પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)

Mamta Shah
Mamta Shah @MamtaShah

છોકરાઓને ભાવે બનાવવામાં સરળ #BR

પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

છોકરાઓને ભાવે બનાવવામાં સરળ #BR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 કપપાલક
  2. 1 કપચોખા
  3. 2 - 3 નંગ લવિંગ
  4. 1 ટુકડોદાલચીની
  5. 3મરી
  6. 2 ચમચીઘી
  7. 1 ચમચીજીરૂ
  8. 1 ગ્લાસપાણી
  9. 2-3 નંગ મરચા
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. 4પાંચ કળી લસણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ની ભાજી ને લઇ એને ઝીણી કાપીને સાફ કરવી. મિક્સર ની જારમાં પાલક લઈ તેમાં લીલું મરચું, લીંબુ અને મીઠું નાખી પેસ્ટ કરવાની

  2. 2

    એક કુકર લઈ તેની અંદર બે ચમચી ઘી નાખી તેમાં જીરું મરી લવિંગ અને દાલચીની નાખી તેમાં પાલકની કરેલી પેસ્ટ નાખી દેવી

  3. 3

    તેમાં પાણી નાખી થોડીવાર ઉકળવા દેવુપછી તેમાંચોખા ધોઈનેનાખી દેવા

  4. 4

    સ્વાદ અનુસાર મીઠું નાખી ધીમા ગેસ ઉપર ત્રણ વિસલ વગાડવી જેથી પાલક પુલાવ તૈયાર થઈ જશે

  5. 5

    કલરમાં લીલો અને ખાવામાં સ્વાદિષ્ટ પાલક પુલાવ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Shah
Mamta Shah @MamtaShah
પર
I love cooking💓
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes