દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)

દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીની છાલ કાઢી તેના નાના ટુકડા કરી લો અને કુકરમાં જરૂર મુજબ પાણી નાખી ત્રણ સીટી વગાડી લો. ત્યારબાદ એક કડાઈમાં દહીં ચણાનો લોટ લઈ બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી પાછું ફરી એકવાર બરાબર મિક્સ કરીને તેમાં મીઠું હળદર ગોળ ખાંડ લીલા મરચા લીમડાના પાન આદુ નાખી મીડીયમ ગેસ ઉપર કઢીને ચડવા મૂકી દો
- 2
અને વચ્ચે વચ્ચે હલાવતા રહો ત્યારબાદ કઢી માં એક ઉભરો આવે પછી તેમાં બાફેલી દૂધી ઉમેરી પાછું પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર ઉકળવા દો અને ગેસ બંધ કરી દો
- 3
ત્યારબાદ વઘારીયામાં ઘી ગરમ મૂકી તેમાં જીરું હિંગ તજ તતડે ત્યારબાદ તેમાં 1/2 ચમચી લાલ મરચું નાખીને વઘારને કઢીમાં રેડી દો
- 4
તો હવે આપણી ટેસ્ટી હેલ્ધી ગરમાગરમ દૂધીની કઢી બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી કોથમીરથી સજાવટ કરો આ કઢી મજા માણી શકો છો.
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાના કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2⭐ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.⭐ Falguni Shah -
-
-
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi recipe#MBR2#Week2 Parul Patel -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
લીલી ડુંગળી લીલા લસણની કઢી (Spring Onion Green Garlic Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi Recipe#MBR2#Week2કઢી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. કઢી માં અલગ અલગ જાતના શાક એડ કરીને કઢી બનાવવામાં આવે છે. શિયાળાની સીઝન આવે ત્યારે બાજરીના રોટલા સાથે કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાજરીના રોટલા સાથે રીંગણ ની કઢી અને લીલા લસણ ડુંગળી ની કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં લીલા લસણ લીલી ડુંગળી ની કઢી બનાવી છે તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
-
-
-
-
-
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે ફરાળમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujકઢી નામ સાંભળતા જ આપણને દહીં માં ચણાનો લોટ ઉમેરીને તૈયાર કરેલ ઘોળ યાદ આવે. પરંતુ સિંધી કઢી માં દહીં કે છાશ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ કઢી બધા જ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેથી આ સિંધી કઢી એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે અને તે રાઈસ સાથે લેવાય છે. Ankita Tank Parmar -
પર્પલ મોગરી ની કઢી (Purple Mogri Kadhi Recipe In Gujarati)
#ROK#પર્પલ મોગરી ની કઢી#CookPadશિયાળો શરૂ થાય અને મોગરી આર્યા પાપડી બધા લીલા શાકભાજી આવવાના શરૂ થઈ જાય છે મેં આજે પર્પલ મોગરી ની કઢી બનાવી છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
જેસલમેર ના કાળા ચણા ની કઢી (Jaisalmer Black Chana Kadhi Recipe In Gujarati)
#ROK #MBR2 #Week 2Kusum Parmar
-
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
બીટ રૂટ રાઈસ (Beetroot Rice Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે 😋😋બાળકો માટે બેસ્ટ રેસીપી છે Falguni Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ (10)