ચીઝ બ્રેડ (Cheese Bread Recipe in Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૬ નંગસ્લાઈસ બ્રેડ ની
  2. ૧ વાડકીપ્રોસેસ ચીઝ
  3. ૩ ચમચીગાર્લિક પેસ્ટ
  4. ૧ ચમચીપેપરિકા
  5. ૧ ચમચીઓરેગાનો
  6. ૧ વાડકીબટર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ બ્રેડ લઈ ને તેની કિનારી કટ કરી ને લેવી.

  2. 2

    2 પછી બટર માં ગા રલીક પેસ્ટ ઉમેરવી ને એકદમ મિક્સ કરવું.

  3. 3

    પછી આ ગા રલી ક વાળુ બટર બ્રેડ ની બને સાઇડ લગાવવું. ને પછી તેને ગ્રિલ પેન પર શેકવા મૂકવું.

  4. 4

    નીચે ની સાઇડ શેકાય જાય એટલે તેને પલટાવી લેવી અને પછી તેના પર ચીઝ છી ની ને ઉમેરવું ને પછી ચીઝ પર ઓરેગાનો અને પેપેરિકા છાંટવા.

  5. 5

    ચીઝ મેલ્ટ થી ત્યાં સુધી પકવવું ને પછી તેના પિસ કરી ને ગરમા ગરમા ગાર્લિક બ્રેડ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

Similar Recipes