રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નૂડલ્સ ને બોઇલ કરવાના છે બોઇલ કરતી વખતે તેમાં મીઠું અને ઓઇલ એડ કરવાનું છે આના થી નૂડલ્સ ચોટ સે નહીં
- 2
બોઇલ થઈ ગયા પછી આને તડવા ના છે તેને ક્રિસ્પી થાઈ ત્યાં સુધી તડવા ના છે અને ત્યાર બાદ આને ઠંડા થવા દેવાના છે નૂડલ્સ થઈ ગયા પછી એ જ ઓઇલ માં મે માંડવીના બી અને મકાઇના પોહા પણ તડી લેવાના છે
- 3
ત્યાર બાદ એક પેન માં ૧ ચમચી ઓઇલ લઈ ને તેમાં સમારેલું લસણ એડ કરવાનું છે લસણ થોડું સતદાઈ જાય ઍટલે તેમાં સમારેલું ગાજર અને કેપ્સિકમ એડ કરવાનું છે આ બધી પ્રોસેસ ફાસ્ટ ગેસ પર જ કરવાની છે (તમે કોઈ પન શેપ મા વેજીટેબલ ને કાપી સકો છો. તમારે ડુંગડી અને કોબી એડ કરવી હોય તો કરી સકો છો મે નથી કરેલી) બધુ બરાબર પાકી જાય ઍટલે ગેસ બંધ કરી ને આમાં મીઠું અને સોયા સૉસ એડ કેરવાનો છે અને એને ઠંડુ થવા દેવાનું છે
- 4
બધુ બરાબર ઠંડુ થઈ ગયા પછી એક બાઉલ માં રેડિ કરેલું મિક્સર, ટમાટો સૉસ,રેડ ચીલી સૉસ, તડેલા માંડવીના બી અને તડેલા મકાઇના પોહાં નાખી ને મિક્સ કરવાનું છે અને છેલે તડેલા નૂડલ્સ નાખીને મિક્સ કરવાનું છે ત્યાર છે આપડી ચાઇનિજ ભેળ
- 5
મે આયા ઘઉ ના લોટ માંથી ઘરે બનેલા નૂડલ્સ નો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ પ્રકાર ના નૂડલ્સ નો વપરાશ કરી સકોછો
Similar Recipes
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
-
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
-
ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
#GA4#Week26અહીં હું ચાઈનીઝ ભેળ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9ભેળ તો કોઈ પણ પ્રકાર ની હોય પણ નામ સાંભળી ને ખાવા નું તો મન થાય જ છે. Arpita Shah -
ચાઇનીઝ ભેળ(Chinese bhel recipe in Gujarati)
#GA4#week3આ ભેળ નાના મોટા બધાને ખુબ ભાવે che. Dimple Seta -
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ગુજરાતીઓ ભેળનું નામ સાંભળે કે એમને મોંમાં પાણી આવી જાય. ભેળમાં પણ જો સ્વાદિષ્ટ અને ચટપટી ચાઈનીઝ ભેળ હોય તો પુછવાનું જ શું? તો આજે આપણે જોઈએ ચાઈનીઝ ભેળ બનાવવાની રીત. #GA4#Week3 #chinese Vidhi V Popat -
ચાઈનીઝ પકોડા(Chinese pakoda recipe in Gujarati)
#GA4#week3#Chinese#pakoda#carrot Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ચાઈનીઝ ચોપસુઇ(Chinese Chopsui recipe in Gujarati)
#GA4 #Week3#Chinese#carrot#cookpadindia#cookpadGujaratiચાઈનીઝ ચોપસુઇ એ અમેરિકન ચોપસુઇ નું સ્પાઈસી વર્ઝન છે. જલ્દી થી બની જતી ડીશ છે આ. ચાઈનીઝ ખાવાની ઈચ્છા થાય તો જલ્દી બની જાય એવી ડીશ છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9ચાઈનીઝ ભેળ એક સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ ભેળ માં તળેલી નુડલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે સાથે મનચુરીયન અને જીરા રાઈસ નો પણ ઉપયોગ કરી શકાય. Hetal Vithlani -
-
ચાઈનીઝ નુડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)
#આજના યંગસ્ટર્સ ની પસંદ ચાઈનીઝ ફુડ છે .આ ફુડ મને એટલે ગમે તેમા બધા જ શાકભાજી ભાવતા ન ભાવતા નાખી શકાય છે. #GA4#Week3 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
More Recipes
ટિપ્પણીઓ