પાકા કેળા નું શાક (Paka kela nu shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં રાઇ જીરૂ અને હિંગ નાખો. પછી તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાખો અને મિક્સ કરી દો. હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખી મિક્સ કરો.
- 2
હવે તેમાં મીઠું, હળદર, ધાણાજીરુ, મરચું નાખી બરાબર રીતે મિક્સ કરો. ત્રણથી ચાર મિનિટ માટે થવા દો. થોડું તેલ છૂટું પડે પછી તેમાં સીંગદાણાનો ભૂકો નાખીને મિક્સ કરો.
- 3
હવે તે માલ પાણી કિચન કિંગ મસાલો નાખી એકથી દોઢ મિનિટ માટે ચઢવા દો. હવે તેમાં કેળાના જામ કરી ને એડ કરી મિક્સ કરો હલકે હાથે. કેળા નાખી બે મિનિટ માટે ચઢવા દો. કેળાનું શાક ને તમે રોટલી, પરાઠા, બ્રેડ અને પાવ સાથે સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળાનુ શાક.(Paka kela nu shaak Recipe in Gujarati)
#GA4#week2કેળાનો ઉપયોગ આપણે ઘણી રીતે કરીએ છીએ. કેળા કેલ્શિયમથી ભરપૂર છે. કેળામાંથી જુદી-જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. મેં અહીંયા કેળાનુ ભરેલુ શાક બનાવ્યું છે. himanshukiran joshi -
-
-
-
-
-
ચોળા નું શાક (Chola nu shaak recipe in Gujarati)
#સુપરશેફ 1#week-1#શાક એન્ડ કરીસ#post-૨ Dipika Bhalla -
-
-
-
મકાઈ પાકા (Makai Paka Recipe In Gujarati)
મકાઈ પાક એટલે નારિયેળનો ઉપયોગ કરીને બનાવાતી મકાઈ. આ એક આફ્રિકન વાનગી છે. આ વાનગીમાં નારિયેળનું દૂધ અથવા સૂકા કોપરાના છીણમાં મકાઈનું શાક બનાવાય છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
પાકા કેળા નું ઇન્સ્ટન્ટ શાહિ શાક (pakka Kela nu instant shak recipe in Gujarati)
#સુપરશેફ1 Gita Tolia Kothari -
-
-
-
-
-
કેળા ટામેટા નું શાક(Kela tamato recipe in Gujarati)
#GA4#Week2#Banana#Kela Tamera nu shak Sejal Duvani -
-
-
પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
#cookpad Gujarati# પાકા કેળા નું સુક્કુ શાક.એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે. Jyoti Shah -
-
પાકા કેળાનુ ભરેલુ શાક (Paka Kela Nu Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 #Banana પાકા કેળા નું આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે Khushbu Japankumar Vyas -
-
-
-
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક (Paka Kela Gravy Shak Recipe In Gujarati)
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે Khushbu Japankumar Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13705964
ટિપ્પણીઓ