ડોસા(Dosa Recipe In Gujarati)

Varsha Monani @jiya2015
મકાઈના લોટનાડોસા જે એક ક્ષણમાં બનાવી શકાય છે. આ ક્રિસ્પી સ્વાદિષ્ટ ડોસા સ્વાદિષ્ટ છે અને ખૂબ જ પૌષ્ટિક પણ છે #નોર્થ
ડોસા(Dosa Recipe In Gujarati)
મકાઈના લોટનાડોસા જે એક ક્ષણમાં બનાવી શકાય છે. આ ક્રિસ્પી સ્વાદિષ્ટ ડોસા સ્વાદિષ્ટ છે અને ખૂબ જ પૌષ્ટિક પણ છે #નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ ભેગા કરી લો તેમાં જીરું અને મીઠું ઉમેરી દો
- 2
તેમાં હિંગ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી અને મિશ્રણને તૈયાર કરો એક પેન ગરમ કરવા રાખો ગરમ થયા બાદ તેનામાં જરા તેલ રેડી પછી એક ચમચો મિશ્રણ ઉમેરો અને મિશ્રણને પાકવા દો
- 3
એક બાજુ મિશ્રણ શેકાઈ ગયા બાદ તેને બીજી બાજુ બીજી બાજુ ફેરવો અને તેને ત્યાં પણસેકો
- 4
બંને બાજુ શેકાઈ ગયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લસણની ચટણી અને સોસ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા મકાઈના રોટલા(masala makai rotlo recipe in Gujarati)
#સુપરશેફ2મસાલા મકાઈના રોટલા ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે જે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
ભાત ડોસા(Rice Dosa Recipe In Gujarati)
#ફટાફટમેં સવારે ભાત વાધ્યો હતી તો મેં તેના એકદમ સોફ્ટ ઢોસા બનાવ્યા છે . મેં જે માપ લખ્યું છે તે પરફેક્ટ માપ છે પણ જો તમારે ઢોસા તૂટી જતા હોય તો તેમાં ચોખાનો લોટ થોડો ઉમેરી લેવો કારણ કે બધી વસ્તુઓ ની કોલેટી માં ફરક હોય છે. આ ઢોસા બહુ જ ફટાફટ નીકળે છે કારણ કે તેમાં રાંધેલો ભાત ઉમેરી લો છે. Pinky Jain -
ખીચું (Khichu Recipe In Gujarati)
મકાઈ અને ચોખાનો લોટ પચાવવામાં બહુ જ હલકો હોય છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી હોય છે તેને ઘણા લોકો સવારના નાસ્તામાં અથવા તો સાંજે પણ નશામાં લેતા હોય છે અને તેનાથી papdi ત્યારથી તેને ઘણા લોકો સવારના નાસ્તામાં અથવા તો સાંજે પણ નશામાં લેતા હોય છે અને તેનાથી પાપડ, સેવ વગેરે વસ્તુઓ પણ બને છે #નોર્થ Varsha Monani -
-
ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા(mix pakoda recipe in Gujarati)
#સુપરશેફ2ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે, જે વરસાદની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
#GA4#Week25#roti અક્કી રોટી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સાઉથ ઇન્ડિયનમાં બ્રેકફાસ્ટમા આ વાનગી બનાવવામાં આવે છે. ચોખાના લોટમાંથી બનાવવામાં આવતી આ રોટી કર્ણાટકની એક પ્રખ્યાત વાનગી છે. આ રોટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે. આ રોટી બનાવવામાં આદુ-મરચાં, ગાજર, ડુંગળી વગેરે વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કરવામાં આવે છે. કોકોનટ ચટણી સાથે આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
મૈસુર બોન્ડા (Mysore bonda recipe in Gujarati)
મૈસુર બોન્ડા એ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ નો લોકપ્રિય નાસ્તો છે. મૈસુર બોન્ડા મિક્સ વેજીટેબલ ના સ્ટફિન્ગ સાથે અથવા તો પ્લેન પણ બનાવી શકાય. મેંદા અને ચોખાના લોટમાં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતા આ વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ લાઈટ અને સોફ્ટ હોય છે. મૈસુર બોન્ડા ટોમેટો ચટણી, નાળિયેરની ચટણી અથવા તો કોઈ પણ ચટણી સાથે પીરસી શકાય. આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે.#સાઉથ#પોસ્ટ9 spicequeen -
