બ્રેડ ફ્રીટર્સ

Deepa Rupani @dollopsbydipa
બ્રેડ ફ્રીટર્સ
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ને ટુકડા કરી છાસ માં 10 મિનિટ માટે પલાળી દો. પછી હાથે થી મસળી ને બધો મસાલો નાખી ખીરું તૈયાર કરી લો.
- 2
હવે ગરમ તેલ માં ભજીયા પાડી તળી લો. ટીસ્યુ પેપર પર કાઢી લો. ગરમ ગરમ સોસ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ ચકરી (Bread Chakri recipe in Gujarati)
#LO#cookpad_guj#cookpadindia#mrબ્રેડ એ આપણા સૌનું માનીતી છે. અવારનવાર આપડે સેન્ડવિચ, ટોસ્ટ, પિઝા વગેરે માં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ક્યારેક થોડી બ્રેડ બચી જતી હોય છે. તો તમે વધેલી બ્રેડ થી શુ બનાવો છો?. બ્રેડ ક્રમબ્સ, ઉપમા, ક્રુટોન્સ આદિ..બરાબર ને?આજે મેં આપણા સૌની માનીતી ચકરી ને વધેલી બ્રેડ ના ઉપયોગ થી બનાવી છે. Deepa Rupani -
ફરાળી રોલ
#ફ્રાયએડ#starવ્રત ઉપવાસ માં આપણે ઘણી જુદી જુદી વાનગી બનાવીએ છીએ. આજે મેં થોડા જુદી રીતે રોલ બનાવ્યા છે. Deepa Rupani -
ઓટ્સ રાઈસ ફ્રીટર્સ
#ચોખાપકોડા, ભજીયા એ આપણા સૌ ના માનીતા છે જ. વળી, ભાત ના ભજીયા આપડા માટે નવા નથી પરંતુ તેમાં થોડી સ્વાસ્થ્યપ્રદ સામગ્રી ઉમેરી તેને સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ બનાવ્યા છે. Deepa Rupani -
મેથી નિમકી
#ફ્રાયએડ#starશિયાળા માં જ્યારે ભરપૂર મેથી ની ભાજી મળતી હોય ત્યારે આ નિમકી અવશ્ય બનાવવી જોઈએ. Deepa Rupani -
ગાજર-મેથી કરી
#ડિનર#starઆ રસાવાળી સબ્જી રોટલા તથ ભાખરી સાથે બહુ સરસ લગે છે. ખાસ કરી ને શિયાળા માં જ્યારે કુણી ભાજી આવે ત્યારે તેનો સ્વાદ કાઈ ઔર જ હોઈ છે. Deepa Rupani -
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
બ્રેડ મંચુરિયન બોલ્સ
વધેલા બ્રેડ માં થી બનાવેલી છે આ વાનગી.બગડી જાય તે પહેલા મારે વાપરવા જરૂરી હતા.એટલે મેં આ રીતે વાપરી ને વાનગી બનાવી.. રીત સરળ ને ઝડપ ની છે,. Arpan Shobhana Naayak -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#cookpad_guj#cookpadindiaરસિયા મુઠીયા એ ભાત માંથી બનતી એક બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બહુ જ ઝટપટ બની જાય છે. ગુજરાત ની આ વાનગી સામાન્ય રીતે વધેલા ભાત થી બને છે. તો આ એક સ્વાદ સભર લેફ્ટઓવર રેસિપિ પણ છે. રસિયા મુઠીયા બનાવાની વિધિ આમ તો સરળ છે પણ ઘર ઘર પ્રમાણે થોડો ફેરફાર આવતો હોય છે સ્વાદ માં તથા ઘટકો માં. મારી રેસિપિ માં થોડી વિધિ જૈન ધર્મ પ્રમાણે છે. Deepa Rupani -
બ્રેડ ઢોકળા (Bread Dhokla Recipe In Gujarati)
Saturday આ ઢોકળા બ્રેક ફાસ્ટ માટે બેસ્ટ છે. ઇન્સ્ટન્ટ બની જાય છે..બ્રેડ ક્યારેક વધ્યા હોય તો આ વાનગી બનાવી અલગ ટેસ્ટ મેળવી શકાય છે.સ્વાદ માં એકદમ ઢોકળા જેવા જ અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
