બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)

બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા છોલીને ટુકડા કરી લેવા. ટામેટા કટ કરી લેવા. કુકરમાં તેલ ગરમ કરો. રાઈ, જીરું ક્રેક કરો. હવે તેમાં લવિંગ તજ તમાલપત્ર બાદિયા સૂકા લાલ મરચા નાખી સોતે કરી લો. હિંગ તથા હળદર નાખી અને ગેસની સ્લો ફ્લેમ પર તેમાં ટામેટા સાંતળી લો. હવે તેમાં બટાકાના ટુકડા એડ કરો. મીઠું નાખી મિક્સ કરો. 3 થી 4 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર તેને રાખી તેમાં એક ગ્લાસ પાણી એડ કરો. પાણી ઉકળે એટલે કુકર બંધ કરી બે સીટી વગાડો.
- 2
કુકર ઠંડું પડે એટલે ખોલો અને ફરીથી ગેસની સ્લો ફ્લેમ પર રાખો. હવે સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરી દો. મિક્સ કરો. બટાકા ના બે થી ત્રણ ટુકડાને ચમચીથી દબાવીને પ્રેસ કરો અને મિક્સ કરો.એટલે શાકનો રસો ઘટ્ટ બની જશે. હવે લીલા ધાણા નાખી ગેસ ઓફ કરી દો. તૈયાર છે બટાકા નું રસાદાર શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiરજવાડી કઢી બનાવવા માટે ઈમ્પોર્ટન્ટ વસ્તુ ચણાના લોટને શેકીને નાખવાનો છે. ઘીમાં ચણાના લોટને શેકી લેવો. ઠંડો પડે ત્યારબાદ તેમાં નાખી અને બ્લેન્ડ કરવુ. તેમજ વઘાર કર્યા બાદ,તમામ મસાલા નાખ્યા બાદ ધીમા તાપે તેને ઉકાળવી જેથી ફ્લેવરફુલ કઢી બનતી જશે. Neeru Thakkar -
બટાકા કેપ્સિકમ નુ શાક (Potato Capsicum Sabji Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati Ketki Dave -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#cookpadindia#cookpadgujaratiભીંડા ની કઢી બનાવતી વખતે ભીંડાને નોનસ્ટિક પેનમાં વધારો પછી તેને સંપૂર્ણ કુક કરવા નહીં, અડધા જ કૂક કરવા કારણ કે પછી કઢીમાં ઉકળતી વખતે પણ કુક થશે જ. Neeru Thakkar -
સુકી તુવેર નું શાક (Suki Tuver Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)
#MDC#cookpadindia#Cookpadgujaratiબટાકાની શાક મારી માઁ નુ બટાકાનું શાક નાત ના જમણવાર જેવું ટેસ્ટી બનતુ.... એની એ સીક્રેટ રેસીપી હું & મારા ૨ ભાભી શીખ્યા.... પણ મારા ફેમીલીમા & મોસાળ મા તો બધા એમ જ કહે છે કે " કેતકીનું બટાકા નુ શાક એની મમ્મી જેવુ સ્વાદિસ્ટ હોય છે" ત્યારે છાંટી ગજ ગજ ફુલે છે Ketki Dave -
-
સૂકા વટાણા નું શાક (Suka Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
બટાકાનું રસાવાળુ શાક (Potato Gravy Vali Sabji Recipe In Gujarati)
#LSR#લગ્નપ્રસંગરેસીપી#વરાસ્ટાઈલ#પારંપરિક#રસવાળુંબટાકાનુંશાક#potatogravy#gujaratistyle#cookpadgujaratiદરેક ગુજરાતી થાળીમાં એક શાક સામાન્ય હોય છે, બટાકા નું શાક. આ બટાકાનું રસાવાળું શાક પારંપરિક શાક છે તેને પૂરી અથવા થેપલા સાથે પીરસવામાં આવે છે. Mamta Pandya -
બટાકા નું શાક (Potato Sabji Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiબટાકાનું શાક Ketki Dave -
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
દુધી ચણાની દાળ નુ શાક (Bottle Gourd Split Bengal Gram Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદૂધી ચણાની દાળ નુ શાક Ketki Dave -
-
ટીંડોળાનુ શાક (Ivy Gourd Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiટીંડોળાનુ શાક Ketki Dave -
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef Neeru Thakkar -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
લીલા દાણા ની મીકસ સબ્જી (Lila Dana Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
કેળા નુ શાક (Banana Shak Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiપાકા કેળાનુ શાક Ketki Dave -
-
બ્રોકોલી વટાણા નું શાક (Broccoli Vatana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
બટાકા ટામેટા નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiખીચડી સાથે બટાકા ટામેટાનું રસાવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વડી ખટમીઠું બનાવવાથી તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
આચારી આલુ (Aachari Potatoes Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiઆચારી આલુ Ketki Dave -
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (8)