તલ ની ચિક્કી

Jyotsnaben Patel @cook_18977801
રાંધવાની સૂચનાઓ
- 1
તલ શેકી ને રાખી દેવા.
- 2
ગોળ કડાઈ મા લઇ ગરમ કરો. ગોળ ઓગળે ત્યાં સુધી સતત હલાવવું. એક ડિશ માં પાણી લઈ તેમાં ગોળ નું ટીપુ પાડી સહેજ વાર રહી ચેક કરવું. એકદમ કડક થઇ જાય તો સમજવું કે પાયો તૈયાર છે. હવે તેમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી તલ નાખી દેવા.
- 3
ફટાફટ મિક્સ કરી જ્યાં પાથરવું હોય ત્યાં ઘી લગાવી ચીકી પાથરી અને ફટાફટ ઠેપી દેવી. ઠંડુ થાય એટલે ટુકડા કરવા. તૈયાર છે ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ની ચિક્કી
#સંક્રાંતિ"ગુડ ગુડ ખાવ ગુડ ગુડ બોલા "મહારાષ્ટ માં આ વાક્ય તમને જરૂર થી સાંભળવા મળશે. ગુજરાત માં પણ મકર સંક્રાંતિ ના દિવસે ખુબ ખાય છેતલ ગોળ મિક્સ કરી ને ઉત્તરાયણ માં ખાવા ની પરંપરા છે. ગોળ ની ચીક્કી ખાવા માં ખુબ સરસ લાગે છે. અને તલ તો કેલ્શિયમ થી ભરપૂર હોય છે. અને શિયાળા માં તો ખુબ જરૂરી છે. Daxita Shah -
-
-
-
-
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week18અહી મે તલ ની ચિકકી બનાવી છે ઉતરાયણ ના તહેવાર મા તલ ખાવા જોઈએ તે પરંપરાગત ભારતીય સંસ્કૃતિ મા ચાલ્યુ આવે છે મે એકદમ પતલી ચિકકી વણી છે જેથી તે ખાવા મા ઉપર થી ક્રનચી અનેઅંદર થી સોફટ બની છે. જે ખાવા મા ખૂબજ સરસ લાગે છે. parita ganatra -
-
-
-
-
-
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week18#તલની ચીકી....મે પહેલી વાર જ બનાવી ને ખુબ જ સરસ બની.મારા મમ્મી જ બનાવતી પણ.મીસ યુ મમ્મી SNeha Barot -
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA418#Week18મકર સંક્રાતિ(ઉત્તરાયણ)નો તહેવાર આખા ભારતમાં કોઈ ન કોઈ રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્માવલંબીઓ દ્વારા ઉજવાતું આ એક મુખ્ય પર્વ છે. આ દિવસે તલના જુદા-જુદા પકવાન અને ખિચડી બનાવવાના અને તેનો દાન કરવાની પણ પરંપરા છે. Kamini Patel -
શીંગ તલ ની સુખડી
#સંક્રાંતિઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે. Daxita Shah -
-
તલ ની ચિક્કી (Tal Chikki Recipe In Gujarati)
#USકેલ્શિયમ થી ભરપુર એવી આ તલ ની ચીક્કી મારી ફેવરીટ છે Sonal Karia -
-
શીંગ તલ ની ચિક્કી (Shing Til Chikki Recipe In Gujarati)
#makarsankrati special.# cookpadgujrati.# cookpadindia. Shilpa khatri -
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#goldenapron2#kerala#week13આપણા ગુજરાત માં મકરસંક્રાંતિ નો તહેવાર એ પોંગલ ના નામ થી એ કેરળ અને તમિલનાડુનો લણણીનો તહેવાર છે. અને ત્યાં અલગ અલગ મિઠાઈ ઓ બને છે જેવી કે સ્વીટ પોંગલ, સોન પાપડી, તીલ પાપડી વગેરે... જેમાં મે તીલ પાપડી બનાવી છે જેને આપણે તલ ની ચીકી કહીએ છીએ... Sachi Sanket Naik -
-
-
-
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૮ઉત્તરાયણ માટે બનાવવા માં આવતી સરળ તલ ની ચીકી.જે તલ ના લાડુ કરતા પણ ખાવા માટે સારી છે અને બનાવા માં પણ વાર લાગતી નથી. Payal Nishit Naik -
-
-
-
તલ સાંકળી, તલ ની ચીક્કી
#સંક્રાંતિ .... આજે ઉત્તરાયણ હોવાથી કાલે બનાવેલી તલ ચીક્કી બનાવી છે .. સ્વાદ માં ખૂબ જ સરસ ક્રિસપી બની છે. તલ ને ગોળ નું મિશ્રણ થી બનતી આ આ ચીક્કી ઠંડી આ શરીર ને શક્તિ,અને ગરમી આપે છે.. અને સંક્રાતિ પછી દિવસ ધીમે ધીમે મોટો થાય છે.આજે તલ નું દાન પણ કરવામાં આવે છે.અને આ સિઝન માં નવા તલ નીકળે છે . અને ગોળ પણ નવો હોઈ છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11417815
ટિપ્પણીઓ