બાજરી ના સ્ટફ પરાઠા

Geeta Godhiwala @cook_11988180
#post-2
પૌષ્ટિક પરોઠા તૈયાર દરેક ઉમર ના વ્યક્તિ ને ભાવે અને વિટામિન્સ થી ભરપૂર
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી ને ઘઉ નો લોટ ભેગા કરી અજમો 1ચમચી તેલ મીઠું નાખી લોટ પાણી નાખી બાંધવો.
- 2
સ્ટફિન્ગ માટે :-હવે ગેસ પર એક કડાઈ મા તેલ જીરુ હિંગ મૂકી જીણા સમારેલા લીલા કાંદા કોથમીર મેથી લીલું લસણ આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી સાતરવું. લાલ મરચું ધાણાજીરુ મીઠું હળદ નાખી પાણી બળે ત્યાં સુધી. ઠંડુ પાડવું
- 3
લોટ માંથી લૂઆ કરી અટામણ લઇ 2રોટલી તૈયાર કરો. રોટલી ઉપ્પર સ્ટફિન્ગ પાથરી બીજી રોટલી મૂકી પાણી થી કિનારી દબાવી લેવી.
- 4
તવી પર ઘી ચોપડી ધીરે થી પરાઠા મૂકી ધીમે મધ્યમ તાપે શેકવો. પલટાવી ને બીજી બાજુ પણ શેકી ઘી થી શેકી લેવો.
- 5
ટેસ્ટફૂલ પરાઠા તૈયાર. કાંદા મરચાં સાથે પરોસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના પરાઠા (Dudhi Paratha Recipe In Gujarati)
#GA4#Week21#દૂધી બાજરી ને ઘઉં ના લોટના પરોઠા Jalpa Patel -
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
-
-
મેથી ની ભાજી ના ઢેબરા
#CB6#Week6દરેક ગુજરાતી ના તો ઢેબરા પ્રિય જ હોય છે અમારી ઘરે પણ બધા ને બહુ જ ભાવે છે. ઢેબરા ને ચા, દહીં, અથાણાં સાથે ખાવા ની મઝા આવે છે. Arpita Shah -
બાજરી નાં લોટ ના પરોઠા (Bajri Flour Paratha Recipe In Gujarati)
મોર્નિંગ નું હેલ્થી બ્રેક ફાસ્ટ બાજરી નાં લોટ ના પરોઠા Mittu Dave -
પંચલોટ પાલક ને કોથમીર ચીલા
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. સવારે આ નાશતો કરવા થી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખો. ઓસ્ટ્સ થી ભરપૂર ફાઈબર મળે છે Rachna Solanki -
-
બાજરી ના વડા (Bajri na lot na vada recipe in gujarati)
#સાતમ. વર્ષો થી આપડી સંસ્કૃતિ ની એક આગવી ઓળખ આપણા વાર તહેવાર છે. દરેક તહેવાર નું મહત્વ અને તેને ઉજવણી કરવા ની રીત અલગ હોય છે. સાતમ માં પાન એવુજ કઈ છે પણ વાનગી લગભગ કોમન હોય છે બનાવા ની રીત અલગ હોય છે. સાતમ સ્પેશ્યિલ એક વાનગી બનાવી છે બાજરી ના લોટ ના મેથી ના વડા. Anupa Thakkar -
-
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
બાજરી-મેથી પુરી
#મઘરએક વિશેષ વાનગી જે મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવી ને આનંદ આવે છે.લોહ તત્વ ને પ્રોટીન થઈ ભરપૂર આ પૌષ્ટિક નાસ્તો શિયાળા માં ખવાય છે. Jasmin Motta _ #BeingMotta -
પાલક લચ્છા પરાઠા
આ પરોઠા નરમ અને પરત વાળા બને છે.પાલક નાખવા થી સ્વાદ સાથે પૌષ્ટીકતા પણ મળે છે.Dr.Kamal Thakkar
-
બાજરી ના વડા
"બાજરી ના વડા " ચા સાથે ખાવા ની મજા માણો અને આ વડા છ દિવસ સુધી ખાઈ શકાય. એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day21 Urvashi Mehta -
સુરતી ખીચું (Surti Khichu Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ 2 ચટાકે દાર ખીચું સૌને ભાવે એવું Geeta Godhiwala -
