બાજરી નો રોટલો, તીખી કઢી, રવૈયા ટામેટા નું શાક, છાસ, મરચું અને ડુંગળી

#ગુજરાતી
આ ગુજરાતી ઓનું મનપસંદ થાળી છે.. આજે ય ગામડા માં બાજરી નો રોટલો દરરોજ બને છે..
બાજરી નો રોટલો, તીખી કઢી, રવૈયા ટામેટા નું શાક, છાસ, મરચું અને ડુંગળી
#ગુજરાતી
આ ગુજરાતી ઓનું મનપસંદ થાળી છે.. આજે ય ગામડા માં બાજરી નો રોટલો દરરોજ બને છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક રોટલા જેટલો બાજરી નો લોટ લઈ મીઠું નાખી મિક્સ કરી પાણી લેતા જવું ને લોટ ને મસળતા જવું.. હાથે થી રોટલો થેપી માટી ની તાવડી માં શેકવો..મારે દર વખતે રોટલો ફૂલે.. જેટલો મસળસો એટલો સરસ થશે..
- 2
કઢી માટે.. છાસ માં 2 ચમચી ચણાનો લોટ નાખી બ્લેન્ડર ફેરવી દેવું.. જેથી ગઠઠ્ઠા ના રહે.. હવે વઘાર માટે 3 ચમચી ઘી મૂકી ગરમ થાય એટલે જીરું,મીઠો લીમડો નાખવું જીરું લાલ થાય એટલે લસણ+લાલ મરચું વાટી ને નાખવુ અને લોટ વાડી છાસ નાખવી અને મરચું, મીઠું, હળદર નાખી કઢી ઉકળવા દેવી.. તૈયાર છે કઢી..
- 3
શાક માટે.. તેલ નો વઘાર મૂકી શાક સમારી લેવું.. જીરું અને લસણ વાટી ને નાખવું લાલ થાય એટલે શાક ઉમેરી મરચું,મીઠું હળદર, ધાણાજીરું નાખી 1 ગ્લાસ નાખી ચડવા દેવું.. પાણી બળે એટલે ઉતારી લેવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી નો રોટલો
#માસ્ટરક્લાસગુજરાતી ઘર માં બાજરી નો રોટલો ત્રણે ભાણા માં હોઈ છે.એમાં પણ શિયાળા માં બાજરી નો રોટલો ખાવાનું વધારે સ્વાદિષ્ટ લાગે છે. Parul Bhimani -
બાજરી નો રોટલો ટામેટા નું શાક(Bajari Rotlo Tameta Shak Recipe In
કાઠિયાવાળી ડિશઆ ડિશ કાઠિયાવાડ મનપસંદ ડિશ છે Smit Komal Shah -
વધારેલો લસણિયો રોટલો (Vagharelo Lasniyo Rotlo Recipe In Gujarati
#MBR8#week8 અમારા બધા નો ફેવરિટ આ બાજરી નો વધરેલો રોટલો સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
બાજરી નો રોટલો
#goldenapron3#week11બાજરી નો રોટલો મને બહુ જ ભાવે શિરામણી માં ચા સાથે બહુ મીઠો લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
ગવાર શાક અને રોટલા
#ગુજરાતી આજે મેં પારંપારિક રીતે રસોઇ બનાવી છે. નવી પેઢી ના જુના જમાનામાં કેવી રીતે રસોઇ બનાવતા હતા.તેના માટે માટી ના વાસણમાં રસોઇ બનાવી છે.પહેલા ના લોકો માટી ના વાસણમાં રસોઇ બનાવી માટી ના વાસણમાં જમતાં હતા. માટી ના વાસણમાં રસોઇ ની અનેરી સુગંધ આવે છે."ગવાર શાક અને રોટલા " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
આખી ડુંગળી નું શાક બાજરી નો રોટલો
આપણા બધા ના ધર માં ડુંગળી તો હોય જ છે,ડૂંગળી આપણા શરીરમાં કોઈ દવા થી ઓછું નથી તેથીજ રોજ એક ડુંગળી ખાવાનું કહેવામાં આવે છે .આજે મે આખી ડુંગળી નુ ગ્રેવી વાળું શાક બનાવ્યું છે,ખાવામાં છે જોરદાર તમે રોટલો, રોટલી, ભાખરી બધા જોડે ખાઈ શકો.#માઇઇબુક #પોસ્ટ 21 #શાક#મોનસૂન#સુપરસેફ3 Rekha Vijay Butani -
-
-
-
રસાદાર ભરેલા રવૈયા- બટેટા નું શાક
#ઇબુક૧#૩૯#સ્ટફડફ્રેન્ડસ, શિયાળામાં તીખું તમતમતું ભરેલા રીંગણ બટેટા ના શાક સાથે ગરમાગરમ બાજરી નો રોટલો ,રોટલી કે ભાખરી ને છાશ મારુ મનપસંદ ફૂડ છે. asharamparia -
-
આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો
#મેઆ દેશી ભાણું સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે જેને રોટલો કે ભાખરી સાથે ખવાય છે. બધા સાંજે ભાણામાં લઈ છે આ શાકમા રોટલો કે ભાખરી ચોળીને ખાવામાં આવે છે. બહુ જ ટેસ્ટી લાગે છે. Dhara Patoliya -
લીલી ડુંગરી ની કઢી અને બાજરી નો રોટલો
#CFશિયાળો આવે એટલે હું મારી ઘરે લીલી ડુંગરી ની કઢી બનાવું છું અને તેની સાથે બાજરી ના રોટલા અને ઘી- ગોળ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
બાજરી નો રોટલો કડકડતો(rotlo recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#પોસ્ટકોનો ફેવરીટ છે કડકડતો બાજરી નો રોટલો Daksha Vaghela -
દસમી અને ભીંડા નું શાક
