસ
# healthy drinks# amblajuice# gooseberry recipe# Quick recipe#Spiced juiceશિયાળા દરમિયાન બજારમાં લીલાં આંબળા લીલી હળદર અને આદું ખૂબ જ સરસ મળે છે...સાંજે મેં આ ત્રણેય ને ઉપયોગ કરી ને જયૂસ બનાવયો્. Krishna Dholakia -
-
-
-
આંબળા નો જામ (Amla Jam Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#AmlaJamRecipe#chinivalaAmlaJamrecipe#ખાંડ મિશ્રીત આંબળા નો જામ રેસીપી Krishna Dholakia -
આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી Krishna Dholakia -
ભેળ ની સૂકી ચટણી
#kothmirgreenchillylemonrecipe#cookpadGujarati#cookpadIndia#Drybhelchatani Krishna Dholakia -
આંબળા નું જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11આંબળા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી અને હેલ્થી હોય છે..... તેમાં ભરપૂર વિટામિન C હોય છે...વળી, શિયાળા માં તો આંબળા ખાવાની મજા જ અલગ હોય છે.....તેનું જ્યૂસ પણ ખૂબ જ હેલ્થી છે તો ચાલો બનાવીએ આંબળા નું હેલ્થી જ્યૂસ.... Ruchi Kothari -
મધ - આંબળા કેન્ડી (Honey Amla Candy Recipe In Gujarati)
#WEEK9#MBR9#cookpadGujarati#cookpadIndia#XS#HoneyAmlaCandyrecipe#મધઆંબળાકેન્ડીરેસીપી Krishna Dholakia -
-
આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4 #cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો આંબળા નો મુખવાસ Sneha Patel -
આંબળા મધ નો જયુસ (Amla Honey Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiઆંબળા,મધના ખટમીઠા સ્વાદ સાથે,એક ઈમ્યુનિટી બુસ્ટર જયુસ છે.અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
-
ગોળ વાળો આંબળા નો જામ
#cookpadIndia#cookpadGujarati#Amlajamrecepe#Amla#JamRecipe#Immunityboosterrecipe#WinterSpecialRecipe#ગોળમિશ્રિતઆંબળાજામરેસીપી Krishna Dholakia -
-
-
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#shorts#summerdrink#healthydrink Neelam Patel -
-
અમદાવાદ સ્ટાઈલ વડાપાઉં (Ahmedabad Style Vadapav Recipe In Gujarati)
#XS#ChristmasRecipe#WEEK9#MBR9#vadapavrecipe#pavrecipe#અમદાવાદસ્ટાઈલવડાપાઉંરેસીપી આજે વડાપાઉં બનાવ્યાં પણ મેથિયાં મસાલા નો ઉપયોગ કરી ને...લીલી ચટણી સાથે....તમે ઈચ્છો તો ગ્રીલ કરી ને પણ બનાવી શકો પણ મે નોનસ્ટિક પેન માં બનાવ્યાં છે...સિમ્પલ પણ સ્વાદિષ્ટ વડાપાઉં.... Krishna Dholakia -
ચણા મસાલા (proteindietrecipe)
#Veganrecipes#highproteindietrecipe#Chanamasalarecipe#Healthyrecipe#cookpadGujarati#cookpadindia Krishna Dholakia -
-
-
સફરજન ચાટ (Apple Chaat Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6#Applechat#સફરજનચાટરેસીપીબાળકો થી લઈ બધા ને ભાવે....બીજું કોઈ ગેસ્ટ જો બર્થડે પાર્ટી માં આવે અને ઉપવાસ હોય તો સર્વે કરી શકાય... Krishna Dholakia -
-
ખાટા મગ,ભાત અને રોટલી (Khata Moong Rice Rotli Recipe In Gujarati)
#૩૦ મિનિટ રેસીપી #30mins#CookpadGujarati#Cookpadindia#moongrecipe Krishna Dholakia -
-
મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
આંબળા ની લાડુ(Amla ladoo Recipe in Gujarati)
#GA4#Week11#Amlaખટી મીઠી શીયાળા ની મોસમમાં આપણે બધા આંબળા નો રસ પીએ સીએ હરદળ આંબળા બીટ ટામેટા નો રસ પીવાથી લોહી બનેછે Kapila Prajapati -
સ્વીટ આંબળા કેન્ડી (Sweet Amla Candy Recipe In Gujarati)
#FFC4#COOKPADINDIA#COOKPADGUJARATI Sneha Patel -
લગ્નપ્રસંગે બનતી ગુજરાતી કઢી
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#COOKPADINDIA#COOKPADGUJARATI#GUJARATIKADHIRECIPE#KadhiRecipeલગ્ન પ્રસંગે રસોઈયા મહારાજ બનાવે તેવી ખાટી - મીઠી કઢી આજે બનાવી ને એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16735157
ટિપ્પણીઓ (8)