પાલક-મગ ની દાળ પકોડા
#ફ્રાયએડ#starચોમાસુ આવે એટલે પકોડા, ભજીયા ખાવાની ઈચ્છા થાય જ. સાચી વાત ને? આપણે સૌ ભાત ભાત ના પકોડા બનાવતા જ હોઈએ છીએ. Deepa Rupani -
છુંદા ચટણી
#અથાણાં#જૂનસ્ટારછુંદા તો આપડા સૌનો માનીતો છે જ પણ એમાંથી બનતી આ ખાટી તીખી અને મઝેદાર ચટણી પણ સૌને ભાવશે જ. Deepa Rupani -
કાચા પપૈયા ના ભજીયા
#MFF#RB16#cookpad_guj#cookpadindiaચોમાસા ના આગમન સાથે ભજીયા, પકોડા, મકાઈ ઇત્યાદિ નું પણ આગમન થઈ જ જાય છે. વરસાદ આવતા ની સાથે ભજીયા બનાવાની ની માંગ થતી રહે છે. વડી, કાંઈ નવા નવા ભજીયા ની પણ માંગ થતી રહેતી હોય છે. આ સમયે ગૃહિણી માટે ક્યાં નવા સ્વાદ ના ભજીયા બનાવા એ પ્રશ્ન રહે છે. આજે મેં કાચા પપૈયા ના ભજીયા બનાવ્યા છે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ. Deepa Rupani -
-
રામ લડડું (Ram Ladoo recipe in Gujarati)
#SFC#cookpad_gujarati#cookpadindiaરામ લડડું..ના ના નામ થી છેતરાસો નહીં આ કોઈ મીઠા લડડું નથી. આ એક દાળ થી બનતો તળેલો નાસ્તો છે જે દિલ્હી ની પ્રચલિત સ્ટ્રીટ ફૂડ છે. મગ અને ચણા ની દાળ ના ભજીયા ને મૂળો, ડુંગળી, લીંબુ તથા ચટણી સાથે પીરસાય છે. વાટી દાળ ના ભજીયા ને ચટણી તથા સાથે ના ઘટકો ને લીધે સ્વાદ અનેરો આવે છે. વરસાદી મોસમ માં આ ભજીયા ખાવાની બહુ મજા આવે છે. Deepa Rupani -
બ્રેડ શુશી રોલ્સ
આ રોલ્સ બ્રેડ માંથી બનાવેલા છે જે ટેસ્ટી છે અને જલ્દીથી બની પણ જાય છે. Harsha Israni -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3અહી આજે મે બ્રેડ માથી બનતા પકોડા બનાયા છે ખુબ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ.તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
બ્રેડ બાઈટસ
#Goldenapron#post13#ટિફિન#ફ્રાયએડ#આ બાઈટસ બ્રેડમાંથી બનાવ્યા છે જે ઝડપથી બની જાય છે. Harsha Israni -
ચીઝ આલૂ પુરી
#ટિફિન#starઆ પુરી બાળકો ને બહુ પસંદ આવે છે. વળી સાથે કાઈ ના હોઈ તો પણ ચાલે... Deepa Rupani -
#૩૦મિનિટ પોટેટો બ્રેડ રોલ્સ
આ બ્રેડ રોલ્સ સ્ટાર્ટર તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ બ્રેડ રોલ્સ કુરકુરા તેમજ ઝડપ થી ઘરમાં મળી રહેતા ઘટકો માથી જ બની જાય છે. Jagruti Jhobalia -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpad_gujકુંભણીયા ભજીયા એ પાલીતાણા જિલ્લા ના કુંભણ ગ્રામ ની પારંપરિક વાનગી છે. સામાન્ય રીતે ભજીયા બનાવતી વખતે આપણે કુકિંગ સોડા ઉમેરતા હોઈએ છીએ પણ આ ભજીયા માં કુકિંગ સોડા નથી ઉમેરવા માં આવતા. Deepa Rupani -
