મીક્સ કઠોળ અને ફ્રૂટ ચાટ હેલ્ધી
#goldenapron3 week13
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આગલી રાતે કઠોળને ગરમ પાણીમાં પલાળી દેવા ત્યારબાદ વહેલી સવારે તેને કપડાંમાં બાંધી દેવાં તેમાંથી પાણી બધું નિતારી લેવું
- 2
મેં આ રાત્રે કરેલ એટલે સાંજે 7:30 બાંધેલા કઠોળ ખોલી કાઢીને એક પેનમાં થોડુંક તેલ મૂકીને તે નો વઘાર કરી નાખો ચણાને બાફી લેવા ત્યાર પછી ઉપયોગમાં લેવા જ્યારે મગ અને મઠને આપણે બાંધી લીધા છે એ ત્રણેનો સાથે વઘાર કરવો તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચું નાખી દેવું
- 3
ત્યારબાદ ડુંગળી અને કાચી કેરીને ઝીણી સુધારવી કોથમીરને પણ સુધારવી દ્રાક્ષ મોટી હોય તો તેના પણ બે થી ત્રણ પીસ કરવા ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં કઠોળ રાખવું ટમેટાના ઝીણા કટકા કરવા તેના ઉપર લીલી લાલ અને ખજૂર આમલીની ચટણીઓ નાખીને ઉપર દહીં નાખો ચાટ મસાલો ભભરાવો
- 4
પછી તેની ઉપર કાચી કેરીના કટકા નાખીને તેની ઉપર સેવ ભભરાવીને દ્રાક્ષ મૂકવી અને કોથમીરનું ગાર્નીશિંગ કરવું દાડમ હોય તો તેના દાણા પણ નખાય તૈયાર છે કઠોળ અને ફ્રૂટ ચાટ આ ચાટ હેલ્ધી પણ છે અને જો ડાયાબિટીસ હોય તો તેઓ ફ્રુટ નો નાખે તો તેના માટે પણ સારો છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ કઠોળ (Mix kathol Recipe in Gujarati)
#post_43બધા કઠોર માંથી પ્રોટીન અને વિટામિન મળે છેતેથી આ મિક્સ કઠોર ની સબ્જી હેલ્ધી છે. Daksha pala -
-
પાપડી ચાટ (Papdi Recipe In Gujarati)
ચાટ નુ નામ સાંભળતાં જ બધાના મોઢાં મા પાણી આવે છે બધાં ની પંસદગી ની ચટપટી રેસીપી અને ઈન્ડિયા મા અલગ અલગ પ્રદેશ મા અલગ રીતે અને વેરાયટી જોવા મળે છે#trend#week4 Bindi Shah -
-
મિક્સ કઠોળ ચાટ 😋 (mix kathol chaat recipe in Gujarati)
#માઇઇબુક ચાટ નું નામ આવે એટલે બધા ના મોં માં પાણી આવે. તેમાં પણ મારી ઓલ ટાઇમ ફેવરિટ . તો ફ્રેન્ડ્સ આજે મેં પચવા માં સરળ ચટપટી અને પ્રોટીન વિટામિન થી ભરપુર મિક્સ કઠોળ ની ચાટ બનાવી છે. તો કહો તમને પણ ચાટ જોઈ ને મોં મા પાણી આવી ગયું ને.😋 Charmi Tank -
-
-
-
હેલ્ધી બાસ્કેટ ચાટ(Healthy Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટ રેસિપીપોસ્ટ1🍴🌯બાસ્કેટ ચાટ🌶🌶 જે લોકો પાણીપૂરી,ભેળ ખાઇને કંટાળી ગયા છે તો તેમના માટે છે હેલ્ધી બાસ્કેટ ચાટ ...આ ચાટ મે કઠોળ(ફણગાવેલા મગ,મઠ,ચણા) નો ઉપયોગ કરીને બનાવેલ છે... bijal muniwala -
-
-
સ્પ્રાઉટ ચાટ બાસ્કેટ
#goldenapron3#week 4#sproutsમિત્રો , આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ ના ચાટ બાસ્કેટ બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બન્યા છે .તેને તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
મિક્સ કઠોળ ચાટ
ફણગાવેલા કઠોળ માં ડબલ માત્રા માં પ્રોટીન રહેલું છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
-
More Recipes
ટિપ્પણીઓ