તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)

Minakshi Mandaliya
Minakshi Mandaliya @cook_19783055

તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકીતલ
  2. ૧ વાટકીખાંડ
  3. ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તલની શેકી લેવા

  2. 2

    ત્યારબાદ ખાંડને કેરેમલ કરી એક એક ચમચી સિલિકોન મોલ્ડ માં ઉમેરવું ત્યારબાદ ઉપર તલ છાંટવા બદામ, પિસ્તા કટ કરી સર્વ કરો એક મિનિટ પછી મૂળમાંથી ચીકી કાઢવી

  3. 3

    અલગ પ્રકારની તલની ચીકી તૈયાર છે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minakshi Mandaliya
Minakshi Mandaliya @cook_19783055
પર

Similar Recipes