રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ મૂકી થોડો ઊકળે પછી તેમાં સ્પર્ગેટી અને મીઠું નાખી મીડીયમ ગેસ ઉપર બોઇલ થવા દો
- 2
ત્યારબાદ તેને કાણાવાળી ચારણીમાં પાણી નિતારી લો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો
- 3
ત્યારબાદ પેનમાં ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં બધા સોસ લાલ મરચું પાઉડર અને બોઇલ સ્પગેટી નાખી હલકા હાથે ચીપિયા ની મદદથી હલાવી લો અને ગેસ બંધ કરી દો
- 4
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ સ્પર્ગેટી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો
(તમે આમાં તમારા મનપસંદ વેજીટેબલ પણ ઉમેરી શકો છો). - 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર વેજ રોટી રેપ (Paneer Veg Roti Wrap Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#CookpadTurns6Birthday party dish🎂🎂🎂🎂🎉🎉🎉🎉#MBR5Week5 Falguni Shah -
-
-
થાઇ રાઈસ સ્ટીક નુડલ્સ (Thai Rice Stick Noodles Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
સ્પગેટી (Spaghetti Recipe in Gujarati)
#goldenapron3 #week_21 #Spicy#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૨સ્પગેટી એક જ સામગ્રી વડે બે અલગ અલગ વાનગીઓ બનાવીને ઘરમાં દરેકને ભાવતી વાનગી બનાવી છે.બાળકોને માટે ક્રીમી ચીઝ સ્પગેટી અને મોટાઓ માટેસ્પાઈસી સ્પગેટી. Urmi Desai -
-
ચાઈનીઝ પૌવા (Chinese Pauva Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
અરેબિયાતા પેને કોર્ન પાસ્તા (Arrabbiata Penne Corn Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જ Falguni Shah -
સ્પ્રિંગ રોલ મસાલા રોટી (Spring Roll Masala Roti Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેમે ઘઉંના નુડલ્સ નો ઉપયોગ કરેલો છે અને વેજીટેબલ સારા પ્રમાણમાં આવે છે. Falguni Shah -
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
-
પીઝા ફ્લેવર નુડલ્સ
#GA4#વિક2#પોસ્ટ૩૫આજના સમયમાં બાળકોને તેમજ મોટાને પણ ચાઈનીઝ વાનગીઓ ખૂબ જ પસંદ આવે છે. આપણે લગ્ન પ્રસંગે અથવા તો કોઈ ફંકશન માં ચાઈનીઝ વાનગીઓ ની હાજરી ચોક્કસપણે જોઈએ છીએ. ઉપરાંત ઘરમાં પણ અવારનવાર કોઈને કોઈ ચાઈનીઝ વાનગીઓ બનતી હોય છે. એમાં પણ નુડલ્સ માં કંઈક નવો ટ્વિસ્ટ મળે તો ખૂબ જ મજા પડી જાય છે. તો અહીં મેં ઝટ પટ બની જાય એવા ખૂબ જ ટેસ્ટી અને વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી એવા પીઝા ફ્લેવર નૂડલ્સ બનાવેલા છે. જે પીઝા તેમજ ચાઈનીઝ વાનગી બંનેના શોખીન ને ખૂબ જ ભાવશે. Divya Dobariya -
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #Week2 #Noodelsનૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી. Urmi Desai -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16850598
ટિપ્પણીઓ (2)