બાજરી તલ ગોળ ના વડા
#goldenapron3#week 2,#ઇબુક૧#પોસ્ટ31બાજરી ગોળ અને તલ ઠંડી ની ઋતુ માં ગરમી અને શક્તિ આપે છે,તેમજ આયરન અને કેલ્શિયમ થી ભરપુર છે,તેમજ બાળકો બાજરી ના રોટલા નથી ખાતા તો આ રીતે બાજરી અને ગોળ , તલ ના વડા બનવીએ તો જરૂર ખાશે અને આ હેલ્થી વડા બાળકોને નાસ્તા માં પણ આપી શકાય છે. Dharmista Anand -
ઘઉ બાજરી ના લોટ ના પાલક ના થેપલા
#પરાઠાથેપલા # શિયાળાની શરૂઆત થઈ ગઈ છે બધા જ શાક ભાજી મળી શકે છે કહેવામાં આવે છે જુવાની નું નાણું અને શિયાળા નું છાણુ એટલે ઠંડીમાં મહેનત કરીએ એટલુંજ પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે બાજરી અને પાલક બંને પૌષ્ટિક આહાર છે તેમાં લસણની પેસ્ટ અને અજમો નાખી ને બનાવેલ છે mamtabhatt829@gmail.com Bhatt -
મેથી બાજરા પરાઠા
મેથી અને બાજરો બે ગુણવત્તા થી ભરપૂર આહાર છે, પૌષ્ટિક ખોરાક માં તેની ગણના થાય છેAachal Jadeja
-
મેથી ના ઢેબરા
#ઇબુક૧#૬#મેથીના ઢેબરા મેથી આરોગ્ય માટે ગુણકારી છે શિયાળામાં તાજી સરસ મળે છે બાળકો ને શાક ભાજી ઓછા ભાવે છે પરંતુ વેરાયટી માં કોઈપણ પ્રકારની ભાજી ખાય છે મેથી ના ઢેબરા,ગોટા, મુઠીયા, ટીકી બધી જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
તિરંગા લચ્છા પરાઠા
#પરાઠાથેપલાઆ રેસીપી માં ત્રણ કુદરતી ફ્લેવર ના લોટ બાંધી તેના લચ્છા પરાઠા બનાવ્યાં છે. આ પરાઠા ખુબજ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બાળકો ને આકર્ષિત કરે છે. Urvashi Belani -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
પાલક ચીઝ પરાઠા પીત્ઝા
#મિસ્ટ્રીબોકસ #રસોઈનીરંગત#પરાઠાપીઝા બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે ભાજી નું શાક બહુ ઓછું ભાવે પરંતુ પરાઠા બનાવવા ક્રશ કરી ને નાખી એ તો ચાલે અને મૈંદા થી પાચનક્રિયા માં ગરબડ થાય છે તો ઘઉ ના લોટ ના પરાઠા ના પીત્ઝા આરોગ્ય માટે ગુણકારી છે mamtabhatt829@gmail.com Bhatt -
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
લેફ્ટ ઓવર રાઈસ ના પાલક તથા ગાજર બીટ ના મુઠીયા
#ડીનર#પોસ્ટ2ભાત બચ્યો હોય તો જનરલી આપણે એના કાંદા નાખી ને ભજીયા કરી દઈએ છીએ અથવા તો વઘારી ને ખાઈ જઈએ છીએ. આજે મેં વધેલા ભાત અને બીજા અમુક લોટ ઉમેરી રંગેબીરંગા મુઠીયા બનાવ્યા છે. લીલા મુઠીયા માટે પાલક લીધી છે અને ગુલાબી મુઠીયા માટે ગાજર અને બીટ લીધું છે. Khyati Dhaval Chauhan -
મક્કા બાજરી મેથી ના લચ્છા પરાઠા
#તવા#ઠંડી ની ઋતુ માં મક્કા, બાજરી, અને મેથી નો ઉપયોગ વધારે પ્રમાણ માં કરવો , એ સેહત માટે સારું છે . આ ઋતુ માં મેથી ખૂબ જ સારા પ્રમાણ માં અને તાજી મળે છે . આ પરાઠા બનાવવા ખૂબ સરળ છે . ઝટપટ તૈયાર થઈ જાય છે . આ પરાઠા સવાર ના નાસ્તામાં ભોજન કે ચા ના સમયે અથવા ટિફિન માં ગમેતે ટાઈમે સર્વ કરી શકો . Dipika Bhalla -
-
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7500203
ટિપ્પણીઓ