રાંધવાની સૂચનાઓ
- 1
પુરી નો ભૂકો કરી લો. ભજીયા ને પાણી માં પલાડી, નીચોવી, હલ્કા હાથેથી મસળી લો. બટેકા છોલી મસળી લો. ફણગાવેલા મગ બાફી લો.
- 2
એક મોટી તપેલી માં મગ, બટેકા, ભજીયા, કાંદા, પુરી નો ભૂકો, દહીં માં સાકર નાખી વલોવેલું, મીઠુ, લાલ મરચુ નાખી મિક્સ કરો. એક મોટી પ્લેટ માં કાઢી લો. ઉપર થી દહીં, પુરી, સુકા મસાલા, ગળી ચટણી, કાંદા, સેવ અને કોથમીરથી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મગની દાળના દહીવડા-ફ્લેવર્ડ દહીં સાથે
#ટ્રેડિશનલ #હોળીઆ વડા માં અડદ ને બદલે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે જે પચવામાં હલકી છે. ફ્લેવર્ડ દહીં ને કારણે એકદમ નવા સ્વાદ માં ડિશ રજૂ થાય છે. Bijal Thaker -
સૂકી ભેળ
# ચાટ 7# લંચ અને ડિનર ની વચ્ચે ભૂખ લાગે ત્યારે આ હલ્કો ફૂલ્કો અને સ્વાદિષ્ટ નાસ્તો છે. Dipika Bhalla -
-
ચટપટી ચણા મસાલા.(chatpati chana masala Recipe in Gujarati)
#ફટાફટ. આ ઍક મુંબઈ સ્ટાઈલ ચાટ રેસિપી છે.આમતો બધા જ ચણા ચાટ બનાવતા જ હોઇ છે.મારી રેસિપી થી એકવાર ટ્રાય કરજો ખુબ જ ટેસ્ટી ચાટ બનસે. Manisha Desai -
-
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
રગડા પેટીસ
#સ્ટ્રીટ#બર્થડે#teamtrees#onerecipeonetreeરગડા પેટીસ આ ચાટ શ્રેણી માં આવતી બહુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. બાફેલા બટેટાની પેટીસ, વટાણાના રસ્સા વાળા શાક સાથે ચટણીઓ ભેળવીને તે સર્વ કરવામાં આવે છે. Jagruti Manish (Dalwadi) Shah -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
કાઈ ચટપટું બનવાનું હોઈ તો ચાટ જ યાદ આવે દહીં પૂરી, પાણીપુરી, કચૌરી ચાટ, સમોસા ચાટ., દહીં વડા રગડા પેટીસ એવી કેટલીય વેરાયટી છે ભારત વર્ષ માં.. મેં આજે દહીં વડા બનાવ્યા.. ઉનાળા માટે એકદમ યોગ્ય ચટણી રેડી હોઈ તો ફટાફટ થઇ જાય ગરમી માં બહુ ટાઈમે કિચન માં ઉભું ના રેહવું પડે..#PS#chat#cookpadindia#cookpadgujrati jigna shah -
-
વઘારેલા ભાત (Vagharela Bhaat Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ વઘારેલો ભાત એક પોપ્યુલર ગુજરાતી રેસીપી. મે વધેલા ભાત ની, ઘરમાં ઉપલબ્ધ રોજના મસાલાનો ઉપયોગ કરી, ઝટપટ અને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. Dipika Bhalla -
-
-
દહીં બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટબાસ્કેટ ચાટ મું બીજુ એક ચટપટુ વર્ઝન દહીં બાસ્કેટ ચાટ... ખૂબ જ ટેસ્ટી લાગે છે... નાના મોટા સૌને ભાવશે તો તમે પણ બનાવજો... અને બાસ્કેટ ની રેસીપી મેં આગળ ની વાનગી ની રેસીપી માં મૂકી છે... Sachi Sanket Naik -
-
-
ક્રિસ્પી બિસ્કીટ કોનૅ સેવપુરી(crispy biscuit corn sev Puri recipe in Gujarati)
#સુપરસેફ૩વરસાદી વાતાવરણમાં chat ની મજા અને સાથે મકાઈ ની મજા માણવા માટે મે બનાવ્યું કોનસેવપુરી.. ઝટપટ બનતી એકદમ yummy ્ Shital Desai -
-
દહીં ભલ્લા પુરી
#પાર્ટીચાટ એ કોઈ પણ પાર્ટી ની જાન છે. ચાટ એ એવું મેનુ છે જે હર કોઈ ને પ્રિય હોઈ છે. આજે બે ચાટ વાનગી ને ભેગી કરી ને વાનગી બનાવી છે. Deepa Rupani -
-
ફણગાવેલા મગ-મમરાની સૂકી ભેળ
#goldenapron3#week4#Sprout#Chutneyફણગાવેલા મગ અને દાળીયા ની સૂકી ચટણી સાથે ભેળ બનાવી છે . દાળીયા ની સૂકી ચટણી બનાવી ને એરટાઈટ ડબ્બામાં ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે .. સૂકી ભેળ અને ચાટ અથવા સલાડ માં આ ચટણી વાપરી શકાય છે. Pragna Mistry
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7901547
ટિપ્પણીઓ