ગુલાબ પાન પંચરત્ન ચીકી (Rose Petals Panchratna Chiki Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
ગુલાબ પાન પંચરત્ન ચીકી (Rose Petals Panchratna Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા મમરા તલ દાળિયા ની ડાળ શીંગદાણા બધું શેકી લેવું ત્યારબાદ તેને મિક્સર જારમાં ક્રશ કરી લેવું
- 2
મિક્સર જારમાં ક્રશ થઈ જાય એટલે કાજુ બદામ મગજતરી ના બી બધું જ ટ્રાય કરી લેવું ત્યારબાદ
- 3
ત્યારબાદ એક કડાઈમાં ખાંડ મૂકી તેની ધીમા કેસે કેરેમલ કરી લેવું કેરેમલ થઈ જાય એટલે તેની અંદર વધુ ભૂકો તેમાં નાખી દેવો
- 4
પછી તેમાં કાજુ બદામ મગજતરીના બી નાખી દેવા ગુલાબની પાંદડી નાખી દેવી સારી રીતના હલાવી પ્લેટફોર્મ પર ઘી મૂકી તેની વણી લેવું
- 5
ઉપરથી ગુલાબની પાંદડી લગાવી આ સાથે ગુલાબ પાન પંચાયતને કેરેમલ ચીકી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શીંગદાણા મમરા ડ્રાયફ્રુટ તલ ની ચીકી (Shingdana Mamra Dryfruit Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18 Sejal Kotecha -
-
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#USમકર સંક્રાત હોય ત્યારે અલગ અલગ ચીકી બનાવવામાં આવે છે મેં આજે ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે Dipal Parmar -
-
-
-
શકિતવર્ધક ચીકી (Healthy Chiki Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસિપી. ઉતરાયણ માં બધા વિવિધ પ્રકાર ની ચીકી બનાવે છે.મે અહીંયા જુદી,જુદી વસ્તુ ને લઈ ચીકી બનાવવા નો પ્રયત્ન કર્યો.અને ખરેખર ખુબ સરસ ચીકી બની.તમે પણ બનાવજો.😊 Varsha Dave -
-
-
-
-
-
-
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiઆ ચીકી માં જરૂરી વસ્તુ આવી જવાથી ખાવામાટે હેલ્થી છે અને પ્રોટીન યુક્ત પણ છે આપને અલગ- અલગ બધીજ ચીકી એક સાથે નથી ખાઈ શકતા તો આટલા માટે મેં આ મિક્સ ચીકી બનાવી Daksha pala -
-
-
-
-
-
-
-
-
-
-
ચીકી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉતરાયણ માં બધા ને ત્યાં અલગ અલગ ચીકી બનતી જ હોય છે.મેં પણ બનાવી એટલે તમારી સાથે શેર કરી રહી છું. શિયાળા ની ૠતુ માં તલ,ગોળ,ડ્રાયફ્રુટ, સૂંઠ બધું આપણા શરીર ને ગરમ રાખે છે.તેલ માંથી કેલ્શિયમ મળે છે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14406647
ટિપ્પણીઓ