ઢોકળાં

#હોળી
ગુજરાતી ની ખાસ ડીશ એટલે ઢોકળા કોઈ તહેવાર હોય કે ન હોય ઢોકળા તો બને જ... હોળી ના નાસ્તા માટે ઢોકળા અને રસ... એમ રસ સાથે સફેદ ઈદડા ખાવા માં આવે પણ અમને તો આવા મસાલા ઢોકળા બહુ જ ભાવે..
ઢોકળાં
#હોળી
ગુજરાતી ની ખાસ ડીશ એટલે ઢોકળા કોઈ તહેવાર હોય કે ન હોય ઢોકળા તો બને જ... હોળી ના નાસ્તા માટે ઢોકળા અને રસ... એમ રસ સાથે સફેદ ઈદડા ખાવા માં આવે પણ અમને તો આવા મસાલા ઢોકળા બહુ જ ભાવે..
રાંધવાની સૂચનાઓ
- 1
સવારે ઢોકળા કરવાના હોય તો રાત્રે ખીરું પલાળી દેવું. સૌપ્રથમ એક મોટી તપેલી માં લોટ લઈ એમાં દહી અને તેલ નાખી બરાબર મિક્ષ કરવુ પાણી નાખી જાડુ ખીરૂ તૈયાર કરવુ સંચોરો નાખી બરાબર મિક્ષ કરી લેવું.. ૮ કલાક માટે ખીરૂ ને રેસ્ટ આપવો
- 2
હવે ઢોકળા ના કૂકર માં પાણી ભરી ગેસ પર મૂકવું ઢોકળા ના ખીરા માં બધો મસાલો કરી દેવો અને ઢોકળા ની થાળી માં ખીરુ પાથરી કૂકર માં ૧૫ મિનિટ મૂકવી ઢોકળા ની થાળી કાઢી ૨ મિનિટ ઠંડી કરી કાપા કરી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂકી તુવેર માં ઢોકળી
#માઇલંચહમણા ગુજરાત રાજ્ય માં કોરોના વાઈરસ ને લીધે જે લોક ડાઉન સ્થિતિ છે તો ઘરે કોઈ શાકભાજી ન હોય તો તમે કઠોળ નો ઉપયોગ કરી ને આ રીતે ની વાનગી બનાવી શકો છો... Sachi Sanket Naik -
-
-
દુધી ઢોકળાં
#EB#week9#Cookpadindia#Cookpadgujaratiગુજરાતી ઢોકળા એ ભારતભરમાં પ્રસિદ્ધ છે. ઢોકળા વરાળે બનતા હોવાથી તેલ ની ઓછી જરૂર પડે છે તો પણ સ્વાદિષ્ટ બને છે. બાળકોને દૂધી ના ભાવે પણ દૂધીના ઢોકળા હોંશે હોંશે ખાય છે. તો ચાલો જોઈએ દૂધીના ઢોકળાની રેસિપી. Ranjan Kacha -
ટમટમ (tamtam recipe in gujarati)
#monsoon#વેસ્ટ#સાઈડએમ તો ખમણ ઢોકળા એ ગુજરાતીઓનું ફેવરીટ ફરસાણ હોય છે પણ જો મોનસૂનનો સન્ડે હોય અને સવારમાં વરસાદ પડી રહ્યો હોય બ્રેકફાસ્ટમાં કંઈ તીખું ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય છે. એમાં પણ જો વાટી દાળ નાં ટમટમ ખમણ ખાવા મળી જાય તો તો મજા જ પડી જાય. Vishwa Shah -
ઈદડા - સફેદ ઢોકળા (Idada - White Dhokla Recipe In Gujarati)
#FFC3 #week3#ફૂડફેસ્ટીવલ #ઈદડા #ઢોકળા #સફેદ_ઢોકળા#Idada #WhiteDhokla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઈદડા - મરીવાળા સફેદ ઢોકળાઆ ઈદડા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . ઘણી જગ્યા એ , ખાસ કચ્છ માં સફેદ ઢોકળા નાં નામે ઓળખાય છે .ઢોકળા ની ઉપર મરી નો પાઉડર કે પછી અધકચરા મરી ભભરાવાય છે . ગરમાગરમ બાફેલા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે .વઘાર કરીને પણ ખવાય છે . મરી વાળા સફેદ ઢોકળા Manisha Sampat -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
લગ્નપ્રસંગે બનતા ગરમાગરમ (આથા વાળાં) ઢોકળાં
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#dhokala recipe#આથા વાળાં ઢોકળાંલગ્નપ્રસંગ હોય અને ઢોકળાં નું એક કાઉન્ટર તો હોય જ,સફેદ ઢોકળાં, સેન્ડવીચ ઢોકળાં, ખાટાં ઢોકળાં, લાઈવ ઢોકળાં ને આથાવાળા ઢોકળાં...એમ અવનવાં પ્રકાર ના ઢોકળાં તો હોય જ..આજે હું આથા વાળાં ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
કેળા વાળી કઢી
કેળા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે. તેમાં રહેલાં વિટામિન અને ફાયબરથી બોડીને ફાયદા પણ મળે છે અને જેને કેળા એમ ખાવા ન ભાવતા હોય એમના માટે આ બીજો એક સ્વાદિષ્ટ વિકલ્પ લાવી છું...તમે પણ જરૂર થી ટ્રાય કરજો...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
ખમણ ઢોકળા
#ઇબુક-૨૨આમ તો ખમણ ઢોકળા દરેક ગુજરાતી ફેમિલીમાં બનતા હોય છે પણ અચાનક કોઈ મહેમાન આવે તો ફક્ત 15 મિનિટમાં જ બજાર જેવા જ ખમણ ઢોકળા બનાવવાની રેસીપી આજે શેર કરી રહી છું. Sonal Karia -
ફણસી નું શાક
ફણસી ખૂબ જ કેલ્સિઅમ અને વિટામીન થી ભરપૂર શાક છે... ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ શાક દાળભાત સાથે પણ... તો તમે પણ બનાવજો.... Sachi Sanket Naik -