#ગુજરાતી "દસમી "એ આપણી ગુજરાતી વાનગી છે.જે મારા દાદી પાસે થી હું શીખી છું મારા દાદી આ રીતે દસમી બનાવતા હતા. ને ઘર ના સભ્યો પ્રેમ થી ખાતા હતા.તમે પણ દાદી ને પૂછી ગુજરાતી વાનગી બનાવો. Urvashi Mehta -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
કાઠિયાવાડી સ્પેશલ જમવાનું નામ આવે એટલે સૌથી પેહલા બાજરી નો રોટલો જ યાદ આવે. Deepika Jagetiya -
વઘારેલો બાજરી નો રોટલો
#ઇબુક૧#૧૮વઘારેલો રોટલો એ ગુજરાતી કાઠીયાવાડી રેસીપી છે. વઘારેલા રોટલા માં તેલ, લસણ, મરચું થોડા વધારે પ્રમાણ માં હોય છે.વઘારેલો રોટલો બનાવવાની 2 રીત છે કોરો પણ વઘારી શકાય અને છાશ માં પણ વધારવામાં આવે છે.આજે હું કોરો રોટલો વઘારુ છું. ઠંડી માં ચા જોડે આ ખાવાની ખૂબ મજા આવે છે. Chhaya Panchal -
ચટપટો રોટલો (Chatpato Rotlo Recipe In Gujarati)
બાજરી નો રોટલો છાસ માં વધારીએ તો ખુબ સરસ સ્વાદ આવે છે..ક્યારેક ડિનર માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
બાજરી નો રોટલો
#ML સૌરાષ્ટ્ર માં બધી સિઝનમાં બાજરી નો રોટલો ખવાય. બાજરી નો રોટલો દહીં, કઢી અને રસા વાળા શાક સાથે વડીલો ને બહુ ભાવે. રોટલો પાચન માં પણ સારો. ડાયેટ પ્લાન વાળા અચૂક રોટલો તેના ડાયેટીંગ પ્લાન માં રાખે. Bhavnaben Adhiya -
બાજરી નો કઢો
#ગુજરાતી બાજરી નો કઢો એ બાજરી ના લોટ માંથી બને છે. આ વાનગી ગુજરાતી વાનગી છે શિયાળા અને ચોમાસામાં ગરમાગરમ પીવાની મજા આવે છે. અને હેલ્થ માટે બહું સારી વાનગી છે. એકવાર જરૂર થી બનાવો "બાજરી નો કઢો " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta -
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
બાજરી ના વડા
#ટ્રેડિશનલ આ વડા ખૂબ ટેસ્ટી બને છે અને ફકત10 મિનિટ માં બને છે . જેને તમે દહીં કે ચા સાથે સર્વ કરી શકો છો. Tejal Vijay Thakkar -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી નો રોટલો (Ringan oro & bajari Rotla Recipe In Gujarati)
#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ5આ વાનગી સૌરાષ્ટ્ર ના લોકો તેના સાંજ ના ભોજન મા લે છે. જે ખુબજ સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને સાથે બાજરી નો રોટલો, ગોળ, ડુંગળી, લીલી ચટણી, પાપડ અને છાસ મળી જાય તો ખાવા ની ખુબ જ મજા આવે છે. Krishna Hiral Bodar -
બાજરા નો રોટલો ભરેલા રીંગણ બટાકા નું શાક (Bajra Rotlo Bharela Ringan Bataka Shak Recipe In Gujarati
#GA4#Week24બાજરી ખાવી એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. બાજરી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું કરી હૃદય ને તંદુરસ્ત રાખે છે.હૃદય ની બીમારી થી બચી શકાય છે. બાજરી ખાવાથી મેગ્નેસિયમ અને પોટેશિયમ મળી રહે છે. મેં અહીંયા બાજરી ના રોટલા સાથે ભરેલા રીંગણાં- બટાકા નું શાક, ઘી - ગોળ, લસણીયા ગાજર, અને છાશ સાથે થાળી પીરસી છે. (લસણીયા ગાજરની રેસિપી મેં આગળ શેર કરી છે.) Jigna Shukla -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Cook with Tawa ma બાજરી નો રોટલો બનાવ્યો છે જે શિયાળા મા બનતો જ હોય છે . सोनल जयेश सुथार -
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#RB10 વધારેલો રોટલો મોટાભાગે કાઠિયાવાડ માં ખૂબ પ્રચલિત છે.મોટાભાગે બાજરી ,મકાઈ કે જુવાર ના રોટલા બનાવવામાં આવતા હોય છે .અહી આજે મે બાજરી નો વઘારેલો રોટલો બનાવ્યો છે.. Nidhi Vyas -
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24બાજરી નો રોટલો મગ, લીલી ચટણી, લસણની ચટણી, છાશ, ગોળ, કચુંબર એમ રોટલો એકલા કરતાં બીજા બધા જોડે સજાવેલો વધુ સરસ લાગે છે. Bansi Thaker -
વઘારેલો બાજરી નો રોટલો (Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
કાઢ્યાવાડી મેનુ માં વઘારેલો રોટલો મળે છે તેવો બનાવ્યો છે મારો ફેવરિટ છે શિયાળા માં ગરમ ગરમ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે Bina Talati
More Recipes
ટિપ્પણીઓ