ચીઝી ચોકલેટ બોલ્સ

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. મેજીક બિસ્કીટ ના ૩ પેકેટ
  2. ૩ ચમચી છીણેલું ચીઝ
  3. ૨ ચમચી ઠંડુ દુધ
  4. ૧ વાટકી ડાકૅ ચોકલેટ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    પેહલા ડાકૅ ચોકલેટ ને ચપ્પા વડે કતરણ કરી લો.મેજીકસ બિસ્કીટ ના ટુકડા કરી ને મિક્સર જાર માં નાખો અને ચોકલેટ ની કતરણ.

  2. 2

    પછી તેનો બારીક પાવડર કરી લો.અને એક બાઉલ મા ગરમ પાણી કરી ને કાચ ના ગ્લાસ માં ચોકલેટ ની કતરણ ને ઓગળી લો.

  3. 3

    બિસ્કીટ ના પાવડર ને એક બાઉલ મા કાઢી ને તેમાં છીણેલું ચીઝ ભભરાવી ને મીક્સ કરી લો.

  4. 4

    મિક્સ થઈ જાય એટલે તેમાં ૨થી૩ ચમચી દુધ નાખી ને મિક્સ કરી લો.

  5. 5

    પછી તેમા ગોળ બોલ્સ તૈયાર કરી લો.

  6. 6

    બોલ્સ તૈયાર થઈ જાય એટલે ઓગાળેલી ચોકલેટ ને ચમચી થી મિક્સ કરી એકદમ સોફ્ટ પેસ્ટ તૈયાર કરો અને બોલ્સ ને એક એક કરીને ચોકલેટ મા રગદોળી લો.

  7. 7

    બોલ્સ ચોકલેટ વાળા થઈ જાય એટલે તેને ૫ મીનીટ ફિ્ઝર મા મુકી દો એટલે ચોકલેટ નુ પડ જામી જાય.

  8. 8

    ૫ મીનીટ પછી ફિ્ઝ મા થી કાઢી ને તેના પર કેક કી્મ થી ગાર્નિશ કરો.તો તૈયાર છે સ્વીટ અને ડિલાઇસીયસ મેજીકસ બિસ્કીટ ના ચીઝ બોલ્સ 🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

Similar Recipes