વેજ કટલેસ (Veg Cutlets Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#KK#cookpad_gujarati#cookpadindiaકટલેસ એ બહુ જાણીતું ,તળેલું ફરસાણ છે જેનું મુખ્ય ઘટક સામાન્ય રીતે બટાકા હોય છે. કટલેસ ને સ્ટાર્ટર તરીકે, જમણવાર માં ફરસાણ તરીકે પીરસી શકાય છે. સામાન્ય રીતે તળી ને બનાવતી કટલેસ ને હવે સ્વાસ્થ્યપ્રદ બનાવા બેક કરીને અથવા એર ફ્રાય કરી ને પણ બનાવાય છે. બટાકા સાથે તેમાં વિવિધ શાક પણ ઉમેરી શકાય છે. બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ એવી કટલેસ સૌને પસંદ આવે છે. Deepa Rupani -
સ્ટફ્ડ બ્રેડ ઢોકળા
આ રેસીપી માં બટાકા નું સ્ટફિંગ બનાવ્યું છે જેમાં ફુદીના નો ફ્લેવર નાખ્યો છે અને એક તરફ બ્રેડ અને બીજી તરફ ખમણ ની લેયર બનાવી ઢોકળા બનાવ્યા છે. Urvashi Belani -
🥖"ચીઝ ગાર્લિક બ્રેડ"🥖(ધારા કિચન રસિપી)
🥖"ચીઝ ગાર્લિક બ્રેડ" બહુ જ સરસ લાગે છે નાના મોટા સૌને ભાવતી એવી "ચીઝ ગાર્લિક બ્રેડ" જે એકદમ સોફ્ટ અને ક્રીસ્પી બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ઇબુક#Day20 Dhara Kiran Joshi -
કાંદા પાપડ સબઝી (Kanda Papad Sabzi recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ2 આજે હું જલ્દી થી બની જતી અને ફક્ત થોડા જ ઘટકો થી બની જતી એવી દક્ષિણ ગુજરાત ની ખાસ સબ્જી લઈ ને આવી છું. જ્યારે આપણે જલ્દી માં હોઈએ અને ઘર માં શાકભાજી ના હોઈ ત્યારે આ વિકલ્પ બહુ સારો પડે છે. Deepa Rupani -
બ્રેડ આલુ પરાઠા (Bread Aloo Paratha Recipe In Gujarati)
#LOસેન્ડવીચ બનાવતી વખતે આપડે જે બ્રેડ ની સાઈડ ની કોર્નર કાઢી નાખતા હોય છે તેમાં થી મે આ સ્ટફ પરાઠા બનાવિયા છે જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Chetna Shah -
બ્રેડ પકોડા
#શિયાળામિત્રો શિયાળાની ઠંડીમાં સવારે ગરમ ગરમ આદુની ચા સાથે ગરમા-ગરમ બ્રેડ પકોડા મળી જાય તો શિયાળાની ઠંડી માણવાની મજા આવી જાય.... Khushi Trivedi -
બ્રેડ પુડલા સેન્ડવીચ
#સ્ટ્રીટમુંબઈ ની એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..બેસન ના પુડલા માં વચ્ચે બ્રેડ ની સ્લાઈસ.. સાથે બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ વાનગી... બ્રેડ પુડલા સેન્ડવીચ. Jasmin Motta _ #BeingMotta -
ચીઝી વેજ. પોપ્સ (Cheesy Veg. Pops Recipe In Gujarati)
#LOઆ રેસીપી બનાવવા માટે મે સવારના વધેલા ભાત અને સેન્ડવીચ બનાવતા વધેલી બ્રેડ નો ઉપયોગ કરેલ છે. Riddhi Dholakia -
દાળ અનેમકાઈ ના ભજીયા
#સૂપરશેફ3વરસાદનું મોસમ અને ભજીયા ના બને એવું ચાલે? એ પણ મકાઈ ના ભજીયા ના બને એવું ચાલે તો. આજે મેં વરસાદને જોઇને ભજીયા અને મકાઈ. બન્નેનું કોમ્બિનેશન મિક્સ કરીને મકાઈ અને દાળના ભજીયા બનાવ્યા છે .ખાવામાં તો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .ચા લીલી ચટણી સોસ બધાની સાથે મજા પડશે તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો મઝા પડી જશે નાના બાળકોને પણ. Roopesh Kumar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9407287
ટિપ્પણીઓ