મલ્ટી ગ્રીન આટા, અને મિક્સ વેજ મુઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક તૈયાર કરી લ્યો.લોટ બધા તૈયાર કરી લ્યો.કથરોટ માં લોટ,શાક ઉપર મુજબ ના મસાલા કરી હલાવી લ્યો.જરૂર પડે તો પાણી નાખી લોટ બાંધી વાટા વાળી વરાલિયા માં બાફી લ્યો.
- 2
વાટા ઠંડા પડે એટલે કાપી લો.કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું,હીંગ અને તલ નાખી મુઠીયા વધારી લ્યો.વચ્ચે વચ્ચે હલાવતા રહો.તૈયાર છે મલ્ટી ગ્રીન લોટ ના મુઠીયા.ચા કૉફી અને ચટણી સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
-
-
મલ્ટી ગ્રેન લોટ ની રોટલી
#MLઅહી મે બાજરી જુવાર અને મકાઈ ના લોટ નો ઉપયોગકરી ને સોફ્ટ રોટલી બનાવી છે.ખાવા માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
-
-
-
-
-
-
-
મલ્ટી ગ્રેન ભાખરી પીઝા(bhakri pizza recipe in gujarati)
#EB#Week13#MRCપીઝા માટે ભાખરી મલ્ટી ગ્રેન નો ઉપયોગ કરી બનાવી છે.. બધા જ મિક્સ લોટ થી હેલ્થી પીઝા બનાવ્યા છે.. મેં આમાં ઈસ્ટ કે બેકિંગ સોડા નો ઉપયોગ પણ કર્યો નથી..અને મેંદો પણ વાપર્યો નથી.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755098
ટિપ્પણીઓ