ચોકલેટ સ્પાયરલ બન

Ankita Chaudhary
Ankita Chaudhary @cook_16749507

આ ઈંડા વગર ના છે. એક અલગ જ પ્રકાર ના ચોકલેટ ના બન છે.
જેનો આકાર જોઈને બાળકોને ખાવાની મજા આવશે.#foodie

ચોકલેટ સ્પાયરલ બન

આ ઈંડા વગર ના છે. એક અલગ જ પ્રકાર ના ચોકલેટ ના બન છે.
જેનો આકાર જોઈને બાળકોને ખાવાની મજા આવશે.#foodie

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમેંદા નો લોટ
  2. 2 ચમચીકૉકો પાઉડર
  3. 1/2કૂપ ખાંડ
  4. 3/૪ કપ હુફાડું ગરમ દૂધ
  5. 2 નાની ચમચીયીસ્ટ(ખમીર)
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2 ચમચીતેલ
  8. ભૂકો કરેલો સુકો મેવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં દૂધ લઈને એમાં ખાંડ, ખમીર નાખીને રેહવાં દો.
    હવે એમાં મેંદો, મીઠું ને તેલ નાખીને મિક્સ કરો.હવે એના બે ભાગ કરીને એક માં કોકો પાવડર નાખીને લોટ તૈયાર કરો ને બીજો સાદો લોટ તૈયાર કરો.બને ને ઢાંકીને 1 કલાક માટે રેવા દો.

  2. 2

    હવે બને લોટ ની રોટલી વની ને બને પર દૂધ લગાવી દો.પછી સાદા પર ચોકલેટ વાળી રોટલી મૂકી ને ઉપર થી કાપેલા કાજુ બદામ નાખી દો.

  3. 3

    પછી ફરી દૂધ લગાવી દો ને એના બે ભાગ કરી ને એનો રોલ વાળીને નાના 1 ઇંચ ના ટુકડા કરી લો.પછી એણે પ્લેટ માં મૂકી ને 20 મિનીટ સુધી ઢાંકીને મૂકો.

  4. 4

    પછી પેહલા થી ગરમ કરેલા ઈડલી કૂકર માં 20 થી 25 મિનીટ સુધી ધીમા ગેસ પર થવા દો.એટલે રોલ તૈયાર છે.એના પર ચોકલેટ સોસ નાખીને ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Chaudhary
Ankita Chaudhary @cook_16749507
પર

ટિપ્પણીઓ

Similar Recipes