ડપક વડી (Dapak Vadi Recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસજ્યારે કોઈ શાક નો વિકલ્પ ન હોય ત્યારે તમે આ શાક બનાવી શકો છો. આ શાક એકદમ ઈન્સ્ટન્ટ અને ખૂબ જ ઓછા ઈન્ગ્રીડ્યન્ટ્સ માં બની જાય છે. મારા સાસુ પાસેથી શીખી છું આ શાક. Sachi Sanket Naik -
ચાઈનીઝ પકોડા બાઈટ્સ
#હોળીહોળી માટે નાસ્તા માં અથવા સ્ટાર્ટર માં સર્વ કરવા માટે આ બેસ્ટ રેસીપી છે. Sachi Sanket Naik -
ખાટા ઢોકળા
આ ઢોકળા એટલા સ્પોંજી અને સુપર ટેસ્ટી લાગે છે..એ તો તમે જ્યારે બનાવીને ખાશો ત્યારે જ ખબર પડશે..😋👌👍🏻આ ઢોકળા ને તમે નાસ્તા માં પણ ખાઈ શકો અથવા ડિનર માં પણ..લંચ માં રસ બનાવ્યો હોય તો આ ખાટા ઢોકળા રસ સાથેનું પરફેક્ટ કોમ્બિનેશન છે.. Sangita Vyas -
પાઈનેપલ નું શાક (Pineapple Shak Recipe in Gujarati)
#RC1 આ વાનગી મારી ભાવતી વાનગી છે અને ખાસ કેરલ ની પ્રખ્યાત વાનગી છે ઓણમ ના તહેવાર માં ખાસ ખવાય છે Jigna buch -
ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ
#ઇબુક#Day 3સફેદ ઢોકળા એક લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે.નવી નવીનતમ વાનગી..ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ.... સફેદ ઢોકળા ની સ્લાઈસ બ્રેડ ની જેમ કાપી ને નારીયેળ-ફુદીના-કોથમીર- ટામેટા નું સ્ટફિંગ ભરી ને ગ્રિલ કરીને બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩કૂકપેડ ગુજરાતી ની એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છીએ અને એનિવર્સરી વીક ચાલે છે તો મૈનકોર્સ માં ગુજરાતી થાળી જ ન બનાવીએ એવુ તો કેમ ચાલે???તો આજે મે મૈનકોર્સ માં ગુજરાતી થાળી બનાવી છે. જેમાં સ્વીટ થી લઈ ને ફરસાણ સલાડ અથાણું પણ પીરસ્યુ છે. તો ચાલો આજે ગુજરાતી થાળી ની મજા માણીએ... અને આજે પાતરા પેન માં બનાવ્યા છે જે હું મારા સાસુ પાસેથી શીખી છું એ આ પાતરા ને બેઠાં પાતરા પણ કહે છે આ પાતરા ને સ્ટીમ કરવા ની જરૂર નથી ડાઈરેક્ટ જ પેન માં બનાવવામાં આવે છે. બાસુદી,પેન માં પાતરા,ઉંધીયું,ભાખરી,દેસાઈ કઢી,મોરી દાળ,ભાત,પાપડ,સલાડ,અથાણુ,મુખવાસ છે. Sachi Sanket Naik -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતી ડીશ છે.ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે.એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે.#EB#Week9 Nidhi Sanghvi -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
ઢોકળા-એ-સાલસા
#ફ્યુઝન#Fun&Foodઢોકળા એ ગુજરાતી નુ ખુબ પ્રખ્યાત ફરસાણ છે.એને મે મેક્સિકન ટ્વિસ્ટ આપ્યો છે.આ મારી ઇન્ડિયન મેક્સિકન ફ્યુઝન ડીશ છે. Kripa Shah -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..#GA4#Week4#Gujarati Hiral -
ભરેલા મરચાં ના ભજીયાં
#આલુઆ ભરેલા મરચા માં બટાકા નું સ્ટફીંગ કર્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે વરસાદ પડ્યો એટલે બનાવી દીધા. વરસાદ માં ગરમાગરમ ભજીયા ખાવા ની મજા જ કંઈ અલગ છે. Sachi Sanket Naik -
-
-
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#DRCચોખા, ચણાની દાળ, અડદની દાળ મિક્સ કરી તેનું બેટર બનાવી ને લીલા તેમજ સુકા મસાલા ઉમેરી એકદમ સોફ્ટ તેમજ ખાવામાં ટેસ્ટી એવા ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા સવાર સાંજ ના નાસ્તામાં કે ડિનરમાં ચા કે ચટણી સાથે લઈ શકાય છે. લંચ સાથે પણ ફરસાણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
ઇડદા
#ગુજરાતી#ગુજરાતીઓ તો ફરસાણના દીવાના..... ઇડદા પણ તેમનું એક ફરસાણ જ છે. જમણવારમાં કેરીનો રસ હોય તો સાથે ઇડદા જ હોય... Dimpal Patel -
પાપડ નું શાક
જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય અને અચાનક જ કોઈ મહેમાન આવી જાય તો ફટાફટ બનવવાળું આ શાક ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Jyoti Adwani
More Recipes
ટિપ્પણીઓ