મગ દાળ ના ઢોસા

Harshida Thakar @cook_18046181
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ તો મગ ની દાળ જીણી પીસી લો પછી બાકી નુબંધુજ ઉમેરી બેટર તૈયાર કરો. હોવી એક કઢાઈ માં તેલ નાખી જીરું નાખી તતળે પછી બાકી ની સામગ્રી એડ કરી સ્ટફિંગ રેડી કરો.
- 2
હવે ઢોસા નો તવો ગેસ પર તાપવા મૂકી સેજ તેલ લગાવીખીરા માંથી ચમચો ખીરું લઈ પાતળો ઢોસો ઉતારી શેકવા દો. થાય એટલે સ્ટફિંગ મૂકી ફોલ્ડ કરી કોકોનટ ચટણી સાથે સર્વ કરો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઈલ નું આ સુપ , ઉપર ઘી - જીરા નો વઘાર ,વરસાદી મોસમમાં પીવાની બહુજ મઝા આવે છે. આ સિમ્પલ સુપ હેલ્થી ઉપરાંત ટેસ્ટી પણ લાગે છે.#RC3#Week3 Bina Samir Telivala -
-
કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
#KS5#સૂકવણી#cookpadindiaમેથી ની સૂકવણીહમણાં લીલી મેથી ની સીઝન છે એટલે એકદમ તાજી અને મસ્ત મેથી આવે.આ સીઝન માં મેથી ને સૂકાવી ને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.સસ્તી પણ પડે અને ચોખ્ખી પણ મળે.મેથી ને ડ્રાય કરવા માટે ૨/૩ રીત છે.તેને આ રીતે ડ્રાય કરશો તો એકદમ ગ્રીન જ રહેશે .તો ચાલો... Hema Kamdar -
-
-
-
હેલ્થીદાળભાજી કબાબ
મારા બાળકો અમુક દાળ ભાવતી નથી પાલક કોઈ વાર નાથ ખાતા એટલે મેં વિચાર્યું કે આવું મિક્સ ભેગી દાળ કરીને એક કબાબ બનાવું તો હેલ્થી પણ છે. પાલક શરીર માટે ગણી સારી છે. Foram Bhojak -
-
-
વડોદરા પ્રખ્યાત લીલો ચેવડો (Vadodara Famous Lilo Chevado Recipe In Gujarati)
#CTવડોદરા નો લીલો ચેવડો ખૂબ જ પ્રખ્યાત છે ભાખરવડી તેમજ સૂકો ચેવડો ચટણી બધું જ વડોદરા નું ખૂબ વખણાય છે Bhavna C. Desai -
-
-
પાલક મેથી ની ભાજી ના પરાઠા
લીલી ભાજી ની રેસીપીસ#BR : પાલક ,મેથી ની ભાજી ના પરાઠાશિયાળાની સિઝન શરૂ થતા લીલા શાક અને ભાજી જેમકે તાજી પાલક અને મેથી ની ભાજી આવવા લાગે છે .અને ભાજીમાંથી આપણને જોઈતા પ્રમાણમાં આયર્ન મળી આવે છે તો રોજિંદા જીવનમાં ભાજી નો ઉપયોગ કરવો જ જોઈએ. તો આજે મેં પાલક અને મેથી ની ભાજી ના પરોઠા બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
-
-
મગ ની દાળ અને મેથી ના ચીલા
#RB19આ એક હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર બ્રેકફાસ્ટ વાનગી છે.Cooksnap@cook_12567865 Bina Samir Telivala -
પાલક-મગ ની દાળ પકોડા
#ફ્રાયએડ#starચોમાસુ આવે એટલે પકોડા, ભજીયા ખાવાની ઈચ્છા થાય જ. સાચી વાત ને? આપણે સૌ ભાત ભાત ના પકોડા બનાવતા જ હોઈએ છીએ. Deepa Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10527127
ટિપ્પણીઓ