જુવાર ની મસાલા ભાખરી (Jowar Masala Bhakhri Recipe In Gujarati)
#GA4 #WEEK16 બિસ્કિટ ભાખરી એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં ગુજરાત રાજ્યમાં ખવાય છે. એ સ્વાદિષ્ટ તો હોય છે સાથે જ ક્રિસ્પી પણ હોય છે એટલે જ તેને બિસ્કિટ ભાખરી કહેવાય છે. તેને સવારે નાસ્તામાં ચા કે કોફી સાથે સર્વ કરવામાં આવે છે. આજે મેં ઘઉંના લોટને બદલે જુવાર ના લોટ માંથી મસાલા ક્રિસ્પી ભાખરી બનાવીજુવાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે તે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ નો સ્ત્રોત છે અને જુવારની ભાખરી મા ઘઉં ભાખરી કરતા તેલ ના મોણની પણ ઓછી જરૂર પડે છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે. Bansi Kotecha -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
#નોર્થ આ પંજાબની ફેમસ ડીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Nayna Nayak -
નીર ડોસા (Neer dosa recipe in Gujarati)
નીર ડોસા એ કર્ણાટક ના તુલુનાડુ પ્રદેશ ની વાનગી છે. નીર ડોસા મેંગ્લોરીયન ભોજન નો ભાગ છે. નીર ડોસા નો મતલબ છે પાણી જેવા ઢોસા. ચોખા પલાળીને, વાટીને પાણી જેવું ખીરું બનાવવા માં આવે છે. એમાં મીઠું ઉમેરી એના ડોસા બનાવવા માં આવે છે. તેથી એનું આ નામ પડ્યું છે. આ ડોસા ચટણી અથવા વેજિટેરિયન કે નોન વેજિટેરિયન કરી સાથે પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ4 spicequeen -
દાલ મખની(dal makhni recipe in gujarati)
# નોર્થઆ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
સુકીદાલ પરાઠા (Sookhi Dal Paratha Recipe in Gujarati)
#નોર્થ આ પરાઠા અડદની દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે હેલ્ધી પણ છે, આ વાનગી ચટણી સાથે મસ્ત લાગે છે, લંચબોક્સ મા પણ આપી શકાય અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પ્રથા ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
બથુઆ લચ્છા પરાઠા (Bathua lachcha paratha recipe in Gujarati)
બથુઆ ની ભાજી ચીલ ની ભાજી તરીકે પણ ઓળખાય છે જે શિયાળા દરમ્યાન માર્કેટમાં સહેલાઈથી મળી જાય છે. આ ભાજી શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને એનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. મેં આ ભાજીનો ઉપયોગ કરીને લચ્છા પરાઠા બનાવ્યા છે જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી નાસ્તો કે લંચ બોક્સ માં પેક કરી શકાય એવી વસ્તુ છે. આ પરાઠા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દહીં, અથાણાં, ચટણી વગેરે સાથે અથવા તો ચા કે કોફી સાથે પણ પીરસી શકાય.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
મૈસુર મસાલા ડોસા
#TT3મારા ઘર માં બધા ને સાઉથ ઇન્ડિયન ફૂડ ખુબ જ ભાવે છે અને આ ડોસા ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastપુડા ,ઉત્તપમ , ઢોસા આ બધું જ રસોડામાં બનતું હોય છે. તેવી જ એક આઈટમ રાઈસ ચીલા જે સાંજના ડિનરમાં અથવા સવારના નાસ્તામાં નવીનતા લાવી શકે છે. વડી આમાં મનપસંદ વેજીટેબલ્સ એડ કરી અને ચીલા બનાવી શકાય છે. બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
