વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી દહી વાળા ભાત

Jalpa Soni
Jalpa Soni @cook_16699225

વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી દહી વાળા ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ માટે
  1. 1 કપરાંધેલા ભાત
  2. દોઢ કપ દહી
  3. ૧ બારીક સમારેલું ટામેટુ
  4. બારીક સમારેલી ડુંગળી
  5. બારીક સમારેલું કેપ્સીકમ
  6. 2 ચમચીતેલ
  7. 2 ચમચીબારીક સમારેલી કોથમીર
  8. સ્વાદ પ્રમાણે મીઠું
  9. અડધી ચમચી રાઈ
  10. સાથી આઠ કડી પત્તા ના પાન
  11. 1બારીક સમારેલું લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં એક બાઉલમાં દહીં લઈ ને વલોવી લો પછી એક પેનમાં 2 ચમચી તેલ મૂકી ગરમ કરો પછી તેમાં રાઈ કઢીપત્તા 1 બારીક સમારેલું લીલું મરચું નાખીને સારી રીતે મિક્સ કરો પછી તેમાં કેપ્સિકમ ડુંગળી ટામેટા નાખો સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ત્રણથી ચાર મિનિટ ચડવા દેવું

  2. 2

    ચાર મિનિટ પછી ગેસ બંધ કરી દો પછી આ મિશ્રણને ઠંડુ થવા દ્યો ઠંડુ થયા બાદ આ મિશ્રણ દહી માં નાખો સારી રીતે બધું મિક્સ કરો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમરી નાખો મિક્સ કરી પછી રાંધેલા ભાત નાખો સારી રીતે મિક્સ કરી લો

  3. 3

    મિક્સ થયા બાદ હવે ઉપરથી આપણે તડકો બનાવીને નાખશું તેના માટે તડકા પેનમાં એક ચમચી તેલ રાઈ કડીપત્તાં નાખીને સાંતળો ગેસ બંધ કરીને આ તડકો દહી વાળા ભાત ની ઉપર નાખો કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Soni
Jalpa Soni @cook_16699225
પર

ટિપ્પણીઓ

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes