રાંધવાની સૂચનાઓ
- 1
ચોરી ને છોલી દાણા કાઢી ચીલી કટર મા અધકચરા કરવા.
- 2
હવે એક થાળી માં મસાલો તૈયાર કરવો દાણા સાથે લોટ મીઠું લસણ આદું મરચાં ની પેસ્ટ જીણો સમારેલો કાંદો ઝીણો સમારેલો ફૂદીનો લાલ મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો તલ અજમો મિક્સ કરી તેલ નાખી હલાવી લેવું. અને મુઠિયા વારવા.તળી લેવા. બ્રોવન કલર મા
- 3
હવે કૂકર મા તેલ મૂકી તજ લવિંગ લાલ મરચું તજ લવિંગ કાંદો ઝીણો સમારીઆદું લસણ મરચાં ની પેસ્ટ સાતરવી. ટામેટું ચર્ન કરી ઉમેરીમીઠું નાખી સાતરવું હળદર નાખી હલાવી લેવું બટેકા ના પીત્તા કરી મૂકી 1/2ગ્લાસ પાણી નાખી 2વાહીસ્ટ્લે કરવી. ગેસ બંધ કરી કૂકર ઠંડુ કરવું.
- 4
હવે કૂકર ખોલી લાલ મરચું ધાણાજીરું 2ગ્લાસ પાણી નાખી ઉંકારવું. અને તરેલા મુઠીયા મૂકી ઢાંકણ ઢાંકી 7-10મીન. થવા દેવું ગરમ મસાલો ઉમેરવો. હલાવી લેવું. ફૂદીનો ભભરાવી ગરમાગરમ લીંબુ નો રસ નાખી પરોસવું. પુરી સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ત્રિરંગી ઢોકળા
#ચોખાપોસ્ટ -3ગુજરાતી ઓ ની ઓળખ ઢોકળા ગમે ત્યારે ખાવા માટે પૌષ્ટિક અને ટેસ્ટી નાના મોટા બધા હોંશે હોંશે ખાય અને ટિફિન મા પણ લઇ જઈ શકે. Geeta Godhiwala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કણકી (Kanki Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ 6 આ એક વિસરાતી વાનગી મા ની રેસીપિ છે જેને મે શાક ઉમેરી વધારે હેલ્ધી કરી છે. વડીલો ની પ્રિય હોઈ છે પણ નાના મોટા સૌને ભાવે એવી વાનગી છે. Geeta Godhiwala -
-
-
-
-
-
ચોળી નું શાક (Green Chawli sabzi recipe in Gujarati)
#TT1#cookpad_guj#cookpadindiaઘાટા લીલા રંગ ની,12 થી 30 cm લાંબી ચોળી આખું વર્ષ મળે છે. આછા લીલા રંગ ના બી થી ભરેલી ચોળી ની સિંગ ની લંબાઈ ,જગ્યા પ્રમાણે નાની મોટી હોઈ શકે છે.બહુ ઓછી કેલેરી અને વિટામિન એ અને સી થી સમૃદ્ધ ચોળી માં એન્ટીઓક્સીડેન્ટ ની સાથે ફાયટો કેમિકલ્સ પણ છે જે સારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તાજી, કૂણી અને કડક ચોળી ને શાક માટે પસંદ કરવી જોઈએ.આજે રોજિંદા ભોજન માં બનતું સાદું ચોળી નું શાક બનાવ્યું છે.. Deepa Rupani -
-
-
-
-
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (4)