ફુદીના લચ્છા પરાઠા (Pudina lachha paratha recipe in Gujarati)
આ પરાઠાં નાસ્તા અથવા જમવાની સાથે પીરસી શકાય. આ પરાઠા લેયર વાળા અને ક્રિસ્પી બનતા હોવાથી ખાવામાં ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ફુદીના પાઉડર ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે પણ એને પ્લેન પણ બનાવી શકાય. ફ્રેશ ફુદીનો વાપરીને પણ બનાવી શકાય. આ પરાઠા સામાન્ય રીતે રેસ્ટોરન્ટમાં મેંદા ના લોટ માંથી બનતા હોય છે પણ મેં એને ઘઉંના લોટમાંથી બનાવીને થોડા હેલ્ધી બનાવવાની કોશિશ કરી છે.#સુપરશેફ2#પોસ્ટ1#માઇઇબુક spicequeen -
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#Eb સાસુમા બનાવતા.. પણ રેસિપી નહોતી ખબર.. શ્રી અમિતભાઈ ત્રિવેદીની રેસિપી જોઈ બનાવવાની ઈચ્છા થઈ ગઈ.. આજે બનાવી.. બધાને મકાઈના વડા ખૂબ જ ભાવ્યા.. આભાર અમિતભાઈ🙏 Dr. Pushpa Dixit -
બટર રવા ઢોસા (Butter Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25ઘણા લોકોને અડદની દાળ ફાવતી નથી હોતી ત્યારે હલકા ફુલકા રવાના ઢોસા ખુબ જ સરસ લાગે છે અને ઢોસા ખાધા નો સંતોષ પણ થાય છે.રવાના ઢોસા નાસ્તામાં પણ બનાવી શકાય માત્ર 10-15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ખૂબ જ ક્રિસ્પી બને છે. Kashmira Solanki -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
પોટ્ટુકડલાઈ મુરુક્કુ (Pottukadalai murukku recipe in Gujarati)
ચકરી નાનપણથી જ મને ખૂબ જ પ્રિય છે અને મારા બાળકોને પણ ચકરી ખૂબ જ ભાવે છે. ચકરી ને દક્ષિણ ભારતમાં મુરુક્કુ તરીકે ઓળખવામાં આવે છે. ચકરી અલગ-અલગ ઘણી રીતે બનાવી શકાય છે. મેં અહીં આજે પોટ્ટુકડલાઈ મુરુક્કુ બનાવી છે જે ચોખાનો લોટ અને દાળિયા ના પાવડર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ચકરી / મુરુક્કુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે.#CB4#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
સરમણીયા
#FFC1આ એક વિસરાતી જતી વાનગી છે મારા દાદી અને મારા પરદાદી જ્યારે સીઝનલ શાક ન મળે ત્યારે દૂધ દહીં કે છાશ સાથે ખવાતા આ સરમણીયા બનાવતા અને આ ખૂબ જ પૌષ્ટિક પણ ગણાય છે કારણ કે આમાં ઘઉં જુવાર બાજરી મકાઈ અને ચણાના લોટનો ઉપયોગ થાય છે.Bhoomi Harshal Joshi
-
ફણગાવેલા મઠનાં થેપલા
#કઠોળઆપણે મેથી તથા દૂધીનાં થેપલા તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે આપણે બનાવીશું ફણગાવેલા મઠનાં થેપલાં જે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. નાના બાળકો કઠોળ ખાતા ન હોય તો આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. બ્રેકફાસ્ટ માટે આ એક પૌષ્ટિક વિકલ્પ છે. Nigam Thakkar Recipes -
તાકપીઠ
#india2020#વિસરાતી વાનગીઆ એ મહારાષ્ટ્રીયન વાનગી છે જે બહુ જ પૌષ્ટિક છે ખાસ કરીને બાળકો અને વડીલો માટે Amruta Chhaya -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#week2#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ચોખા માંથી બનાવવામાં આવતા રાઈસ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે. ચોખાને પલાળીને કે ચોખાના લોટ માંથી બંને રીતે આ રાઈસ ચીલા બનાવી શકાય છે. રાઈસ ચીલા ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે. આ રાઈસ ચીલા ને કોકોનટ ચટણી, ગ્રીન ચટણી, ટોમેટો ચટણી કે પછી સાંભાર સાથે પણ સર્વ કરી શકાય છે. રાઈસ ચીલા એક જૈન વાનગી તરીકે પણ સર્વ કરી શકાય. Asmita Rupani -
ડોસા નું ખીરું(dosa recipe in gujarati)
આજે હું લાવી છું એકદમ મસ્ત થતા ડોસા નું ખીરુંતમારે ફાટી પણ નહીં જાયમેં આ ડોસા માં એક પણ ચમચી ઈ નો કે તેલ નો ઉપયોગ કયો નથી. Nidhi Doshi -
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
#dipika#MAR#cookpadindia#cookpadgujaratiથાલીપીઠ મરાઠી સમાજની પારંપારિક વાનગી છે, મહારાષ્ટ્રના મોટા ભાગના પરિવારોમાં થાલીપીઠ બનાવવામાં આવે છે.મિશ્ર ધાન્યના લોટ અને શાકભાજીથી બનતી આ પરંપરાગત મહારાષ્ટ્રીયન ડિશ થાલીપીઠ જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ પૌષ્ટિક પણ છે.ઘણા લોકો એવું માનતા હોય છે કે પારંપારિક વાનગી બનાવવામાં રસોડામાં વધુ સમય બગાડવો પડે છે તેથી તેઓ ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાયા હોય છે. પણ, એવું દરેક વાનગી માટે ન ગણી શકાય કારણકે કોઇ વાનગી ઝટપટ બને તો કોઇ વાનગીને બનાવતા સમય પણ લાગે. આ પરંપરાગત મહારાષ્ટ્રની વાનગીને એવી જ ગણી શકાય કે જે ત્રણ પ્રકારના લોટથી અને શાકભાજીથી તૈયાર કરી શકાય છે તેથી પૌષ્ટિક તો છે જ અને ઝટપટ બનાવી શકાય છે. Riddhi Dholakia -
વર્કી પુરી (Verki puri recipe in Gujarati)
#શ્રાવણ#ff3#week3#cookpadgujarati તહેવાર એટલે મીઠાઇ અને ફરસાણની મોસમ. તહેવારો આવે એટલે અવનવી મીઠાઈઓ અને ફરસાણ તો લગભગ બધાના ઘરમાં બનતા જ હોય છે. સાતમ-આઠમમાં અમારા ઘરમાં અવનવા ફરસાણ બને. આ વખતે મેં વર્કી પુરી બનાવી છે. જેના એકદમ ક્રિસ્પી પળ ને લીધે આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં નાના મોટા બધાને આ પુરી ખૂબ જ ભાવે છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પુરી કઈ રીતે બને છે. Asmita Rupani -
ચેગોડીલું / રાઈસ રિંગ્સ (Chegodilu recipe in Gujarati)
ચેગોડીલું એ આન્ધ્ર પ્રદેશનો એક સૂકા નાસ્તા નો પ્રકાર છે. એને રાયસ રીંગ અથવા તો રીંગ મુરુક્કુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નાસ્તો ચોખાનો લોટ અને સુકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. ખૂબ જ સરળતાથી બની જતો આ નાસ્તો એકદમ લાઈટ અને ક્રિસ્પી બને છે. એને આગળથી બનાવીને સ્ટોર કરી શકાય. ચા કે કોફી સાથે સર્વ કરી શકાતો આ ક્રિસ્પી નાસ્તો બાળકોને ખુબ જ પસંદ આવે છે.#સાઉથ#પોસ્ટ12 spicequeen -
ચીઝી ડોસા વીથ કારા,કોકોનટ ચટણી
#ભાતડોસા સાઉથ ઈન્ડિયન પ્લેટર છે.પણ હેલ્ધી મીલ હોવાથી વર્લ્ડ વાઈડ ફેમસ છે.અને હવે અલગ અલગ વેરીએશન બનતા થયા છે જેમકે જીની ,ડોસા,સેઝવાન ડોસા, મૈસુર મસાલા, ચીઝ ઓનીયન ગાર્લિક ડોસા, પીઝા ડોસા,,... તો મે આજે બે ટાઈપ ની ચટણી સાથે ડોસા બનાવ્યા છે જેમાં ફીલીન્ગ લાઈટ રાખ્યું છે.ચીઝ ઓનીયન ફકત. Nilam Piyush Hariyani -
મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati)
મકાઈની રોટલી સફેદ કે પીળી મકાઈનો લોટ નો ઉપયોગ કરીને બનાવી શકાય. આ લોટ થોડો કરકરો હોય છે. ગરમ પાણીથી લોટ બાંધીને બનાવવામાં આવતી રોટલી ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે. મકાઈની રોટલી ખાસ કરીને શિયાળા દરમિયાન ખાવામાં આવે છે. આ રોટલી પંજાબી સરસોના સાગ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#NRC#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13534728
ટિપ્પણીઓ